Chennai Super Kings ના 5 Retentions 🌟🚨
• Ruturaj Gaikwad
• Ravindra Jadeja
• Shivam Dube
• Matheesha Pathirana
• MS Dhoni (Uncapped)
#IPL2025 #IPLRetentions
• Ruturaj Gaikwad
• Ravindra Jadeja
• Shivam Dube
• Matheesha Pathirana
• MS Dhoni (Uncapped)
#IPL2025 #IPLRetentions
🔥155👎52👍43❤25🤮15😁12🤣6🥰5
IPL Retention ની બધી જ Latest Updates જુવો આપણા નવા Youtube વિડીયોમાં..
👇🏻👇🏻
https://yt.openinapp.co/ifxs0
👇🏻👇🏻
https://yt.openinapp.co/ifxs0
❤30👍15🔥10
🚨 CONFIRMED 🚨
રિષભ પંતને દિલ્લી કેપિટલ્સની ટીમ રિટેન નહીં કરે…
IPL 2025 ના ઓક્શનમાં જોવા મળશે ઋષભ..
શું લાગે છે કઈ ટીમમાં જશે??
પંજાબની ટીમ સૌથી ઓછા પ્લેયરને રિટેન કરીને સૌથી વધારે બજેટ સાથે ઓક્શનમાં ઉતરશે..
અને રિકી પોન્ટિંગ જ કોચ પણ છે એટલે પંત સાહેબ પંજાબમાંથી રમતા જોવા મળે તો નવાઈ નહીં..

❤151👍48😁20🔥14🥰9👏9