This media is not supported in your browser
VIEW IN TELEGRAM
માહીભાઈએ કીધું કોણ છે તેમનો અત્યારનો ફેવરેટ બોલર💥🔥
તમારો કોણ છે?
તમારો કોણ છે?
🔥49👍15❤9👏5🥰4
BCCI અને IPL Owners વચ્ચેની મીટિંગ બહુ લાંબી ચાલ્યા બાદ હમણા પૂરી થઈ હોવાની વાતો છે..
મોટા ભાગની ટીમો વધારે ખેલાડી રીટેન કરવાના પક્ષમાં રહ્યા હતા..
ટીમો એમ પણ ઇચ્છે છે કે મેગા ઓક્શન ના થાય કે જેથી કરીને ટીમ પાસે અત્યારે રહેલા મહત્વના ખેલાડીઓ જળવાઈ રહે..
જોકે પંજાબ કિંગ્સ ઓછા રિટેન્શન કરવાની તરફેણમાં છે અને જેના લીધે મિટિંગમાં પણ પંજાબના owner અને શાહરુખ ખાન વચ્ચે ગરમાગરમી થઈ હતી..
એટલે ઈનશોર્ટ બધી ટીમોએ પોતે કેટલા રિટેન્શન કરવા ઇચ્છે છે તે BCCI ને સોંપી દીધું છે હવે જોઈએ હવે BCCI શું ફાઇનલ નિર્ણય લે છે..
Source: Cricbuzz, News18

👍117🥰6❤5👏5🔥2
પ્રેડિક્ટ કરો અને જીતો 500/- 🤩💰
ભારત-શ્રીલંકા વચ્ચે રમાનાર ODI સિરીઝમાં,
1. Most Runs -
2. Most Wickets -
3. Player of the Series -
ત્રણેય સવાલના સાચા જવાબ આપનાર માંથી 1 લકી વિનરને મળશે 500/- 🤩
👇🏻 જવાબ આ રીતે લખવા 👇🏻
1. Kohli
2. Pathirana
3. Kohli
આવતીકાલે પહેલી ODI મેચ ચાલુ થઈ ગયા પછી આપેલા અને Edit કરેલા જવાબ ગણવામાં નહીં આવે..

👍64❤14👏4🥰2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
જ્યારે ધોનીભાઈ પોતે બોલ્યા, “Thala For A Reason” 😆🔥
🔥119💩37❤27👍15🥰13🤣13👎9🤬5😍5😁4👏2
શ્રીલંકા સામેની પહેલી વન-ડેમાં ભારતીય ટીમની Playing 11 જાણો ફક્ત 60 સેકન્ડમાં 💥👇🏻
https://yt.openinapp.co/msad0
https://yt.openinapp.co/msad0
👍37❤9🔥7👏3