Ishan Joshi - ક્રિકેટપ્રેમી
33.1K subscribers
4.63K photos
267 videos
7 files
1.29K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
51 બોલમાં તિલક વર્માએ ફટકારી સદી…
🔥121❤‍🔥21👍8🥰5👀4👏2
ભારતીય ટીમે 20 ઓવરમાં ફટકાર્યા 219 રન..

Tilak Verma: 107*(56)
Abhishek Sharma: 50(25)

શું લાગે છે કરી લઈશુને ડિફેન્ડ..??
👍140🔥22❤‍🔥11🕊84👏3🥰1👨‍💻1
2-1 🤩🇮🇳
🔥134👍18🥰84👏2
T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર્સ..

બુમરાહ અને ભુવનેશ્વરથી આગળ નીકળ્યા અર્શદીપ સિંહ..
👍13219🎉12😁7🔥3
મોહમ્મદ શામીએ કમબેક મેચમાં 19 ઓવરમાં 54 રન આપી 4 વિકેટ લીધી 🔥💥
👍248🔥61❤‍🔥2322🥰11😱8🎉6😁5🕊2
Media is too big
VIEW IN TELEGRAM
Mohammad Shami 🔥

શું લાગે છે બોલિંગ જોઈને... BGT માટે તૈયાર છે? 🤩
🔥233👍8618🗿9🥰6🤩6😱2👏1😁1
શુભમન ગિલ તૈયાર બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે.. 😎🔥
🔥33657🥰25👍22🆒16❤‍🔥98😱3🤡3
IPL 2025 ના ઓક્શનમાં Gujarat Titans ની ટીમના Target Players 😎🔥

👇🏻👇🏻

https://yt.openinapp.co/kv2ux

ના જોયો હોય હજુ તો જોઈ લેજો વીડિયો…
🔥63👍212
શું લાગે છે 3-1 થી જીતી જઈશું?

ટીમ તૈયાર છે Fantasy Yatra ઉપર..
આવી જાઓ.. 🤩🔥

🔗 Download App 👇🏻

https://refer.fantasyyatra.com/5h9Ucll6UNb?code=ISHAN

Referral Code: ISHAN
👍376
IPL ની બધી ટીમો RTM કાર્ડથી કયા પ્લેયર્સને લેવાની છે જાણો નવા YouTube વિડીયોમાં..

🤩👇🏻

https://yt.openinapp.co/kv2ux
🔥417👍7👏1
🚨IPL BREAKING 🚨

24 અને 25 નવેમ્બરે બપોરે 1 વાગ્યાથી શરૂ થશે IPL 2025 નું Mega Auction 🤩

કુલ 574 પ્લેયર્સ ઓક્શનમાં જોવા મળવાના છે, જેમાંથી 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓ છે..

3 Players એસોસિએટ નેશન્સના પણ છે..

318 ભારતીય અનકેપ્ડ પ્લેયર્સ છે અને 12 કેપ્ડ..

કુલ 81 પ્લેયર્સએ પોતાની બેઝ પ્રાઇસ 2 કરોડ રાખેલી છે..
👍9214❤‍🔥8🔥3👎1
SET 1 માટે ઓક્શનમાં આવનારા પ્લેયર્સ.. 🔥 #IPL2025

1. Jos Buttler
2. Shreyas Iyer
3. Rishabh Pant
4. Kagiso Rabada
5. Arshdeep Singh
6. Mitchell Starc
👍113❤‍🔥3710🔥9👏2
SET 2 માં ઓક્શનમાં આવનારા પ્લેયર્સ.. 🔥 #IPL2025

1. Yuzi Chahal
2. Livingstone
3. David Miller
4. KL Rahul
5. Mohammad Shami
6. Mohammad Siraj
👍112🔥3517🤯6😁2
SET 3 માં ઓક્શનમાં આવનારા પ્લેયર્સ.. 🔥 #IPL2025

1. Harry Brook
2. Devon Conway
3. Jake Fraser
4. Markram
5. Padikkal
6. Rahul Tripathi
7. David Warner
👍103🔥17🥰52👏2
ભાઈ 16 ઓવરમાં 230/1 😳😂🔥
🔥116🤣19🤯85👍4🆒3🥰2
સંજુ સેમસનની સદી પૂરી 🔥🌟

51 બોલમાં ફટકાર્યા 100*
👏85🫡22🔥126👍3
Sanju Samson ની છેલ્લી 5 T20I innings… શતક અથવા બતક 🔥🔥

Century 💯
Duck 🦆
Duck 🦆
Century 💯
Century 💯
👍100🫡32💯19🔥15😁119
Back to back CENTURY - તિલક વર્મા 🔥😎
👏104🫡40🔥24🎉16106👍2😈2