Ishan Joshi - ક્રિકેટપ્રેમી
34.5K subscribers
4.66K photos
270 videos
7 files
1.27K links
ગુજરાતીમાં ક્રિકેટને લગતી તમામ માહિતી 💙🏏

Stake Code - ishancp

Register Link 👇🏻
https://stake.games/?offer=ishancp&c=ishancp

For Promotions: biz@joshimedia.in
Download Telegram
Happy Birthday to Rashid Bhai 🥳
98🎉46👍6🔥6🥰1
જસપ્રીત બુમરાહની ધમાલ.. કોહલી અને ગિલે તોડ્યા કયા રેકોર્ડ્સ..??

જુવો બીજા દિવસે શું થયું બધું જ નવા યુટ્યુબ વીડિયોમાં.. 👇🏻👇🏻

https://yt.openinapp.co/gvxjp

કોમેન્ટ ખાસ કરજો હો..
👍347
શુભમન ગિલ, રોહિત શર્મા અને કોહલીએ તોડેલા રેકોર્ડ્સ જુવો 60 સેકન્ડમાં.. 👇🏻👇🏻

https://www.instagram.com/reel/DAJZz8yyQ1n/?igsh=bHlmNzlxeGJ2c3Jz
18👍3🔥2
Prince is Back 🔥💥

શુભમન ગિલે 79 બોલમાં ફટકારી FIFTY!
106🔥15👍10🤩8❤‍🔥3😁2
Spidey Returns 🔥

એક્સિડેન્ટ બાદ ઘણા લાંબા સમય પછી ટેસ્ટમાં કમબેક કરી રહેલા ઋષભ પંતે ફટકારી FIFTY!

ગિલ અને પંત વચ્ચે 84* રનની પાર્ટનરશિપ..

IND: 151/3 (Lead 378)
65🔥11👍7
લંચ બ્રેક | Day 3

ભારતની પકડ મજબૂત 🔥

શુભમન ગિલ અને ઋષભ પંતે આજે 28 ઓવરમાં 124 રન ફટકાર્યા..

IND: 205/3
ભારતીય ટીમ પાસે 432 રનની લીડ 🤩

શુભમન ગિલ: 86(137)
ઋષભ પંત: 82(108)

#INDvsBAN
89👍13🔥4👏3👎1
CENTURY For Rishabh Pant 🔥
66🔥14👍6
ચેન્નઈમાં શુભમન ગિલે ફટકાર્યા 100*

પાંચમી ટેસ્ટ સદી 🔥💙
🔥13026👍18🥰4😭3🤣2
ભારતીય ટીમે 287 રનના સ્કોર ઉપર કર્યો દાવ ડિકલેર..

Gill - 119* (176)
Pant - 109 (128)

બાંગ્લાદેશને જીતવા માટે 515 રનનો ટાર્ગેટ 🔥💥
97🔥22👍14
🔥8414👍9👏3🥰2
• 25 વર્ષના ગિલની 12મી સદી..
• ઋષભ પંત નીકળ્યા ધોનીથી આગળ..
• બાંગ્લાદેશ 515 રન કરી શકે?

રેકોર્ડ્સ અને ત્રીજા દિવસની રમત વિશે જુવો બધું જ નવા વિડીયોમાં.. 👇🏻👇🏻

https://yt.openinapp.co/ts2x1

ભાઈઓ કોમેન્ટ કરજો હો દરરોજ વિડીયો ગમતા હોય તો..
👍49🔥94🥰2
🚨 BREAKING 🚨

ઋષભ પંત દિલ્હી કેપિટલ્સમાં જ રહેશે..

Cricbuzz ના એક રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સ અને ઋષભ પંત વચ્ચે બધું બરાબર છે અને ઋષભ પંત જ દિલ્હી કેપિટલ્સના પહેલા રિટેન્શન હશે..

થોડા સમય પહેલા મુંબઈમાં પંત અને DC ના માલિક પાર્થ જિંદાલ વચ્ચેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
👍87🔥10🤗6🥰4😱2
BOSS 🥳
👍9122🎉10🥰1
નવો ઇન્સ્ટાગ્રામ વિડીયો..

પહેલી ટેસ્ટની જોરદાર જીત🔥🇮🇳
👇🏻👇🏻

https://www.instagram.com/reel/DANztw8yIa7/?igsh=MWNrMGRqdGZ6cnR3eA==
👍29🔥105🥰2
Frame 🔥
🥰88🔥3312👍9😎7😈2🤩1🌚1🆒1
બાંગ્લાદેશ સામેની જીત બાદ WTC પોઈન્ટ્સ ટેબલ..

🇮🇳🔥💙
👍7525🔥7🥰3
કયા ભારતીય ક્રિકેટરે કરાવ્યું આ નવું Tattoo ??
🔥31👏7👍5