Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
269 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ભીની Outfieldને લીધે ટોસમાં થયું મોડું.. #SLvsIND
👍45🖕1
👍7847😍16🔥8🥰5🍌5😈5🖕3
‣ 7.40 ટોસ થશે
‣ 8.00 મેચ ચાલુ થશે.

એક પણ ઓવર કપાશે નહિ..
👍668👎3👏2🥰1
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો..
26👍9🖕1
હાર્દિક, અર્શદીપ, અક્ષર અને પંતને અપાયો આરામ..
👍39😢30🖕1🤓1
SHUBMAN GILL is BACK 🌟
69👍27🔥11🥰5💩3😱2🖕1
Updated Team 💥
👍20🔥3🖕1
31👍13🔥4👎1🥰1🖕1😎1
સંજુ સેમસન સતત બીજી મેચમાં શૂન્ય પર આઉટ.. 😤

IND: 12/2 (2.5)
😭32👍8😱3🕊2🖕1
રીંકુ સિંહ પણ 1 રન પર આઉટ..

IND 14/3
😢30👍42🖕2
કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ OUT!
ભારત: 30/4

હવે તો વાઇસ કેપ્ટન ગિલ જ બચાવી શકે છે.. 😕
37😱14👍11🤷‍♂6😁1🖕1
દુબે 13 રન કરી થયા આઉટ..

👉🏻 IND: 48/5
😭34👍7😨2🖕1
શુભમન ગિલ 39(37) કરી થયા આઉટ.. Well played 🔥

ભારત: 102/6 (15.2 Overs)
👍51😢186🔥2😁1🖕1
શ્રીલંકાને મેચ જીતવા માટે ભારતે 138 રનનો ટાર્ગેટ આપ્યો..

Shubman Gill - 39(37).
Riyan Parag - 26(18).
Washington Sundar - 25(18).
👍47🫡188🥰6🔥4👏1🖕1
ભારતીય ટીમના નવા બોલિંગ કોચ તરીકે મોર્ને મોર્કેલ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝથી ટીમ સાથે જોડાઈ તેવી શક્યતા..
🔥26👍12😁1🖕1
સુંદરની 2 બોલમાં 2 વિકેટ🔥

SL: 117/4
હજુ જીતવા માટે 19 બોલમાં 21 રનની જરૂર..

પરેરાને ઉપાડવો પડે.. 😇
👍22🔥3😁3
5 તો WIDE નાખી દીધા ખલિલ ભાઈએ.. 🙁
હવે 12 બોલમાં ફક્ત 9 રનની જરૂર..
💔29😁5😢42😡2👍1
રીન્કુ સિંહની એક જ ઓવરમાં 2 વિકેટ્સ..
6 બોલમાં 6 રન બાકી..
🔥268👍1
WICKET!
4 બોલમાં 6 રન બાકી..
20👍4