ગુજરાત ટાઈટન્સ સિવાય IPL ની કઈ ટીમના ફેન્સ સૌથી વધારે છે અહીંયા..??
Anonymous Poll
21%
CSK
28%
RCB
12%
MI
1%
KKR, RR
1%
DC, SRH, LSG
37%
Only GT
👍146❤57🔥20🥰9💩6👎4😁1
🚨 IPL BREAKING 🚨
RCB ફેન્સ માટે દિવાળી વહેલી આવી ગઈ.. 🤩🔥
વિરાટ કોહલી IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના કેપ્ટન તરીકે વાપસી કરવા તૈયાર થઈ ગયા છે..
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે એવું માનવામાં આવે છે કે કોહલી પહેલાથી જ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચુક્યા છે..
વિરાટ કોહલીએ 2021માં RCBની કેપ્ટનશીપ છોડી હતી ત્યારબાદ ફાફ ડુ પ્લેસીસ કેપ્ટન બન્યા હતા..
પરંતુ હવે જો RCBની ટીમ ડુપ્લેસીસને રિટેન નથી કરતી તો વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે પાછા આવવાનું મન બનાવી લીધું છે..
શું લાગે છે આ વખતે IPL 2025માં Ee Sala Cup Namde? 🏆

❤427👍101🤣90🏆46👎40🔥34🤩15😁11🥰9🫡6🌚1
Chennai Super Kings ના 5 Retentions 🌟🚨
• Ruturaj Gaikwad
• Ravindra Jadeja
• Shivam Dube
• Matheesha Pathirana
• MS Dhoni (Uncapped)
#IPL2025 #IPLRetentions
• Ruturaj Gaikwad
• Ravindra Jadeja
• Shivam Dube
• Matheesha Pathirana
• MS Dhoni (Uncapped)
#IPL2025 #IPLRetentions
🔥155👎52👍43❤25🤮15😁12🤣6🥰5
IPL Retention ની બધી જ Latest Updates જુવો આપણા નવા Youtube વિડીયોમાં..
👇🏻👇🏻
https://yt.openinapp.co/ifxs0
👇🏻👇🏻
https://yt.openinapp.co/ifxs0
❤30👍15🔥10
🚨 CONFIRMED 🚨
રિષભ પંતને દિલ્લી કેપિટલ્સની ટીમ રિટેન નહીં કરે…
IPL 2025 ના ઓક્શનમાં જોવા મળશે ઋષભ..
શું લાગે છે કઈ ટીમમાં જશે??
પંજાબની ટીમ સૌથી ઓછા પ્લેયરને રિટેન કરીને સૌથી વધારે બજેટ સાથે ઓક્શનમાં ઉતરશે..
અને રિકી પોન્ટિંગ જ કોચ પણ છે એટલે પંત સાહેબ પંજાબમાંથી રમતા જોવા મળે તો નવાઈ નહીં..

❤151👍48😁20🔥14🥰9👏9