GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.17K files
9.09K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📢 વડોદરા મહાનગરપાલિકા – ભરતી જાહેરાત 📢

વડોદરા મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન–૨૦૨૬ હેઠળ કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે.

🔹 જગ્યાઓ:
1️⃣ પબ્લિક હેલ્થ વર્કર (PHW) – ૧૦૬ જગ્યા
2️⃣ ફિલ્ડ વર્કર (પુરુષ) (FW) – ૪૪૮ જગ્યા

🗓️ ઓનલાઇન અરજી:
📅 તા. ૦૧/૦૧/૨૦૨૬ (૧૨:૦૦ કલાક) થી
📅 તા. ૧૦/૦૧/૨૦૨૬ (૨૩:૫૯ કલાક) સુધી

🌐 અરજી માટે વેબસાઇટ: www.vmc.gov.in

ℹ️ લાયકાત, પગાર ધોરણ અને અન્ય વિગતો માટે ઉપરોક્ત વેબસાઇટ અવશ્ય જુઓ.

📲 રસ ધરાવતા ઉમેદવારો સુધી આ માહિતી જરૂર શેર કરો.
6
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
💥💥FHW Waiting Open💥💥
VMC STAFF NURSE WAITING LIST 🪶
6
VMC PHARMACIST WAITING LIST 🪶
VMC LAB TECHNICIAN WAITING LIST 🪶
VMC X-RAY TECHNICIAN WAITING LIST 🪶
VMC FHW માં ગેરલાયક ઠરેલ ઉમેદવાર🪶
ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે.

ભારત ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે.

ભારતનું ચોખાનું ઉત્પાદન ૧૫૦.૧૮ મિલિયન ટન સુધી પહોંચી ગયું છે, જ્યારે ચીનનું ઉત્પાદન ૧૪૫.૨૮ મિલિયન ટન છે.

⭐️કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ
13
05 જાન્યુઆરી 2026 – કરંટ અફેર્સ વન લાઇનર્
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
=====================

1.ભારતનું પ્રથમ સ્લમ-ફ્રી શહેર તરીકે સુરત બનવાનું છે.

2.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પવિત્ર પિપ્પરહવા અવશેષોની ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું છે.

3.ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ તરીકે તાજેતરમાં સ્યોર્ડ મારિજનેને નિયુક્ત કરવામાં આવ્યા છે.

4.3 જાન્યુઆરી 2026ના રોજ સાવિત્રીબાઈ ફુલેનાં 195મા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.

5.તાજેતરમાં તુર્કમેનિસ્તાનએ સત્તાવાર રીતે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને એક્સચેન્જને કાનૂની માન્યતા આપી છે.

6.નાણાકીય વર્ષ 2026માં ભારતના નિવેશ ચાર્ટમાં પ્રથમ સ્થાન આંધ્ર પ્રદેશ રાજ્યને મળ્યું છે.

7.ભારતનું પ્રથમ સરકારી હોસ્પિટલ આધારિત AI ક્લિનિક ગ્રેટર નોઇડામાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

8.હેરિટેજ આધારિત પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢમાં ભોરમદેવ કોરિડોર પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે.

9.વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)માં ફાર્માકોવિજિલન્સમાં યોગદાન માટે ભારતને આઠમું સ્થાન મળ્યું છે.

10.21મી ટાટા મુંબઈ મેરાથોન 2025 માટે આંદ્રે ડી ગ્રાસને ઇન્ટરનેશનલ ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે.


🛑🛑
Current affairs | Daily news | ભરતીની
માહિતી | મુખ્ય પરીક્ષા માટે લેખ વગેરે મહત્વની pdf અને માહિતી માટે આપણી ચેનલ આજેજ join કરો અને તમારા મિત્રોને પણ share કરો...
1
⭐️ભારતીય મહિલા હોકી ટીમના મુખ્ય કોચ શોર્ડ મારિજનની નિમણૂક કરવામાં આવી.
4
📌સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો અનામત વર્ગનો કોઈ ઉમેદવાર જનરલ કેટેગરી (Open Category) ના કટ-ઓફ કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેને શોર્ટ લિસ્ટિંગ વખતે 'ઓપન કેટેગરી'નો ગણવો જોઈએ.

📌રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને યથાવત્ રાખતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, યોગ્યતા ધરાવતા ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખી શકાય નહીં. આ ચુકાદાથી સરકારી ભરતીઓમાં 'મેરિટ' ને વધુ પ્રાધાન્ય મળશે અને તેજસ્વી ઉમેદવારો સાથે થતો અન્યાય અટકશે.
16
*💥 ઈન્ડિયા પોસ્ટ (ટપાલ વિભાગ)માં ડ્રાઈવરની ભરતી*

*🔹 પોસ્ટ: સ્ટાફ કાર ડ્રાઈવર (48 જગ્યા)*
*🎓 લાયકાત: 10 પાસ + હેવી & લાઇટ ડ્રાઇવિંગ લાઇસન્સ*
*💰 પગાર: ₹19,900 થી શરૂ + ભથ્થા*

*🗓️ છેલ્લી તારીખ: 19/01/2026*
*📍 ઉંમર: 18 થી 27 વર્ષ*
*📍 અરજી મોડ: ઓફલાઇન (રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા)*

*⤵️ ફોર્મ અને સરનામાની વિગત માટે:*
https://gccjobinfo.com/india-post-staff-car-driver-recruitment-2026

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
11
*💥 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 71 જગ્યાઓ પર ભરતી*

*🔹 પોસ્ટ: જુનિયર ક્લાર્ક/DEO, લેબ. આસિ. અને અન્ય*
*🎓 લાયકાત: કોઈ પણ ગ્રેજ્યુએટ, B.Sc. (પોસ્ટ મુજબ)*
*💰 પગાર: ₹26,000 થી 49,600 (ફિક્સ પે)*

*🗓️ અરજી તારીખ: 22/12/2025 થી 11/01/2026*
*👉 ખાસ નોંધ: અમુક પોસ્ટમાં હાર્ડ કોપી મોકલવી ફરજિયાત છે.*
*💸 ફી: જનરલ ₹1000, અનામત ₹750*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/saurashtra-university-recruitment-2025-26/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
6
1
6
📌સુપ્રીમ કોર્ટે અનામતને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવારે સ્પર્ધાત્મક પરીક્ષાના કોઈપણ તબક્કે અનામતનો લાભ લીધો હોય, તો તે ભવિષ્યમાં સામાન્ય શ્રેણીની બેઠક પર નિમણૂક મેળવવા માટે હકદાર નથી.


📌જસ્ટિસ જે.કે. માહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચે આ આદેશ આપતા જણાવ્યું હતું કે એકવાર અનામત શ્રેણી હેઠળ છૂટછાટ મેળવ્યા પછી, ઉમેદવારનો અંતિમ મેરિટ સ્કોર ભલે ગમે તેટલો ઊંચો હોય, પરંતુ તે સામાન્ય બેઠક પર દાવો કરી શકશે નહીં. આ ચુકાદો કર્ણાટક હાઈકોર્ટના અગાઉના નિર્ણયને રદ કરતા આપવામાં આવ્યો છે, જેમાં હાઈકોર્ટે ઊંચા રેન્ક ધરાવતા અનામત શ્રેણીના ઉમેદવારને સામાન્ય કેટેગરીની બેઠક આપવા જણાવ્યું હતું.
6
📌રેલવેમાં બમ્પર ભરતી ની જાહેરાત.. 22,000 થી વધુ પદો પર થશે ભરતી.
1