દિનેશ કાર્તિક જોડાયા Royals માં..
સાઉથ આફ્રિકાની IPL જેવી લીગ SA20 માં દિનેશ કાર્તિક રમતા જોવા મળશે…
Royals ગ્રુપની ટીમ પાર્લ રોયલ્સની ટીમ સાથે દિનેશ કાર્તિક જોડાયા છે..
SA20માં રમનાર પહેલા ભારતીય ખેલાડી બનશે.. 🔥
સાઉથ આફ્રિકાની IPL જેવી લીગ SA20 માં દિનેશ કાર્તિક રમતા જોવા મળશે…
Royals ગ્રુપની ટીમ પાર્લ રોયલ્સની ટીમ સાથે દિનેશ કાર્તિક જોડાયા છે..
SA20માં રમનાર પહેલા ભારતીય ખેલાડી બનશે.. 🔥
👍89❤24🍾9😁8🔥7
ફરી એક વાર શ્રીલંકાએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો..
રિષભ પંત અને પરાગની ટીમમાં વાપસી..
રાહુલ અને અર્શદીપ થયા બહાર..
રિષભ પંત અને પરાગની ટીમમાં વાપસી..
રાહુલ અને અર્શદીપ થયા બહાર..
👍27
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
વન ડે મેચો FREE માં જોવા માટેની લિન્ક મળી ગઈ છે 🤩💙 https://play.google.com/store/apps/details?id=com.sportstechstudio.live.matches.cricket આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જુવો મેચ FREE માં 🔥
Jio TV અને Sony LIV ના હોય એ લોકો મેચ આ લિન્ક/App ઉપર જોઈ શકે છે..
❤16👍2
રિષભ પંત અને કિંગ કોહલી પણ પેવેલિયન ભેગા 😢
ભારત: 71/4
ભારત: 71/4
😢63🤬14👍7
અક્ષર પટેલ પણ ઉપડ્યા..
ભારત: 73/5
લાગતું નઈ મેળ પડે આજે પણ 😢
ભારત: 73/5
લાગતું નઈ મેળ પડે આજે પણ 😢
😢63😭27👎8❤1👍1
Ishan Joshi - ક્રિકેટપ્રેમી
પ્રેડિક્ટ કરો અને જીતો 500/- 🤩💰 ભારત-શ્રીલંકા વચ્ચે રમાનાર ODI સિરીઝમાં, 1. Most Runs - 2. Most Wickets - 3. Player of the Series - ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 500/- 🤩 👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻 1. Kohli 2. Pathirana 3. Kohli …
ફરી એક વાર બધાએ ધાર્યુ એનાં કરતા કાંઇક અલગ જ નામ નીકળ્યા...
👍42🤷♂10❤6😢3