Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.63K photos
267 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
💔99😢10👍6🆒6🔥5🤣5🤪32
🚨 IPL BREAKING 🚨

મહેન્દ્ર સિંહ ધોની IPL 2025 માં રમતા જોવા મળશે..

Cricbuzzના એક રિપોર્ટ પ્રમાણે CSK ની ટીમ MSDને અનકેપ્ડ પ્લેયર તરીકે રિટેન કરવાનું નક્કી કરી લીધું છે..

મહેન્દ્ર સિંહ ધોની સિવાય રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ અને મથીશા પથિરાના 100% રિટેન થાય તેવી શક્યતાઓ છે..

ગઈ કાલે જ એક ઇન્ટરવ્યુમાં પણ ધોનીએ કહ્યું હતું કે, “તેમના માં જે ક્રિકેટ બાકી છે હજુ એને બસ તેઓ એન્જોય કરવા માગે છે..”

ફાઈનલ લિસ્ટ ધોની અને શ્રીનિવાસન વચ્ચેની મિટિંગ બાદ 1-2 દિવસમાં બહાર આવી શકે છે..
112👍33👎14🤡9🔥5🥰2👏1😁1😱1🙏1
ફક્ત 22 જ લોકો સામે રમીને જીતો 1 CRORE 🔥🤩

50 Rs FREE on KYC 🤑
કેવી રીતે રમવાનું જુવો વીડિયો..

👇👇

https://yt.openinapp.co/hqhr6

#FantasyYatra
20🤡7👍2👎2
Jio Cinema ઉપર 31 ઓક્ટોબરે સાંજે 4.30 વાગ્યાથી IPL Retention Show બતાવવામાં આવશે..
👍11512🥰5🆒3🔥2👏2😱1
વાત એ ટેસ્ટની જેમાં પૂજારાએ 11 વખત શરીર ઉપર બોલ ખાઈને પણ વિકેટ ટકાવી હતી..

નવો વિડિયો ખાસ જોઈને કોમેન્ટ કરજો હો..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DBnrF5INwrQ/?igsh=d2NxMGZueXBlZ3Mx
42👍13👏1
તમે ગુજરાત ટાઇટન્સના કેટલા અને કયા પ્લેયર્સને રિટેન કરશો..??

👇🏻👇🏻
👍162🔥105🥰4
🚨 BREAKING 🚨

IPL Retention ને હવે 3 દિવસ જ બાકી છે ત્યારે રિપોર્ટ્સનું માનીએ તો ઘણી બધી ટીમો તરફથી રિટેન થનાર પ્લેયરોના નામ Almost કન્ફર્મ થઈ ગયા છે..

Lucknow Super Giants [ESPNCricinfo]

1. Nichokas Pooran
2. Mayank Yadav
3. Ravi Bishnoi
4. Ayush Badoni

🌟Chennai Super Kings 🌟
(Cricbuzz)

1. Ravindra Jadeja
2. Ruturaj Gaikwad
3. Mathisha Pathirana
4. MSDhoni

💓 Rajasthan Royals 💓

1. Sanju Samson
2. Yashasvi Jaiswal
3. Riyan Parag

🔸Sun Risers Hydrabad 🔸

1. Heinrich Klaasen
2. Pat Cummins
3. Abhishek Sharma
4. Travus Head
5. Nitish Reddy

🖤 Gujarat Titans 🖤

1. Shubman Gill
2. Rashid Khan
3. Sai Sudarshan

🔵 Mumbai Indians 🔵

1. Hardik Pandya
2. Jasprit Bumrah
3. Surya Kumar Yadav
4. Rohit Sharma
5. Tilak Verma
👍25239🔥24🤷‍♂14😢12🥰6👏5👌5🎄3
ગુજરાત ટાઈટન્સ સિવાય IPL ની કઈ ટીમના ફેન્સ સૌથી વધારે છે અહીંયા..??
Anonymous Poll
21%
CSK
28%
RCB
12%
MI
1%
KKR, RR
1%
DC, SRH, LSG
37%
Only GT
👍14657🔥20🥰9💩6👎4😁1
KBCમાં સવાલ.. 😇😇
👍200🔥26🤩1311😁9🥰5
🚨 IPL BREAKING 🚨

RCB ફેન્સ માટે દિવાળી વહેલી આવી ગઈ
.. 🤩🔥

વિરાટ કોહલી IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના કેપ્ટન તરીકે વાપસી કરવા તૈયાર થઈ ગયા છે..

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે એવું માનવામાં આવે છે કે કોહલી પહેલાથી જ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી ચુક્યા છે..

વિરાટ કોહલીએ 2021માં RCBની કેપ્ટનશીપ છોડી હતી ત્યારબાદ ફાફ ડુ પ્લેસીસ કેપ્ટન બન્યા હતા..

પરંતુ હવે જો RCBની ટીમ ડુપ્લેસીસને રિટેન નથી કરતી તો વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે પાછા આવવાનું મન બનાવી લીધું છે..

શું લાગે છે આ વખતે IPL 2025માં Ee Sala Cup Namde? 🏆
427👍101🤣90🏆46👎40🔥34🤩15😁11🥰9🫡6🌚1
SRH ના 5 Retentions 🚨

1. Klaasen - 23 cr
2. Cummins - 18 cr
3. Abhishek Sharma - 14 cr
4. Travis Head - 14 cr
5. Nitish Reddy - 6 cr
😁115👍50🥱29🔥2214👎13👏7🤮7🥰5
Chennai Super Kings ના 5 Retentions 🌟🚨

• Ruturaj Gaikwad
• Ravindra Jadeja
• Shivam Dube
• Matheesha Pathirana
• MS Dhoni (Uncapped)

#IPL2025 #IPLRetentions
🔥155👎52👍4325🤮15😁12🤣6🥰5
IPL Retention ની બધી જ Latest Updates જુવો આપણા નવા Youtube વિડીયોમાં..

👇🏻👇🏻

https://yt.openinapp.co/ifxs0
30👍15🔥10
Mumbai Indians ના 5 Retentions 🤩(Cricbuzz)

• Hardik Pandya
• Rohit Sharma
• Suryakumar Yadav
• Jasprit Bumrah
• Tilak Verma
• Naman Dhir (UC)
120👍34🥰17😁8❤‍🔥6🔥5👎4
રિષભ પંત થઈ શકે છે દિલ્હી કેપિટલ્સથી અલગ.. (Cricbuzz)

Delhi Capitals
ના Retentions..

• Axar Patel
• Kuldep Yadav
• Stubbs
• Abhishek Porel (UC)
👍102👎168🔥6😁4