Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
269 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ઇજાના લીધે હવે વાનિંદુ હસરંગા પણ થયા વન ડે સિરીઝ માંથી બહાર..
🤣68👍51😁33👏108🤩8👎3🫡2🎉1🤡1
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વન ડે. બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે મેચ..

ભારતીય ટીમ Same Playing 11 સાથે ઊતરે તેવી સંભાવના..

ટોસ જીતશે તો પહેલા કરશે બેટિંગ..
👍48🥰113🥴1
Happy Friendship Day બધા ને.. 🌟💙

ભારતીય ક્રિકેટમાં તમારી મનપસંદ જોડી કઈ છે??

આપણી તો “MahiRat ♥️
👍6620🥰6👏2❤‍🔥1
Winner Prediction:
India 🇮🇳

મોકલો તમારી ટીમ 🚀
👍38🗿5🔥42
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો..
🤬32🔥71
Same Team સાથે ઊતરશે ભારતીય ટીમ..
👍4412🔥7😁5👏3
શ્રીલંકાએ ભારતને જીતવા 241 રનનો ટાર્ગેટ આપ્યો..

વોશિંગ્ટન સુંદરે લીધી 3 વિકેટ્સ, કુલદીપ યાદવની 2 વિકેટ્સ..
👍4116👏5
શર્માજી તોડવાના મૂડમાં છે આજે પણ.. 💥🔥
🥰36👍125🔥1😁1
કેપ્ટન રોહિત 🤝 વાઇસ કેપ્ટન ગિલ

વન ડે ફોર્મેટમાં સૌથી વધારે Opening Partnership Average ધરાવતી જોડી... 🌟🔥
45🏆14👍12
97/0 to 116/3 😕
😢26
કોહલી પણ આઉટ..
123/4

આ તો ગઈ મેચ જેવો જ માહોલ બનતો જાય છે..
😱31👍4
133/5 🥵
😱37🥴8😡7👍2
147/6

લાઈન લાગી છે આતો.. 😢
😢57👍18😱14🥴8🤓5🥰2
😢70👎38😭28🤬134👍3🆒3🤓1
વન ડે ક્રિકેટમાં સૌથી વધારે SIXES ફટકારનાર બેસ્ટમેન 💥

• Top 5 માં 2 ભારતીય 🇮🇳🔥
રોહિત શર્મા અને એમ એસ ધોની..
👍65🔥1410🍾6🥰1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Commentary 🇮🇳💥

કોઈએ જોઈ હતી લાઇવ મેચ કાલે?
👍5520🔥4🗿4❤‍🔥2
શું કેવું છે..??
124👍34🔥7👎5🤣4💔3🤬2
નવો યુટ્યુબ વિડીયો 👇🏻💥

https://yt.openinapp.co/66w4m
25👎3🫡2👍1