Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
269 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
59 બોલમાં કેપ્ટન રોહિત શર્માના 50* પૂરા.. HITMAN 🔥
🔥5312👍3
Unlucky Dismissal 😔

52 રન કરી રોહિત શર્મા OUT!
IND: 95/2
😢48😭18👍6😱3
CLASS 🔥
🔥8013👍4🤡1
KOHLI GOES DOWN THE GROUND 🔥
👍49🔥215💯5🏆4💩1
42 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે સરફરાઝ ખાને પૂરી કરી FIFTY! 🔥

IND: 182/2 (36 Overs)
🔥5610👏3
RUN MACHINE IS BACK 🔥

વિરાટ કોહલીએ ફટકારી પોતાની 31 મી ટેસ્ટ FIFTY!! 🤩
🔥625👍2💩1
એશિયાની 8 ટીમોના યુવા ક્રિકેટર્સ વચ્ચે આજથી ચાલુ થયો ઇમર્જિંગ એશિયા કપ 2024.

T20 ફોર્મેટમાં રમાનાર આ ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન સામે રમાશે...

સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર ઉપર બધી જ મેચો જોવા મળવાની છે..

તિલક વર્મા ભારતીય ટીમના કેપ્ટન રહેશે.. આ ઉપરાંત સાંઈ કિશોર, અભિષેક શર્મા જેવા ખેલાડીઓ પણ રમતા જોવા મળશે..
👍454
Emerging Asia Cup 2024 માટે ભારતની ટીમ.. (INDIA A)
🔥5212👍10😱5
👍47❤‍🔥15🔥4💩31🤩1
આજના દિવસના છેલ્લા બોલે કોહલી 70 રન ઉપર થયા આઉટ 😭

IND: 231/3

ભારતની ટીમ હજુ 125 રનથી પાછળ..
💔104👍21😭16🤣8👏7🕊3
આવી જાઓ LIVE 🤩👇🏻
👍5
MS Dhoni x Indian Army 🇮🇳🔥
113💩31🤡16🔥11👍6🥰1👏1
શું લાગે છે ટેસ્ટ મેચ કઈ બાજુ જઈ રહી છે? #INDvNZ
Anonymous Poll
72%
India Win 🇮🇳
12%
New Zealand Win 🇳🇿
16%
Draw 🏏
👍146
સરફરાઝ ખાને ફટકારી પોતાની પહેલી સદી 🔥

110 બોલમાં પૂરા કર્યા 100*
🥰70🔥28👍21👎1
55 બોલમાં રિષભ પંતે ફટકારી FIFTY! 🔥

IND: 344/3
ફક્ત 12 જ રન થી પાછળ..

વરસાદના લીધે મેચ અટકી..
53👍15🔥1510
GTના સુપરસ્ટાર સાઈ સુદર્શનની રણજી ટ્રોફીમાં ધમાલ 🔥🔥

દિલ્હી સામે ફટકારી બેવડી સદી 🏏🤩
116👍14🔥9👏8
2015 🤝 2024
111🔥14👍5😈5🥰3
1.50 એ શરૂ થશે મેચ.. 🔥
👍29👏2🔥1