Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33K subscribers
4.61K photos
265 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
IPL 2025ના ઓક્શન પહેલા RCB ની ટીમ કયા Players ને રિટેન કરી શકે છે?

👇🏻👇🏻

https://youtube.com/shorts/KBf2X0ox5bg?si=VCqg1UC79HMT15b3
👍25🔥9
IPL 2025ના ઓક્શન પહેલા SRH ની ટીમ કયા Players ને રિટેન કરી શકે છે?

👇🏻👇🏻

https://youtube.com/shorts/CONBtz5E9-o?si=hbS_BG9-w3gwV0Kb
🔥17👍4👎2🤔2
20-20 ના જમાનામાં હવે ભારતીય ટીમ પણ રમશે 5-5 ઓવરની મેચો 🔥

જાણો નવી ટૂર્નામેન્ટ વિશે બધું જ આ વીડિયોમાં..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DA3XIcxNcwS/?igsh=MXh0cnJpbXpxODdlag==
👍29😁1
ભારતીય મહિલા ટીમ માટે આજે કરો યા મરો નો મુકાબલો..

સેમિફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકાને મોટા માર્જિનથી હરાવવું જ પડશે..

#WomensT20WorldCup
🔥25👍7🆒2
IPL 2025ના ઓક્શન પહેલા KKR ની ટીમ કયા Players ને રિટેન કરી શકે છે?

👇🏻👇🏻

https://youtube.com/shorts/FBl1xG3lIas?si=3oa91OaXzMC3m3FL
👍14
CHAMPIONS TROPHY UPDATE 🚨

ભારતની ટીમની પાકિસ્તાન જવાની વાત તો બાજુ પર રહી, આખી ચેમ્પિયન્સ ટ્રોફી જ પાકિસ્તાનની બહાર ખસેડાય તેવી શક્યતા.. 😂

સ્પોર્ટ્સ તકના એક રિપોર્ટ પ્રમાણે ICC આખી ચેમ્પિયન્સ ટ્રોફી જ પાકિસ્તાનથી બહાર કરવાનું વિચારી રહી છે..

દુબઈ, શ્રીલંકા અથવા સાઉથ આફ્રિકાને ઓપ્શન તરીકે વિચારી શકે છે.
🤣5823🔥7👍2
બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..

ભારતની ટીમ Same Playing 11 સાથે ઉતરશે..
🔥30👍52
મોકલો તમારી ટીમ.. 👇🏻
👍29👎6
સંજુ, અભિષેક અને કેપ્ટન સૂર્યા સસ્તામાં આઉટ.. 😲

ભારત: 41/3 (5.3 Overs)
😢31👎7👍1
નીતિશ રેડ્ડીના 27 બોલમાં 50 પૂરા..

IND: 122/3 (12 Overs)
👍5010🥰3🔥2
રિંકુ ભાઈની ધમાલ 🔥
🔥584👍2🥰1
God’s Plan Baby 🥵
56🔥16👍5🥰3
ભારતીય ટીમે 20 ઓવરમાં ફટકાર્યા 221 રન 🔥

નીતિશ: 74(34)
રિંકુ સિંહ: 53(29)
હાર્દિક: 32(19)
🔥7111👍6❤‍🔥2🥰1👏1
કેચ ☠️🔥 હાર્દિકભાઈ
79🔥28❤‍🔥9👍3
🇮🇳🇮🇳
👍70🔥155❤‍🔥3🥰3
Om Shanti 🙏🏻

રતન ટાટા સરના આ 4 સૂત્રો ખાસ સાંભળજો 👇🏻

https://www.instagram.com/reel/DA77hYDS_LK/?igsh=ZmtrbW03bDV3MHNs
😢26🫡113😭3👍1
પોતાના જ ઘરે પાકિસ્તાનની તાબડતોડ ધોલાઈ... 😂😂

ઇંગ્લેન્ડના હેરી બ્રુકે 311 બોલમાં જ ફટકારી ટ્રિપલ સેન્ચુરી..

સેહવાગ પછી બન્યા સૌથી ફાસ્ટ 300 કરવા વાળા બેટ્સમેન..

147 ઓવરમાં ઈંગ્લેન્ડે ફટકાર્યા 795 રન..
😁43🤣148👍6