Ishan Joshi - ક્રિકેટપ્રેમી
32.9K subscribers
4.64K photos
268 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
વોશિંગ્ટન સુંદરના તરખાટ સામે ન્યૂઝીલેન્ડ ઘૂંટણીયે..

ન્યૂઝીલેન્ડની ટીમ 259 રન પર ઓલઆઉટ..

વોશિન્ટન સુંદરે લીધી 7 વિકેટ..
👍80🔥1810🥰3
Stumps | Day 1

રોહીત શર્મા 0 પર આઉટ..
IND: 16/1
🥰34👍15🥱13
રાશિદ ખાન અને શુભમન ગિલમાંથી કોણ રિટેન થશે એને લઈને ગુજરાત ટાઇટન્સે આપ્યો જવાબ..

જુવો બધું જ નવા વીડિયોમાં..

👇🏻👇🏻

https://yt.openinapp.co/s4ker
😢30👍192👏2😁1
India - New Zealand Women’s મેચ કેવી રીતે મોદી સ્ટેડિયમમાં FREE માં જોવા મળશે?

ક્યાંથી લેવાની FREE TICKETS? જાણો બધું જ 👇🏻

https://www.instagram.com/reel/DBgsp10NjS7/?igsh=ZXRrcTZiMDRibno0
🔥131👍1
શુભમન ગિલ 30 રન કરી થયા આઉટ.. 😕

IND: 50/2
💔101😢274👍3
વિરાટ કોહલી 1 રન પર આઉટ..
IND: 56/3
💔111🤣28😢19🤡102👍2
જયસ્વાલ અને પંત પણ આઉટ થઈ જતા ભારતની 83 રનમાં જ 5 વિકેટ પડી..
😭67😱132👍1🤡1
ન્યુઝીલેન્ડના 259 રનના જવાબમાં ભારતની ટીમ ફક્ત 156 રનમાં જ થઈ ઓલઆઉટ..

રવિન્દ્ર જાડેજાએ સૌથી વધારે 38 રન કર્યા..
સેન્ટનરે લીધી 7 વિકેટ..

#INDvNZ
😢56💔22😭8😱4🤡4👍2
ઇમર્જિંગ એશિયાકપની બીજી સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનનો સ્કોર 10 ઓવરમાં 89/0
32😱14💔10👍8😁7
આ એપ્લિકેશનમાં ભારત અફઘાનિસ્તાન વચ્ચેની એશિયાકપની મેચ FREE માં જોઈ શકો છો…

👇🏻👇🏻

https://play.google.com/store/apps/details?id=com.streaming.solution.gtv.live
👍293
6 ઓવર પછી ભારતનો સ્કોર 48/3

લોચા જ લાગે છે.. 😕
45😢20👍4🔥2
ફેશન શો માં હાર્દિકભાઈના જલવા
🔥👇🏻

https://www.instagram.com/reel/DBjXNytyQO1/?igsh=MWkzM3F1NHBsM29law==
👍10
ઓસ્ટ્રેલિયામાં રમનાર બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત 🔥

રોહીત શર્મા કેપ્ટન, જસપ્રીત બુમરાહ વાઈસ કેપ્ટન..
46👍98👎4🔥3
13 માં 39 બાકી..

શું લાગે છે?
48👎15👍4😢3🖕2🔥1
એટલે મોહમ્મદ શમી વાળા સમાચાર સાચા જ હતા 😕

ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં પણ જોવા નહીં મળે શામી..
😢80😭31😱7👍6👎5
ભારતને હરાવી પહેલી વાર ઇમર્જિંગ એશિયાકપની ફાઈનલમાં પહોંચી અફઘાનિસ્તાનની ટીમ 💔

દિવસ જ ખરાબ લાગે છે આજે..
ચલો Good Night 💤
💔93😭26👍10🥴7😁3💘2