Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.63K photos
267 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Gujarat Titans ના 5 Retentions.. (Cricbuzz)

Shubman Gill
• Rashid Khan
• Sai Sudarshan
• Rahul Tewatiya (UC)
• Shahrukh Khan (UC)

મોહમ્મદ શમી રિટેન નહીં થાય તેવા રિપોર્ટ્સ..
😭384👍117🥰4936🔥18🤔11👏9🏆9👎7😢6
🚨 CONFIRMED 🚨

રિષભ પંતને દિલ્લી કેપિટલ્સની ટીમ રિટેન નહીં કરે…

IPL 2025 ના ઓક્શનમાં જોવા મળશે ઋષભ..

શું લાગે છે કઈ ટીમમાં જશે??

પંજાબની ટીમ સૌથી ઓછા પ્લેયરને રિટેન કરીને સૌથી વધારે બજેટ સાથે ઓક્શનમાં ઉતરશે..

અને રિકી પોન્ટિંગ જ કોચ પણ છે એટલે પંત સાહેબ પંજાબમાંથી રમતા જોવા મળે તો નવાઈ નહીં..
151👍48😁20🔥14🥰9👏9
🥰123👍72🤮42🤡2313👎9🔥6😁6🏆4
👍211🏆5531👎18🥴15🤮14🔥8🥰8💩7
👍164🔥22👎1912❤‍🔥8
👍126👎19🤮17🔥15🤡15😁63
👍108👎23🔥14💔14😁75
👍94💔43👏10👎9😱3
👍107🔥27😁2311🤮8
👍368🏆201😭4743😢21🔥20💔12👎9👏9👌8🤝5
🌚80🤡3634👍32🔥11🥰9😁9👎4🤝2
ઓક્શન પહેલા કઈ ટીમ પાસે કેટલું બજેટ બાકી..?? 🔥
👍22037👏8🔥6😁5🤡5😍4🥰3
IPL Retentions 🔥🤩

જાણો બધી ટીમોએ ક્યા પ્લેયર્સને કેટલા રૂપિયામાં રિટેન કર્યા આ વિડીયોમાં…

10 ટીમોનું Retention List 😍👇🏻

https://yt.openinapp.co/77148

(દિવાળીની રાત્રે જાગીને ચકાચક વિડીયો તૈયાર કર્યો છે, શેર કરવાનું ના ભૂલતા 😃🤩)
49👍10🔥4💯3👏1😁1
ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો..

જસપ્રીત બુમરાહ તબિયતના કારણે ટીમમાંથી બહાર..

Mission WTC is ON 🔥🌟
#INDvNZ
👍64😴19😨119🔥6🏆5👎3👏3🤔3🥰1
HongKong Sixes ટુર્નામેન્ટની મેચમાં પાકિસ્તાન સામે ભારતીય ટીમનો સ્કોર..

IND: 119/2

ઉથપ્પાએ 8 બોલમાં 31, છીપલીએ 16 બોલમાં 53 રન માર્યા..
👍71🔥15💩54
Tea Break | INDvNZ
44👍11😁2🔥1
Hong King Sixes માં ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારી પહેલી મેચ..

જીતવા માટેના 120 રન પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વગર 5 જ ઓવરમાં કરી નાખ્યા 🤯

મેચની Highlights 👇🏻👇🏻

https://youtu.be/5rcb2szNUdc
👍34👎9🔥6🥰3😁3👏2