Ishan Joshi - ક્રિકેટપ્રેમી
35.9K subscribers
5.61K photos
314 videos
9 files
1.47K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
ફરી એક વખત SRHના ઓપનર્સનો સપાટો.. 5 ઓવરમાં જ પૂરા કર્યા 87 રન..

ટ્રેવિસ હેડના 18 બોલમાં 58 💥
😱20😁8🔥4👍1
જીતવા માટેના 166 રન હૈદરાબાદે ફક્ત 9.4 ઓવરમાં કર્યા ચેઝ..

ટ્રાવિસ હેડ ના 30 બોલમાં 89*
અભિષેક શર્માના 28 બોલમાં 75*
24😱14🔥8👍5🥰1👏1
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024 માથી ઓફિશિયલી બહાર થનારી પહેલી ટીમ બની..
💔34👍9😱6
મહેન્દ્ર સિંહ ધોની કેમ બેટિંગ કરવા વહેલા નથી આવતા..??

CSK તરફથી આવ્યું સ્ટેટમેન્ટ.. 😢
જુવો વીડિયો 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C6u3bcIinW2/?igsh=MXhjaTVjdWlkejR4Yw==
👍8
GTvsCSK મેચની 2 Free ટિકિટ્સ Giveawayમાં હવે ગણતરીના કલાકો જ બાકી..

https://www.instagram.com/reel/C6tOE63SGO1/

કરી દીધા છે ને આ સ્ટેપ્સ ફોલો..??

1. @bookmyturf_ ને Follow કરી દો..
2. ⁠તમારા 2 મિત્રોને કોમેન્ટમાં ટેગ કરી દો..
3. ⁠BookMyTurf એપ્લિકેશન ડાઉનલોડ કરી દો..

એપ્લિકેશનની લિન્ક 👇🏻

https://play.google.com/store/apps/details?id=com.turfbox
👍163
ગુજરાત ટાઇટન્સની ટીમ કેન્સર જાગૃતિના સપોર્ટમાં 13મી મેના રોજ રમાનાર મેચમાં સ્પેશ્યલ જર્સી પહેરશે.
83👍13❤‍🔥4🔥4👏3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👍21😭8😁4
મોહિતભાઈ જોડે મુલાકાત.. ❤️
👍8132🔥4😁4💩1
🔥37👎54🥰4👍3😁1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Congratulations once again to the giveaway winner 🎉🥳

Enjoy the match #GTvCSK
12👍1🔥1👏1👀1
ટાઇટન્સ સાથે મુલાકાતનો વીડિયો આવી ગયો છે.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/C6yGJLhNldE/?igsh=aWk2bzllbno5YXd1

રાશીદ ભાઈ ગુજરાતી શીખી ગયા લાગે છે 😇😄💙
🔥255👍4👏3
76🏆22👏7👍5🥰5🤮2🗿1
IPL 2024માં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પહેલી ટીમ..

કોલકાતા નાઈટ રાઇડર્સ.. 💥
👍37🔥2
થોડા વર્ષો પહેલા ધોનીએ સંકેત આપ્યો હતો કે તેમની છેલ્લી T20 મેચ ચેન્નાઈમાં રમશે.

એમએસ ધોની હાલમાં પગની ઈજાથી ઝઝૂમી રહ્યા છે.

જો CSK પ્લેઓફ માટે ક્વોલિફાય નહીં થાય તો એમએસ ધોનીની આજે છેલ્લી IPL મેચ થઈ શકે છે...

#CSKvsRR
💔54😢14👍102😁2👏1
ચેન્નાઈને જીતવા માટે 142 રનનો ટાર્ગેટ..

રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 141 રન જ કરી શક્યું..
🔥3
RCB એ દિલ્લીને જીતવા 188 રનનો ટાર્ગેટ આપ્યો..
7