Ishan Joshi - ક્રિકેટપ્રેમી
36K subscribers
5.58K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ત્રીજા Attempt માં નીરજ ચોપરાનું ફાઉલ.. જોઈએ એવો દુર ગયો નહીં..

નીરજ ચોપરા અત્યારે બીજા નંબર ઉપર છે.. પાકિસ્તાની નદીમ પહેલા 💥

હજુ 3 Attempt મળશે..
👏32👍3
ચોથા પ્રયાસમાં પણ જોઈએ એવો દૂર ગયો નહીં..

હવે 2 Attempts બાકી..
હજુ પણ નીરજ બીજા નંબર ઉપર..
10👍2
ગઈ વખતના ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ સતત બીજા ઓલમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો 💥🇮🇳
🔥76👍159🥰6👏5🕊3
ભારતની હવે પછીની મેચ 19 સપ્ટેમ્બરથી ચાલુ થશે.. (મહિનાનો આરામ કરી લો..)

India vs Bangladesh 🔥🇮🇳
👍70😢186😁6❤‍🔥1
શ્રીલંકા સામે રમાયેલી વન ડે અને T20 સિરીઝમાં શુભમન ગિલનું પરફોર્મન્સ..
🥰191👎59👍47😢18🤣15🤡97🤬7👏3😍3😱2
Suryaaa bhauuu 💥
🔥9616👍6😁2
ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ તરીકે નેહરાના ભવિષ્ય અંગે હજુ પણ અનિશ્ચિતતા..

Cricbuzzના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર IPL ની આગામી સિઝન માટે ગુજરાત ટાઇટન્સનું મેનેજમેન્ટ તેમના કોચિંગ સ્ટાફને બદલવાનું વિચારી રહ્યું છે.

એવું કહેવાય છે કે કોચ નેહરાના ચાલુ મેચમાં વધારે પડતા ઇન્વોલ્વમેન્ટને લઈને પણ આંતરિક ચર્ચાઓ ચાલી હતી..

2023 ની ફાઈનલ સહિતની મેચોમાં કોચ નેહરાની દરેક મેચમાં દેખીતી હાજરી હતી જેમાં તે દરેક બોલ પછી મોહિત શર્માને સલાહ આપતા જોવા મળ્યા હતા.

એટલે એવા રિપોર્ટ્સ છે કે વિક્રમ સોલંકી કદાચ ટકી શકે છે, પરંતુ હેડ કોચ નેહરાના સ્થાન વિષે ચર્ચાઓ ચાલુ છે.
👍18331👎22😱12🔥10👏4😁4🥰3
જો IPLમાં પણ ઓલમ્પિકની જેમ મેડલ મળતા હોત તો… 😇💥

તમારી ફેવરેટ ટીમને કેટલા મેડલ મળ્યા છે? 👇🏻👇🏻
👍8121🤣9🔥7🥰4😁4👎3
No Indian Cricket. No Olympics.

આ મહિનો તો આમ જ નીકળવાનો છે હવે.. 😴
🥱79😢22😭10👍8💔8🤷‍♂7😱6😨5🤯43🔥2
પેરિસ ઓલમ્પિક થયો પૂરો..

ભારતીય ટીમ 6 મેડલ સાથે 71માં નંબર પર રહી..

અમેરિકા 40 ગોલ્ડ અને 44 સિલ્વર સાથે પહેલા નંબરે..

હવે પછીનો ઓલમ્પિક 2028માં અમેરિકાના લોસ એન્જેલસમાં રમશે.. જેમાં ક્રિકેટ પણ જોવા મળશે.. 🔥🤩
👍91🍾106🔥6👎2🤩2🥰1
MS Dhoni Latest Photoshoot 💥
👍71💩5416🤣13🔥12😁8🤡6🗿4😢3🤮2👎1
ભારતીય ટીમને મળ્યા નવા બોલિંગ કોચ..

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કેલને ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા..

મોર્ને મોર્કેલ IPLમાં ગૌતમ ગંભીર સાથે કામ કરી ચુક્યા છે..

પહેલી સપ્ટેમ્બરથી શરુ થશે તેમનો કોન્ટ્રાકટ.. (Cricbuzz)
👎30👍247🤣6🔥4
દુલિપ ટ્રોફી માટે BCCI એ કરી 4 ટીમોની જાહેરાત..

શુભમન ગિલ બન્યા “Team A” ના કેપ્ટન.. ઋતુરાજ ગાયકવાડ “Team C” ના કેપ્ટન..

રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર, પંત, રિયાન પરાગ, કે એલ રાહુલ, ઇશાન કિશન, જેવા પ્લેયર્સ પણ રમતા જોવા મળશે..

જુવો ચારેય ટીમો 👇🏻
🔥55👍3122🥰7
👍5816🔥7🥰3😁3👏2
નવો યુટ્યુબ વિડીયો આવી ગયો છે 🤩

ગુજરાત ટાઈટન્સની 35,000/- રૂપિયાની કસ્ટમ ગેમિંગ ચેર .. 🔥

GT Rewards પોઈન્ટ ભેગા કરવાની 2 રીત…??💥💙👇🏻

https://yt.openinapp.co/ci2ss
👍297🔥5👏5😁3