Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36K subscribers
5.58K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
પાકિસ્તાનના પણ પાંચેય બોલરોની સદી 😂🫨
🤣77😁18👍5
Finally 🤩

વિરાટ કોહલી સાથે RCBમાં રમેલા અમદાવાદના સૌરવ ચૌહાણ સાથેનો વિડીયો આજે સાંજે 7 વાગે લાઈવ થવાનો છે..

કેવું લાગ્યું ટ્રેલર? 🔥😍
29🔥6
🥳🥳🥳
👍69🎉2711🔥9
પહેલી ઈનિંગમાં 556 રન કર્યા પછી પણ પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે જ એક ઈનિંગ અને 47 રનથી ટેસ્ટ હારી..
🤣56👍10😁5
મોહમ્મદ સિરાજ બન્યા DSP 🚨

ક્રિકેટમાં જોરદાર પર્ફોર્મન્સ બદલ મોહમ્મદ સિરાજને મળી તેલંગાણા રાજ્યમાં DSPની પોસ્ટ..
103😱10👍8🔥7🥰5
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત..

જસપ્રીત બુમરાહ બન્યા વાઈસ કેપ્ટન..

Rohit (C), Bumrah (VC), Kohli, Gill, Jaiswal, KL, Sarfaraz, Pant, Jurel, Ashwin, Jadeja, Axar, Kuldeep, Siraj and Akash Deep.
👍564
IPL માં સૌથી વધારે SIXES ફટકારનાર 5 બેટ્સમેન 🤩

https://youtube.com/shorts/XCVA9oXgPX0?si=N7B6KYH8M5P2mmbK

વીડિયો જોયા પહેલા કોમેન્ટ કરી દેજો, જોઈએ કેટલાને ખબર છે 5 એ 5 ના નામ.. 😃
🔥10😁1
ક્રિકેટર અજય જાડેજા બન્યા જામનગરના રાજા..

દશેરા નિમિત્તે મહારાજા જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે રાજવી પરિવાર તરફથી ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે.

પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને જામસાહેબના વારસદાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે. તેઓ જામનગરના જ છે અને જામનગરના શાહી વંશજ પણ છે.

જામનગર પહેલા નવાનગરના નામથી ઓળખાતું હતું, જ્યાં આઝાદી પહેલા જાડેજા રાજવંશનું એક રજવાડું હતું.
41👍6
MS Dhoni નવા લૂકમાં 🔥😎
82🤡40💩16🤣14🍌11👍8😎7🔥4🆒3👏2😱2
નવેમ્બરમાં રમનાર 5-5 ઓવરની ટૂર્નામેન્ટ માટે ભારતની 7 પ્લેયર્સની ટીમ થઈ જાહેર..

જુવો કયા જોવા મળશે લાઈવ અને આખી ટીમ આ વીડિયોમાં..

👇🏻👇🏻

https://youtube.com/shorts/btAN5NrMW9E?si=eeT_V1TrATNnffMk
🔥212👍1
New Zealand સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ 👇🏻🔥

https://www.instagram.com/reel/DBBX21NS46A/?igsh=MTk1MmttZ3NjMGs1bw==
🔥19👍42
એક જ શબ્દમાં આજનું પરફોર્મન્સ કહેવાનું હોય તો શું કહેશો…??
7010🫡7👍2👌2😁1
HP 33 ⚡️
🔥119👍2314