GCC JOB INFO
46K subscribers
19.1K photos
558 videos
4.15K files
9.08K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
Untitled-1.pdf
20.5 MB
TAT 1 લક્ષ્ય કરિયર એકેડેમી દ્વારા તૈયાર થયેલ આન્સર કી..
BMC
સ્ટાફ નર્સ
ફાર્માસીસ્ટ
વગેરેની કોલલેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે.

https://ojas.gujarat.gov.in/ojas3/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
👍1
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
દિવ્યાંગની ભરતી

EXAM DATE

👉FHW-6/1/2026
સમય- સવારે 10 થી 11

🎯પરીક્ષા ઓનલાઇન CBRT
પધ્ધતિથી લેવામાં આવશે

👉વિસ્તરણ અધિકારી-6/1/2026
સમય- બપોરે 1:30 થી 3:00

👉23/12/2025થી લેટર
ડાઉનલોડ થવાની શરૂઆત થશે.
5
રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ - 3 માં ઉમેદવારી પરત ખેંચવા માગતા ઉમેદવારો રૂબરૂ અરજી કરી શકે છે

તારીખ - 24/12/2025 સુધી
3
PSI LRD માં આજે સવારે 9:30 સુધીમાં ભરાયેલ ફોર્મની સંખ્યા:-

💥 13,25,000+ 🔥
ANNEXURE OF STALL AND MENPOWER.pdf
169.6 KB
નિમણૂંક પત્ર મેળવવા આયોજન STALL WISE
INS-_23-12-2025.pdf
431.5 KB
લહિયો/વળતર સમયની સુવિધા મેળવવાં માંગતા ઉમેદવારો માટે ઓનલાઈન પોર્ટલ વિકસાવેલ છે.
1
DOC-20251221-WA0038 (1).pdf
12.2 MB
#TET
#Question_Paper
આજ રોજ લેવાયેલ TET ની પરીક્ષાનું પ્રશ્નપત્ર.
2
5_6215241599174057775.pdf
1 MB
#POLICE
#Syllabus
LRD ઇન્ડોર તાલીમ અભ્યાસક્રમ.
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
instruction_provisional_score_lab_technician_02202_251221_182054.pdf
1.5 MB
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં લેબ. ટેકનીશીયન/લેબ. આસીસટન્ટ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સંયુકત જા.૬.: ૨/૨૦૨૫ અન્વયે તા. ૨૧.૧૨.૨૦૨૫ ના ૧૧:૦૦ થી ૧૪:૦૦ દરમ્યાન આયોજીત CBRT MCQ Base પરીક્ષા (સંયુક્ત Part-A:60 marks અને Part-B:150 )માં પરીક્ષા આપેલ ઉમેદવારોએ મેળવેલ Provisional Score આ સાથે Appendix -1 મા દર્શાવેલ છે.
1
2
5_6217223327149201284.pdf
807.6 KB
BKNM UNIVERSITY RECRUITMENT 2025 FULL NOTIFICATION