Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.67K photos
269 videos
7 files
1.33K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ઓસ્ટ્રેલિયાની ટીમ 104 રન પર ઓલઆઉટ 💥🔥

કેપ્ટન બુમરાહે લીધી 5 વિકેટ્સ..
ભારત પાસે 46 રનની લીડ..
🔥193👍2019🥰17🏆17😁10👏5🫡4🎉2
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ FREE માં જોવા માટેની લિન્ક 👇🏻 https://github.com/sonsofuttam/Cric/releases/download/4.5/CRICFy_v4.5.apk
Hotstar ના હોય એ લોકો FREE માં આ એપ્લિકેશનમાં મેચ જોઈ શકે છે.

PIN કરેલો છે મેસેજ એમાં લિન્ક આપેલી છે..
🔥82👍3519💯18👎10🥰7👏7🤩6
બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર: 172/0 🇮🇳

Yashasvi Jaiswal - 90*(193)
KL Rahul - 62*(153)

ભારતીય ટીમ 218 રનથી આગળ અને હજુ 10 વિકેટો અકબંધ.. 🔥💥
🔥261🫡72👍2017👏11😍9😱4🥰2🤯2
Salute from King 🔥💥
🔥241🫡101👍3321😁6🥰5💩3🤡2
24 કલાકથી પણ ઓછો સમય બાકી.. 🔥🔥

IPL 2025 MEGA AUCTION
👍16027🔥17🤩14👏10👻4🥰2🫡2
સતત 3 T20 મેચમાં સદી ફટકારના પહેલા ક્રિકેટર બન્યા તિલક વર્મા 🔥

આફ્રિકા સામે 2 સદી બાદ આજે સૈયદ મુશ્તાક અલીમાં પણ ફટકાર્યા 67 બોલમાં 151 રન..
🔥152👍208👏8😐1
શું લાગે છે ગુજરાત ટાઇટન્સના TOP 3 મોંઘા પ્લેયર્સ કોણ હશે આવતીકાલે?

#IPLAuction
👍188🤩2320😁1
હાર્દિક ભાઈ 🔥🔥
🔥22022👍14😁5👎3
71*(33) 🔥🤯
👍188🔥44💋15🥰9🖕96👏4
સૈયદ મુશ્તાક અલીની મેચમાં બરોડાએ ગુજરાતને 5 વિકેટે હરાવ્યું..

ગુજરાત(GCA): 184/5

આર્ય દેસાઈ: 78(52)
અક્ષર: 43*(33)

બરોડા(BCA): 188/5

હાર્દિક: 74*(35)
શિવાલિક: 64(43)
👍15713👏11🥰8😁3
યશસ્વી જયસ્વાલની પર્થ ટેસ્ટમાં સદી 🔥🇮🇳
👍234🔥5937🫡21🎉14👏13💯13🤩7🗿1
સ્ટેજ તૈયાર IPL ના મેગા ઓક્શન માટે 🔥

Countdown Begins.. 💥😍
🔥345👍5433🎉19😍14👨‍💻12🥰7👏7😢4👌4
દરેક ટીમો પાસે કેટલા રૂપિયા બાકી છે ઓક્શનમાં ખર્ચ કરવા માટે..

#IPLAuction
130👍17🔥8🥰4🤡2
રાજસ્થાન રોયલ્સે રિટેન કરેલા 6 પ્લેયર્સ..

હજુ RR ની ટીમે 19 પ્લેયર્સ લેવાના છે અને 41 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍70🤡28🤣127👎5👏1
કોલકાતા નાઈટ રાઇડર્સે રિટેન કરેલા 6 પ્લેયર્સ..

હજુ KKR ની ટીમે 19 પ્લેયર્સ લેવાના છે અને 51 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍79👎11🤡6😁54🤓3
RCB ની ટીમે રિટેન કરેલા 3 પ્લેયર્સ..

હજુ RCB ની ટીમે 22 પ્લેયર્સ લેવાના છે અને 83 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍8515🤡8👎6🍾6👏3🔥1🥰1
ગુજરાત ટાઈટન્સની ટીમે રિટેન કરેલા 5 પ્લેયર્સ..

હજુ GT ની ટીમે 20 પ્લેયર્સ લેવાના છે અને 69 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
👍137🔥36🏆156🥰6👏5🤡5👎3
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે રિટેન કરેલા 5 પ્લેયર્સ..

હજુ CSK ની ટીમે 20 પ્લેયર્સ લેવાના છે અને 55 કરોડ વધ્યા છે.. 🔥

#IPLAuction
70🤡23👍19🔥9😁6🙊6❤‍🔥3🥰3👎2