Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33K subscribers
4.61K photos
265 videos
7 files
1.26K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
જાણો IPL 2025 માં આવેલા RTM કાર્ડના નવા નિયમ વિષે બધું જ..

👇🏻👇🏻

https://www.instagram.com/reel/DAqgvvHNcQw/?igsh=MTVla3FscjFpY3pobA==

કોમેન્ટ કરવાનું ના ભૂલતા હો..
27🔥4👍2
T20 સિરીઝ માટે તૈયાર હાર્દિક પંડ્યા 🔥
95🔥16👍6🥰5😁2
Womens T20 વર્લ્ડકપ 2024 માં ભારતની ખરાબ શરૂઆત..

પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે 58 રનથી મળી હાર.. 😫
😢85😭30🤣14👍11💔9🤷6😱5🔥3👏2🤷‍♂1🤓1
IPL 2025ના ઓક્શન પહેલા ગુજરાત ટાઈટન્સ કયા Players ને રિટેન કરી શકે છે?

👇🏻👇🏻

https://youtube.com/shorts/p4FXTwQSLNs?si=loxomX45I4UgJQrk
🔥25👍5
IPL 2025ના ઓક્શન પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ કયા Players ને રિટેન કરી શકે છે?

👇🏻👇🏻

https://youtube.com/shorts/dgrqiFLDrdQ?si=z5eXw5h4HMnkH_uz
👍4
ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ આજે ભારતની મહિલા ટીમ ટકરાશે પાકિસ્તાન સામે 🔥🔥

#T20WorldCup
👍104
પ્રેડિક્ટ કરો અને જીતો 299/- 🤩💰

ભારત-બાંગ્લાદેશ વચ્ચે રમાનાર T20 સિરીઝમાં,

1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -

ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 વિનરને મળશે 299/- 🤩

👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻

1. Abhishek
2. Arshdeep
3. Abhishek

મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..
👍52🔥5👎2
સંજુ સેમસન અને અભિષેક શર્મા કરશે બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં Opening 🔥

ઈજાના કારણે શિવમ દુબે થયા બહાર.. તેમની જગ્યાએ તિલક વર્માનો ટીમમાં સમાવેશ..
46👍16🔥4👀1
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..

India’s Playing 11:

Sanju, Abhishek, Surya, Riyan, Hardik, Nitish, Rinku, Sundar, Varun Chakravarthy, Mayank, Arshdeep.
🔥40👍5👏1
❤‍🔥30👍101🔥1
બાંગ્લાદેશની ટીમ 127 રનમાં સમેટાઈ..

અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તીએ લીધી 3-3 વિકેટ..

શું લાગે છે કેટલી ઓવરમાં ચેઝ કરી લઈશું?
🔥58👍51👏1
હાર્દિકભાઈનો આ SHOT 🥵🔥
🔥253❤‍🔥26😈14👍115👏4💯1