Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
269 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Winner Prediction:
India 🇮🇳

મોકલો તમારી ટીમ 🚀
34👍10👎5🔥4
વન ડે મેચો FREE માં જોવા માટેની લિન્ક મળી ગઈ છે 🤩💙

https://play.google.com/store/apps/details?id=com.sportstechstudio.live.matches.cricket

આ એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જુવો મેચ FREE માં 🔥
👍29🔥63🥰1
New Bowler 😇🔥
👍13638🤣25😁20🔥12🥰9🤩9👏3
IPL 2025ની મોટી અપડેટ જાણો આ વિડીયોમાં 🤩👇🏻

https://www.instagram.com/reel/C-Kku8HSAZT/?igsh=MXd0N29kMWk3MXNiag==

જુવો BCCIની મિટિંગ પછી જય શાહે શું કહ્યુ..?? 🔥
👍16🏆5🔥42
શ્રીલંકાએ 50 ઓવરમાં 230 રન કર્યા..

અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ્સ લીધી..

શું લાગે છે ચેઝ થઈ જશે easily?
👍75🔥4🥱4🖕3
CLASS 🌟🔥
🔥9714👍11💩7🥰4🤩4
HITMAN - THE BOSS 💥
6610🔥9👍6🥰6
75/0 to 87/3 🙁

ગિલ બાદ રોહિત શર્મા અને સુંદર પણ આઉટ..
😢54👍18😁8
41 ઓવર બાદ ભારત 197/7

હજુ 54 બોલમાં 34 રનની જરૂર..
👍26👏6
આમ તો જીતેલી હારી ગયા એવુ લાગ્યુ 😢🙁
😢109💔55👍52😭16❤‍🔥7🙈7🤔65🥰5😁42
ઓળખાણ પડી કે નઈ..?? 🌟
👍8329🤣5🖕3🙈3👏2
જાણો સુપર ઓવર વિશે 👇🏻🤩
કોણ જીત્યું ગણાશે?

https://www.instagram.com/reel/C-Mn7RGtOJ8/?igsh=Y3phejc4ZG1wcm16

વિડિયો ગમે તો સ્ટોરીમાં શેર કરી દેજો હો 💙🌟
👍21👎3
રોહિતભાઇ 😇
શું કહેતા હશે મનમાં..??
🤔67🤬168😁7👍5💩5👏3
રોહિત શર્માએ કાલની મેચ દરમિયાન ઓપનર તરીકે 15,000 રન પૂરા કર્યા..

HITMAN 🔥💥
👍8724🔥20🍾20👏7😁2🎉2
ઇજાના લીધે હવે વાનિંદુ હસરંગા પણ થયા વન ડે સિરીઝ માંથી બહાર..
🤣68👍51😁33👏108🤩8👎3🫡2🎉1🤡1
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી વન ડે. બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે મેચ..

ભારતીય ટીમ Same Playing 11 સાથે ઊતરે તેવી સંભાવના..

ટોસ જીતશે તો પહેલા કરશે બેટિંગ..
👍48🥰113🥴1
Happy Friendship Day બધા ને.. 🌟💙

ભારતીય ક્રિકેટમાં તમારી મનપસંદ જોડી કઈ છે??

આપણી તો “MahiRat ♥️
👍6620🥰6👏2❤‍🔥1
Winner Prediction:
India 🇮🇳

મોકલો તમારી ટીમ 🚀
👍38🗿5🔥42