GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#ATDO પ્રોવીઝનલ આન્સર કી.

👉Adv 181

👉Date👉 17 July 2021
OMR સેમ ટુ સેમ . એક જ પરીવારના સભ્યો 😐
ATDO કૌભાંડ જાહેર

વધુ એક કાંડ #ATDO ની પરીક્ષામાં એક જ પરિવારના ભાઈ-બહેનને સરખાં OMR અને સરખાં જ માર્ક્સ.

@YAJadeja @devanshijoshi71 @sanghaviharsh @AKRAKESHIAS1 https://t.co/YkNS7hcdlH

#ATDO નુ પરિણામ આવ્યુ એમા બન્ને એ સાચા અને ખોટા સરખા જ ટીક કરેલ અને સાથે એટલા તો હોશિયાર એક પણ E કરેલ નથી અને 140માર્કસ
અગાઉ પણ કહ્યું હતુ #omr મા છબરડા

અનેક ભરતી કોંભાડો કરતી ખાજપ સરકાર.....

એકપણ ચમરપંથીને છોડવામા નહી આવે...
કમીટી રચવામા આવશે..
તપાસ ચાલુ છે.....

ખોટા રાષ્ટ્રવાદના દેખાડા...
દેશને ધર્મ,જ્ઞાતિવાદ,જાતિના નામે ભાગલા પાડતી ખાજપ સરકાર...

ખાજપા-ખાઉધરી જનતા પાર્ટી..
મોટી વાત તો એ છે કે હમણાં જાહેર થયેલ ATDO FINAL RESULT જેમાં ઉમેદવારોના માર્ક્સ અને Cast Catagery જ નથી જાહેર કરી તો ઉમેદવાર તે કેવી રીતે જાણી શકે તેના માર્ક્સ કેટલા અને તે પાસ છે કે નપાસ?આ મસ મોટું કૌભાંડ છે.ઉમેદવારોને તેમનામાર્ક્સ જાણવાનોઅધિકાર છે કે નય એ તો જણાવો

તાજેતરમાં આવેલ #ATDO ના રિઝલ્ટમાં ઘણાંને ૧૫૦ માંથી ૧૪૦+ આવ્યાં છે. આ ભરતીમાં પણ ઘણા શંકાશીલ તત્વોના નામ સામેલ છે. આવા ૧૪૦+ વાળા "સિતારાઓ" ના પાછલી પરીક્ષાના માર્કસ નું અનાલિસિસ કરવું જોઇએ. એટલું જ નહિ ૧૫૦ માંથી ૧૦૫ માર્ક્સના પ્રશ્નો આ પરીક્ષામાં રીપિટ થયેલા. અવાજ ઉઠાવો.