GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
💥 *Bank of Baroda (BOB) માં 2700 જગ્યાઓ પર ભરતી*

🔹 *પોસ્ટ: એપ્રેન્ટિસ (ગુજરાતમાં 400 જગ્યા)*
🎓 *લાયકાત: કોઈ પણ ગ્રેજ્યુએટ (Any Graduate)*
💰 *સ્ટાઈપેન્ડ:* ₹15,000 પ્રતિ માસ

🗓 *અરજી તારીખ: 11/11/2025 થી 01/12/2025*

📍 *ઉંમર: 20 થી 28 વર્ષ*
📍 *ફી: SC/ST: મફત | Gen/OBC: ₹800 (+GST)*

⤵️ *વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/bank-of-baroda-recruitment-2025-pdf-out/

🔥 *સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
4
નવી પોલીસ ભરતી જાહેર...

👉 PSI - કુલ 858 જગ્યાઓ
લાયકાત :- ગ્રેજ્યુએટ

👉 કોન્સ્ટેબલ - કુલ 12733 જગ્યાઓ
લાયકાત :- ૧૨ પાસ

👉 ફોર્મ ભરવાની તારીખ : 3/12/2025 થી 23/12/2025
5
પોલીસ ભરતી
3
4👍1
એક જ સ્થળ પર એકેડમી, લાઇબ્રેરી અને હોસ્ટેલ ધરાવતું ગુજરાતનું શ્રેષ્ઠ કેમ્પસ
🌟 ચાણક્ય એકેડમી – ભાવનગર
પોલીસ કોન્સ્ટેબલની આવનારી
14000 જગ્યા માટે
સ્પેશ્યલ પોલીસ કોન્સ્ટેબલ બેચ
રજીસ્ટ્રેશન Date 27/11 થી 4 /12 /2025
સમય: સાંજે 6 થી 8
🎯 એડમિશન શરૂ —
📘 દરરોજ 1 ઑફલાઇન લેકચર
📚 6 મહિના FREE લાઇબ્રેરી (24×7)
🏠 6 મહિના FREE હોસ્ટેલ (જમવાનો ખર્ચ અલગ)
📖 ₹2500 ના પુસ્તકો FREE
📱 એડમિશન લેનાર પ્રથમ 25 વિદ્યાર્થીઓને 5000 કિંમતનો Aplication Course FREE
📝 Daily Test + Weekly Test FREE

📞 સંપર્ક: 9979729090
5
GCC JOB INFO:
જે લોકો ધંધો કરે છે,ટ્યુશન ક્લાસ ,કોચિંગ ક્લાસ ચલાવે છે,ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે,YouTube ચેનલ ચલાવે છે ,ઘરે બેઠા ઓનલાઇન બિઝનેસ કરે છે, લીગલ બિઝનેસ ચલાવતા એમને પોતાની જાહેરાત કરાવવા માંગતા હોય એમના માટે

સંપર્ક WhatsApp
9327082546

Telegram
https://t.me/gccjobinformation

whatsapp
https://wa.link/bu0jfi

Instagram
www.instagram.com/gujarat_career_club
1
*💥 ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ પર મેગા ભરતી*

*🔹 પોસ્ટ: LRD કોન્સ્ટેબલ (12,733) અને PSI (858)*
*🎓 લાયકાત: ધો. 12 પાસ (LRD) | ગ્રેજ્યુએટ (PSI)*

*🗓 અરજી તારીખ: 03/12/2025 થી 23/12/2025*
*📍 અરજી મોડ: ઓનલાઇન (OJAS પર)*

*⤵️ નવા RR (નિયમો) અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/gujarat-police-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5🙏1
*💥 GPSC માં 400+ જગ્યાઓ પર મહાભરતી*

*🔹 વર્ગ: Class-1 અને Class-2 Posts*

*📊 મુખ્ય પોસ્ટ્સ:*
*• Administrative Officer, Assistant Professor*
*• Dental Surgeon, Veterinary Officer*
*• Labour Commissioner, Industries Commissioner*
*• Libraries, Fisheries, Languages વિભાગના અધિકારીઓ*
*• અન્ય વિવિધ વહીવટી અને ટેકનિકલ પોસ્ટ*

*🎓 લાયકાત: Graduate/PG/BE/B.Tech/Master's Degree (પોસ્ટ પ્રમાણે)*
*💸 ફી: જનરલ ₹100 + પોસ્ટલ ચાર્જ (અનામત માટે મુક્તિ)*

*🗓 અરજી તારીખ: 29/11/2025 થી 13/12/2025*
*📍 અરજી: ઓનલાઈન માત્ર (GPSC OJAS Portal દ્વારા)*

* સંપૂર્ણ માહિતી અને અરજી કરવા માટે:*
https://gccjobinfo.com/gpsc-recruitment-2025-26-apply-online/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com*
4🙏1
*💥 IOCL ગુજરાત રિફાઈનરી (વડોદરા) માં 583 જગ્યાઓ*

*🔹 પોસ્ટ: ટ્રેડ અને ટેકનિશિયન એપ્રેન્ટિસ*
*🎓 લાયકાત: ITI / Diploma / Graduate (સંબંધિત ટ્રેડમાં)*

*🗓 અરજી તારીખ: 28/11/2025 થી 18/12/2025*
*📍 ઉંમર: 18 થી 24 વર્ષ*
*📍 ફી: અરજી ફી નથી (NIL)*

*⤵️ વધારે માહિતી અને ફોર્મ ભરવા માટે:*
https://gccjobinfo.com/iocl-recruitment-2025/

*🔥 સૌથી પહેલા જોબ અપડેટ માટે MSG કરો JOIN*
*Whatsapp: 9265814098 | Telegram:* https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
2
1086_1_1_call_latter_ADVT_7_10_15_16_Instruction_Website_1.pdf
942.4 KB
# GPSSB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ભરતીની વિવિધ કેડરના કોલ લેટર જાહેર.
1
નવા RR માં કોઈ ચેન્જ લાગતો નથી.....જૂની જ પદ્ધતિ યથાવત છે💥
બન્ને વિભાગ મા ૪૦ % વાળો નિયમ યથાવત 😜💥
PSI માં હવે 20 ગણા ઉમેદવાર ના પેપર જ ચેક થશે....🔥
8
1. મુખ્ય પરીક્ષા (Main Exam) નું પેપર-1 ઓબ્જેક્ટિવ (MCQ) પ્રકારનું હશે અને પેપર-2 વર્ણનાત્મક (Descriptive) પ્રકારનું હશે.


2. પેપર-1 (General Studies – MCQ) માં PART-A અને PART-B બંનેમાં અલગ-અલગ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી છે.એટલે કે બંને ભાગમાં 40% માર્ક્સ અલગથી લાવવાના રહેશે, જોડીને નહીં.


3. પેપર-2 (ગુજરાતી અને અંગ્રેજી ભાષા કુશળતા – વર્ણનાત્મક) માટે પણ ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા જરૂરી છે.

4. પેપર-2 (Descriptive) ચેક કરવા માટે, કુલ ખાલી જગ્યાની સંખ્યા જેટલા ઉમેદવાર હોય તેના લગભગ 20 ગણાને ચેકિંગ માટે પસંદ કરવામાં આવશે.
પરંતુ આ ઉમેદવારો તે જ હશે જેમણે પેપર-1 ના PART-A અને PART-B માં અલગ-અલગ ઓછામાં ઓછા 40% માર્ક્સ મેળવ્યા છે.

જો 40% કરતા વધુ લાવનાર ઉમેદવારોની સંખ્યા બહુ ઓછી હશે, તો કુલ જેટલા યોગ્ય ઉમેદવારો છે એ બધા ઉમેદવારોના પેપર-2 ચેક થશે.


એટલે કે “20 ગણાં ઉમેદવાર” અથવા “યોગ્ય ઉમેદવારોની કુલ સંખ્યા” — તેમાં જે ઓછું હોય તે મુજબ પેપર-2 ચેક થશે.
13
CURRENT 360 - 011225.pdf
5.2 MB
🥳 *Current affairs 360°*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
• આજથી અમે આપ સૌ વિદ્યાર્થી મિત્રો માટે FREE માં કરંટ અફેર્સ E - news paper શરુ કરવા જઈ રહ્યા છીએ.

•••••~•••••~•••••~••••••~••••••
*CURRENT360°*
•••••~•••••~•••••~••••••~••••••

• વિશેષતા :-
👉🏻 અઠવાડિયામાં બનેલ તમામ ઘટનાઓ
👉🏻 નવી ભરતીની માહિતી અને તેના સિલેબસ
👉🏻 Motivation લેખ
👉🏻 તમામ વિષયોનું કરંટ
👉🏻 મહત્વનાં દિવસો
👉🏻 અને અહીં આપેલ news માંથી પ્રશ્નો.
આવુ ઘણું બધુ તેમાં મુકવામાં આવશે..

• તો આં weekly PDF માટે આપણું Page join કરેલું રાખજો...
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🦋 *GK360° - Taiyari Ka OTT*
https://chat.whatsapp.com/DoNbafFo034AQv9p9MXBTS
9👏1🙏1