GCC JOB INFO
46K subscribers
19.1K photos
558 videos
4.14K files
9.07K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
GDEST_NO_I_70957653.pdf
188.6 KB
📌 AMC JUNIOR CLERK WAITING OPERATE
👌5👍21
📌બનાસકાંઠાનું પાલનપુર નવાબોના સમયથી ફૂલોની નગરી તરીકે ઓળખાય છે. અહીંના ફૂલોનાં અત્તરની સુગંધ દેશ દુનિયામાં પ્રખ્યાત છે.
PMJAY-મા યોજના
1
વીર બાળ દિવસ
નમસ્કાર,સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત "રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો - ૨૦૨૫" ચાર દિવસીય આ મેળાના ઉદ્ધાટક ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપરાંત નાયબ મુખ્યમંત્રી શ્રી અને સરકારના જુદા જુદા વિભાગોના મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિમાં 26/12/2025 ના રોજ આ કાર્યક્રમ ખુલ્લો મુકાઈ રહ્યો છે ત્યારે આ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળાના સ્પોન્સર તરીકે જોડાયેલ યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન સંસ્થા,સુરત તરફથી આપ સૌને આપણા આ આદિ સંસ્કૃતિ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
3
ભારતના મુખ્ય કાયદાઓ
3
DOC-20251226-WA0036..pdf
12.7 MB
6 મહિનાનું કરંટ અફેર્સ.2

દરરોજ 1 pdf મુકવામાં આવશે.
Pdf મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
👉 ક્રેડિટ nikultrivedi

તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ ને શેર કરજો.

અમારે કોઈ ક્રેડિટ નથી લેવી. અમે માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થાય એવા ઉદ્દેશથી જ બનાવી છે.

તમે કોઈપણ રીતે શેર કરી શકો અમારા નામ સાથે કે લિંક સાથે શેર ના કરો તો પણ વાંધો નહીં.

અમારો ઉદેશ્ય માત્ર વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો જ છે ક્રેડિટ લેવાનો નહીં.
8
5_6231163085890002588.pdf
168.3 KB
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

MPHW WAITING OPEN
1
6 મહિનાનું કરંટ અફેર્સ.3.pdf
11.4 MB
6 મહિનાનું કરંટ અફેર્સ.3.pdf
6 મહિનાનું કરંટ અફેર્સ.1.pdf
9.9 MB
6 મહિનાનું કરંટ અફેર્સ.1

દરરોજ 1 pdf મુકવામાં આવશે.
Pdf મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
👉 Credit nikultrivedi

તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓ ને શેર કરજો.

અમારે કોઈ ક્રેડિટ નથી લેવી. અમે માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થાય એવા ઉદ્દેશથી જ બનાવી છે.

તમે કોઈપણ રીતે શેર કરી શકો અમારા નામ સાથે કે લિંક સાથે શેર ના કરો તો પણ વાંધો નહીં.

અમારો ઉદેશ્ય માત્ર વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો જ છે ક્રેડિટ લેવાનો નહીં.
8
Sorted_By_Total_Marks_Descending.pdf
617.4 KB
માર્ક શોર્ટ લિસ્ટ કરી દીધા છે હો 🔥😁


(Not officially)
sarkarijamai
1
*💥 મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાનાં સંયુકત ઉપક્રમે કલ્સ્ટર કક્ષાનાં મેગા જોબફેર 💥*

શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર નિયામકશ્રી, રોજગાર અને તાલીમ - ગાંધીનગર સંચાલિત
જિલ્લા રોજગાર કચેરી- મોરબી અને જિલ્લા રોજગાર કચેરી - સુરેન્દ્રનગર દ્વારા આયોજિત

👉 *Online Registration* માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/igpRGd21sP6saaBC9

📅 *તારીખ : ૦૩/૦૧/૨૦૨૬ ને શનિવાર*
*સમય : સવારે ૧૦:૦૦ કલાકે*
🏛️ * *ભરતી મેળાનુંસ્થળ : આઇ.ટી.આઇ. -મોરબી મહેન્દ્રનગર ચોકડી, હળવદ રોડ –મોરબી*

*☀️ઉપસ્થિત રહેનાર કંપની :*
સુરેન્દ્રનગર તથા મોરબી જિલ્લાના વિવિધ સ્થાનિક તેમજ જિલ્લા બહારનાં કુલ ૪૦ થી વધુ નોકરીદાતાશ્રીઓ(કંપનીઓ) ઉપસ્થિત રહેનાર છે.

*🎤જગ્યાનું નામ :*
એડમીન એચ.આર. મેનેજર, ડિસ્પેચ એક્સેક્યુટીવ, એકાઉન્‍ટ એક્સેક્યુટીવ, , નર્સિંગ ટ્રેઇનર, રિસેપ્શનિશ્ટ, લેબ સુપરવાઇઝર, આસિ.,રિશેપ્શનીષ્ટ, એકાઉન્ટન્ટ, ટેલીકોલર, સેલ્સ & માર્કેટીંગ, એરીયા સેલ્સ મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટીવ, ટ્રેઇની કેન્દ્ર મેનેજર, સર્વીસ મેન્ટેન્સ, કસટમર એડવાઇઝર, ટીમ લીડર, કોર્પોરેટ સેલ્સ એડવાઇઝર, પેટ્રોલર, એડમિનિસ્ટ્રેટીવ, કસ્ટમર એડવાઇઝર, મશીન ઓપરેટર, ઇલેક્ટ્રીશ્યન, ફીટર, વેલ્ડર, ઓફીસર, ઓટોકેડ, મીકેનીકલ & ઇલેક્ટ્રીકલ એંજિનીયર, પ્રોડક્શન & ક્વોલીટે એંજિનીયર, પ્લાન હેડ,હેલ્પર,ટર્નર, સી.એન.સી. ઓપરેટર- પ્રોગ્રામીંગ, એપ્રેન્ટીસશીપ, ક્વોલીટી, પ્રોડકશન, એલ.આઇ.સી. એજન્ટ, બીમા સખી, બોક્સ પેકર, ડ્રાઇવર,હાઉસ ક્લિનીગ વર્ક, , વેરહાઉસ વગેરે...

*📙લાયકાત :*
ધો.૫ થી ૧૨ પાસ, તથા ગ્રેજ્યુએટ, ITI (ટેકનીકલ ટ્રેડ), ડિપ્લોમા, બી.ઇ. બી. ટેક, વગેરે તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ

📙 *વય મર્યાદા :* 18-35 તથા જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ
📙 *નોકરીનું સ્થળ* : જાહેરાતમાં દર્શાવેલ જગ્યાને અનુરૂપ

(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)

☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
5
*મહિલા ઉમેદવારો માટે ખાસ સુચના*
આપ કોલેજમાં ત્રાજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને તેમને હાલ ઇન્ટૅર્ન્શીપ કરવી હોય તો નીચે દર્શાવેલ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી.
સંસ્થાનું નામ :પીપલ ટ્રી ફાઉન્ડેશન
સ્થળ : : વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ, નીચેના માળે, નાથાવોરાની શેરી, ધોળીપોળ, વઢવાણ

👉 *સંપર્ક નંબર : ૭૦૧૬૬ ૭૮૯૫૩*
1