દુલિપ ટ્રોફી નું ફોર્મેટ, ક્યારથી ચાલુ થશે અને ક્યાં જોવા મળશે.??
જાણો બધું જ આ વિડિયોમાં..
👇🏻👇🏻
https://www.instagram.com/reel/C-r_YgEtYeC/?igsh=MWRsdmJ4NmN1OWQ1dQ==

👍32❤8🔥2
IPL 2023 એ તોડ્યા કમાણીના રેકોર્ડ્સ.. 💥💰
BCCI એ IPL 2023 થી ₹11,769 કરોડની આવક કરી, જે 2022ની IPLની સરખામણીએ લગભગ બમણી હતી..
આમાં ₹8,744 કરોડની મીડિયા રાઈટ્સની આવક, ₹2,117 કરોડની ફ્રેન્ચાઈઝીની અને ₹847 કરોડની સ્પોન્સરશિપ આવકનો સમાવેશ થાય છે.
વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડે 2023 IPL સિઝનમાં નફા તરીકે ₹5,120 કરોડની કમાણી કરી, જે 2022માં કરેલી ₹2,367 કરોડની કમાણી કરતા 116% વધારે છે.
જોકે આ સમયગાળા દરમિયાન, BCCIના ખર્ચમાં પણ વધારો થયો છે.
BCCIના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, ખર્ચ 66 ટકા વધીને 6648 કરોડ રૂપિયા થયો છે.

🔥53👍29👏7