● હવેથી શિક્ષકોની ભરતીમાં પણ ઇન્ટરવ્યૂ લેવાશે
● રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલીકરણની ટાસ્ક ફોર્સની બેઠકમાં નિર્ણય
● TET,TATના ગુણની સાથે 3 સ્તરીય પસંદગી પ્રક્રિયા
● ઇન્ટરવ્યૂ તેમજ વર્ગખંડ નિદર્શન કરવામાં આવશે
● વૈકલ્પિક અને વર્ણનાત્મક પ્રશ્નોવાળી કસોટીઓ લેવાશે
● ત્રણેય સ્તરના ગુણના આધારે તૈયાર થશે મેરીટ
● ધોરણ-1થી જ અંગ્રેજી વિષય દાખલ થશે
● 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં દાખલ કરાશે
● બાલવાટિકામાં આઉટસોર્સિંગથી PTC શિક્ષકની ભરતી કરાશે
#Kstuitionclassespatan_9016926404