IPL 2023 એ તોડ્યા કમાણીના રેકોર્ડ્સ.. 💥💰
BCCI એ IPL 2023 થી ₹11,769 કરોડની આવક કરી, જે 2022ની IPLની સરખામણીએ લગભગ બમણી હતી..
આમાં ₹8,744 કરોડની મીડિયા રાઈટ્સની આવક, ₹2,117 કરોડની ફ્રેન્ચાઈઝીની અને ₹847 કરોડની સ્પોન્સરશિપ આવકનો સમાવેશ થાય છે.
વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 2023 IPL સિઝનમાં નફા તરીકે ₹5,120 કરોડની કમાણી કરી, જે 2022માં કરેલી ₹2,367 કરોડની કમાણી કરતા 116% વધારે છે.
જોકે આ સમયગાળા દરમિયાન, BCCIના ખર્ચમાં પણ વધારો થયો છે.
BCCIના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, ખર્ચ 66 ટકા વધીને 6648 કરોડ રૂપિયા થયો છે.

🔥53👍29👏7
સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની બાદ હવે યુવરાજ સિંહ ઉપર બનશે ફિલ્મ..
યુવરાજ સિંહની બાયોપિકની ઓફિશ્યિલ જાહેરાત થઇ ગઈ છે...
ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા ક્રિકેટના લેજન્ડ યુવરાજ સિંહના અસાધારણ જીવનને ફિલ્મી પડદા ઉપર લાવશે.
ફિલ્મનું નામ હજુ નક્કી નથી થયું, જોકે આ ફિલ્મમાં યુવીભાઈની ક્રિકેટ કારકિર્દી, સંઘર્ષ અને આખું જીવન બતાવવામાં આવશે.
શું નામ હોવું જોઈએ?

🔥63👍21❤10🫡7👏1
ભારતીય ક્રિકેટ ટીમના “ગબ્બર” શિખર ધવને ક્રિકેટને કહ્યુ અલવિદા..
ICC ની 50 ઓવરની ઇવેન્ટ્સમાં 65+ ની એવરેજ ધરાવતા એકમાત્ર ક્રિકેટર..
શિખર ધવન 🙌🏻🔥

❤136😢60😭39💔21👍16😱10👏4🙉3
🚨BREAKING🚨
ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન મુંબઈ ઇન્ડિયન્સ છોડી LSG માં જોડાયા..
ગૌતમ ગંભીરની જગ્યાએ બન્યા લખનઉ ટીમના મેન્ટર..
#IPL2025

👍56❤9👏8
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Duleep Trophy ની તૈયારીઓ 💥✨
Guess the Batsman 😎
Guess the Batsman 😎
👍64🔥13😁5❤4🥰2