#DuleepTrophy
Day 1 Update:
• INDA vs INDB
પહેલા દિવસની રમતના અંતે India B ની ટીમનો સ્કોર: 202/7
એક સમયે 94/7 પડી ગયા બાદ સરફરાઝ ખાનના ભાઈ મુશિર ખાને બાજી સંભાળી…
મુશિર ખાન: 105*(227)
ખલીલ અહેમદ, આકાશદીપ અને આવેશ ખાને લીધી 2-2 વિકેટ્સ..
• INDC vs INDD
શ્રેયસ ઐયરની ટીમ INDD 164 રનમાં ઓલ આઉટ..
અક્ષર પટેલે એકલા હાથે ઉભા રહી 118 બોલમાં 86 રન ફટકાર્યા..
વિજયકુમાર વૈશાકે લીધી 19 રનમાં 3 વિકેટ્સ..
જવાબમાં INDC ની પણ 91 રનમાં 4 વિકેટ પડી ગઈ..

👍44
Team A vs Team B વચ્ચે આજે રમાયેલી મેચની હાઇલાઇટ્સ: (Day1)
https://www.bcci.tv/bccilink/videos/JuwK0Hu5

👍33❤3👏2
Team C vs Team D વચ્ચે આજે રમાયેલી મેચની હાઇલાઇટ્સ: (Day1)
https://www.bcci.tv/bccilink/videos/gv96eVTr

🔥17👍9🥰1
India B ની ટીમ 321 રન પર ઓલઆઉટ..
મુશિર ખાને ફટકાર્યા 181 રન..🔥
India A તરફથી ઓપનિંગ કરવા શુભમન ગિલ અને મયંક અગ્રવાલ મેદાનમાં.. 💥

👍39😢5❤3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કેપ્ટન ગિલ 25 રન કરી આઉટ 👀🤯
😭143🤣24😢20😁18😱12👍9🤬5👎4❤3😍1
IND D બીજી ઇનિંગમાં 236 રન પર ઓલઆઉટ..
માનવ સુથારે 49 રનમાં લીધી 7 વિકેટો..
ઋતુરાજ ગાયકવાડની ટીમ IND C ને જીતવા 233 રનનો ટાર્ગેટ..
#DuleepTrophy
માનવ સુથારે 49 રનમાં લીધી 7 વિકેટો..
ઋતુરાજ ગાયકવાડની ટીમ IND C ને જીતવા 233 રનનો ટાર્ગેટ..
#DuleepTrophy
👍55🔥9❤4👏1
વડોદરામાં T20 વર્લ્ડકપની થીમ વાળા ગણપતિ 🙏🏻
જુવો વિડિયોમાં.. 👇🏻
https://www.instagram.com/reel/C_mrcu2N6Ro/?igsh=ZmdibGZpdmZyeHNt

👍16🔥4🤔1
• અમદાવાદમાં રહેતા ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે શુભમન ગિલના Birthday નિમિત્તે ખાસ સરપ્રાઈઝ 💥💙
• GT કેપ્ટન ગિલના 25માં જન્મદિવસની ઉજવણી માટે ગુજરાત ટાઇટન્સ દ્વારા આર્ટ ઇન્સ્ટોલેશન(દીવાલ ઉપર મોટુ ચિત્ર) અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું છે.
• આવતીકાલે સવારે 10 વાગ્યે ફેન્સ બોક્સપાર્ક, ગોતાની મુલાકાત લઈને આ ઈવેન્ટ લાઈવ જોઈ શકે છે.
• ઇવેન્ટમાં હાજરી આપનારા ફેન્સને GT હેમ્પર્સ અને ગુડીઝ જીતવાની તક પણ મળશે.
• આ ઉપરાંત ફેન્સ શુભમનને તેમના મેસેજ અને birthday wish લખી શકે તે માટે એક સમર્પિત Wall પણ બનાવવામાં આવશે.
• ઈવેન્ટની જગ્યાનું લોકેશન:
https://g.co/kgs/z6EcnCP

❤61👍39🥰13🤩3😁2👎1
શુભમન ગિલના જન્મદિવસ સ્પેશ્યલ પોસ્ટ 👇🏻
https://www.instagram.com/p/C_pZoBOye8s/?igsh=cDN4Mzlsa2FlbzA0
વાંચો ગિલના જોરદાર રેકોર્ડ્સ..

👍18🥰5