Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.2K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારતની મેચો 🔥🇮🇳

પહેલા બાંગ્લાદેશ, પછી પાકિસ્તાન અને છેલ્લે ન્યૂઝીલેન્ડ..

શું લાગે છે સેમિફાઇનલમાં આસાનીથી પહોંચી જઈશું?
🔥89🏆27👍136👏3
CHAMPIONS TROPHY 2025નું ઓફિશિયલ ટાઈમટેબલ 🤩🔥
🔥94👍1512
7 વાગે આવી જાઓ LIVE..!!

👇🏻👇🏻

https://youtube.com/live/C98qj1EiniI?feature=share
👍635
TRAVIS HEAD ચોથી ટેસ્ટ માટે ફિટ ☠️😇

આવતીકાલથી શરૂ થતી બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની Playing 11 જાહેર:

Usman Khawaja, Sam Konstas, Marnus Labuschagne, Steve Smith, Travis Head, Mitch Marsh, Alex Carey (wk), Pat Cummins (c), Mitchell Starc, Nathan Lyon, Scott Boland
💩115😭23👍195
It’s time for BOXING DAY TEST 🔥🤩

https://yt.openinapp.co/53z2id1

• ભારતની Playing 11 😍
• અશ્વિનની જગ્યાએ કોણ?
WTC ફાઇનલમાં પહોચી શકીએ?
• શામી ક્યારે FIT થશે?

જાણો બધું જ નવા વિડીયોમાં
👇🏻👇🏻

https://yt.openinapp.co/53z2id1
👍5111🔥9
શું લાગે છે બોક્સિંગ ડે ટેસ્ટમાં કયો પ્લેયર ચમકશે..??

વિરાટ કોહલી અને ખ્વાજા ઉપર ઇન્વેસ્ટ કર્યું છે મેં તો.. તમે તમારા ગમતા પ્લેયર ઉપર રિસર્ચ કરીને કરો Buy/Sell..

🔗 Download Exchange22 👇🏻


https://exchange22.com/app/download/ISHAN

Referral Code: ISHAN
👍48🔥4👎1
Rohit Sharma to OPEN 🔥

બોક્સિંગ ડે ટેસ્ટમાં રોહિત શર્મા ફરી ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.. કે એલ રાહુલ 3 નંબર ઉપર.. (Reports)

ગિલ કયા જશે તો ભાઈ? 😇😅
🔥163🤣41👍22🤬1511👏9😨4💯1
બોક્સિંગ ડે ટેસ્ટ માટે આપણી ટીમ તૈયાર..🔥 શું લાગે છે C/Vc કોણ હોવુ જોઈએ..??

🔗 Download Fantasy Yatra 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
🔥31👍8👏21
Guess the Cricketer 🧐

Hint: 🚁
💩183🗿3328👍12🔥11🖕11🏆6👎4🍌4🌭2
MCG ટેસ્ટમાં કિંગ કોહલીનું પ્રદર્શન 🔥

2011: 11 & 0
2014: 169 & 54
2018: 82 & 0

શું લાગે છે સદી જોવા મળશે આ વખતે ..??
👍178🔥38🍌1915🤷‍♂8👎5🥰5👏5🤩1
ચાલો મળીએ સવારે.. Good Night 💤
👍166🤣36😁3218😴8💯5👎32😢2🖕2
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..

ભારતની ટીમમાંથી શુભમન ગિલ બહાર 😢
#BoxingDayTest
😭259🤣29🤷‍♂17👍13👎8😱5🤯3
ભારતીય ટીમની Playing 11 💥
👍117💔40👎11🔥3🖕2
અલગ જ મૂડમાં આયો લાગે છે ભાઈ પહેલી જ મેચમાં.. 💥😂
🤣125👍20🤯9😱8🎄72😢1
10.3 ઓવરમાં 50 પૂરા.. 😢
👍49😭28
😢86😭19😎6🔥43👍3
ચાલો ગયો છેવટે.. Jadeja Strikes 💥
🔥120👏13😁9👍4😢3
Lunch Break | Day 1

ઓસ્ટ્રેલિયાએ 25 ઓવરમાં ફટકાર્યા 112 રન..

પહેલી મેચ રમી રહેલા સેમ કોન્ટાસના 65 બોલમાં 60 રન..
👍90😢22🔥8👎41
Booooom 💥
🔥152🫡32🗿10👍4👏1💋1