Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.64K photos
267 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
💔56😭7👍4👎3😁3
😔💔
💔183🤣36😭24😱11👏7👍5🤬5😢5😁3
36 માં ઓલઆઉટ પછી પણ કમબેક કર્યું હતું ઓસ્ટ્રેલિયામાં.. *New Video*

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DBOJqvqy4Uq/?igsh=MTJ4dnNqN2duZTlnbQ==
👍22😢1
Good Morning ☀️

કાલના દિવસે ઈજાગ્રસ્ત થયેલા ઋષભ પંત આજે કીપિંગ નહીં કરે.. ધ્રુવ જુરેલ લેશે તેમની જગ્યા..
👍49💔5👏1
Lunch Break | Day 3

શરૂઆતમાં 4 વિકેટ લીધા પછી ન્યૂઝીલેન્ડનો જોરદાર કાઉન્ટર એટેક..

31 ઓવરમાં જ ફટકારી દીધા 165 રન.. 299 રનની થઈ ગઈ લીડ..

રચીન રવીન્દ્રએ ફટકારી સદી 🔥
🔥35😴9👍6
👇🏻 નવો યુટ્યુબ વીડિયો..👇🏻

https://yt.openinapp.co/s9d4n

IPL 2025 ના Retention ની બધી જ Latest Updates 🔥
🔥21👍92👎2
ન્યુઝીલેન્ડએ પહેલી ઈનિંગમાં 402 રન ફટકાર્યા..

• રચિન રવીન્દ્ર - 134 (157)
• કોન્વે - 91 (105)
• ટીમ સાઉથી - 65 (73)

ભારત ઉપર 356 રનની લીડ..

શું લાગે છે ફરી બેટિંગ આવશે ન્યુઝીલેન્ડની?
💯44👍8🔥5🤡3
Tea Break | Day 3

બીજી ઈનિંગમાં ભારતની SOLID શરૂઆત..

IND: 57/0

ન્યૂઝીલેન્ડથી હવે 299 રન પાછળ..

#INDvNZ
👍43🔥74
ભારતને પહેલો ઝટકો..

યશસ્વી જયસ્વાલ 35 રન ઉપર આઉટ..
😭56😱4👍1
59 બોલમાં કેપ્ટન રોહિત શર્માના 50* પૂરા.. HITMAN 🔥
🔥5312👍3
Unlucky Dismissal 😔

52 રન કરી રોહિત શર્મા OUT!
IND: 95/2
😢48😭18👍6😱3
CLASS 🔥
🔥8013👍4🤡1
KOHLI GOES DOWN THE GROUND 🔥
👍49🔥215💯5🏆4💩1
42 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે સરફરાઝ ખાને પૂરી કરી FIFTY! 🔥

IND: 182/2 (36 Overs)
🔥5610👏3
RUN MACHINE IS BACK 🔥

વિરાટ કોહલીએ ફટકારી પોતાની 31 મી ટેસ્ટ FIFTY!! 🤩
🔥625👍2💩1
એશિયાની 8 ટીમોના યુવા ક્રિકેટર્સ વચ્ચે આજથી ચાલુ થયો ઇમર્જિંગ એશિયા કપ 2024.

T20 ફોર્મેટમાં રમાનાર આ ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ આવતીકાલે પાકિસ્તાન સામે રમાશે...

સ્ટાર સ્પોર્ટ્સ અને હોટસ્ટાર ઉપર બધી જ મેચો જોવા મળવાની છે..

તિલક વર્મા ભારતીય ટીમના કેપ્ટન રહેશે.. આ ઉપરાંત સાંઈ કિશોર, અભિષેક શર્મા જેવા ખેલાડીઓ પણ રમતા જોવા મળશે..
👍454
Emerging Asia Cup 2024 માટે ભારતની ટીમ.. (INDIA A)
🔥5212👍10😱5
👍47❤‍🔥15🔥4💩31🤩1