GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
3
1
👏5
KVS_NVS_Teaching_and_Non_Teaching_Recruitment_2025_Notification.pdf
919.8 KB
📍 KVS-NVS-Teaching-and-Non-Teaching-Recruitment-2025-Notification
5_6100686261519915094.pdf
124.7 KB
▪️ રાજ્યમાં એક વર્ષના પોસ્ટ બેઝીક
ડિપ્લોમા નર્સિંગ કોર્ષ શરૂ કરવા બાબત
5_6100686261519915096.pdf
68.2 KB
નર્સિંગના સ્પેશિયલ લિસ્ટ કોર્ષ ચાલુ કરવા મંજૂરી આપવા બાબત.
INSD-13-11-2025.pdf
756.4 KB
જાહેરાત ક્રમાંક : ૦૭/૨૦૨૪-૨૫, ૦૯/૨૦૨૪-૨૫, ૨૯/૨૦૨૪-૨૫, ૩૪/૨૦૨૪-૨૫, ૩૫/૨૦૨૪-૨૫, ૫૫/૨૦૨૪-૨૫ અને ૫૬/૨૦૨૪-૨૫ની મુખ્ય પરીક્ષામાં કોમન ઉમેદવારોએ ઓનલાઇન સેલ્ફડિકલેરેશન ભરવા અંગેની અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
1
રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો, જેમાં વિવિધ વિષયના કુલ આઠ અલગ - અલગ રેસિડેન્સિયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સનો સમાવેશ...
2
🔰વડવૃક્ષ પરથી ગુજરાતના એક શહેરનું નામ રાખવામાં આવ્યું છે એ છે વડોદરા..
1
5_6100324251611437600.PDF
224.7 KB
#BMC
BMC Head clerk Question PAPER
5_6102474565642886630.pdf
914.4 KB
#KVS
Kendriya Vidyalaya Sangthan (KVS) & Navodaya Vidyalaya Samiti (NVS) Teaching & Non-Teaching Recruitment Detailed Notification Out

● Vacancies : 10000+
● Qualification : 10th to PG
● Age Limit : 18 - 40 Years
● Apply Dates : 14 Nov - 04 Dec
2
ગ્રામ્ય વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિની મહિલાઓને નાહરી કેંદ્રોની સ્થાપના કરી આદિજાતિ વાનગીઓ તેમજ ગૃહ ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવા અંગે નાહરી કેંદ્રો માટે 4% વ્યાજ દરે ₹5,00,000 સુધીની લોન સહાય...

#GujaratInformation21828
3
*💥 રોજગાર ભરતી મેળો - સુરેન્દ્રનગર 💥*
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આયોજીત ભરતી મેળો

👉Online Registration માટે અહિંયા આપેલ લીંકમાં રજિસ્ટ્રેશન કરીને હાજર રહેવુ.
https://forms.gle/qukUnxS4rCAkypEa7

📅 *તારીખ : ૧૪/૧૧/૨૦૨૫ ને શુક્રવાર*
*સમય : સવારે ૧૦:૩૦ કલાકે*
🏛️ *ભરતી મેળાનુંસ્થળ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર*

☀️ઉપસ્થિત રહેનાર કંપની :

**(1)Sava Health Care Ltd. - Wadhwan*
👉Job Location : જી.આઇ.ડી.સી. –વઢવાણ
💼 (1)Position: Technician (Machine Operator) (Male)
👉Age-18-35
🎓Qualification : Diploma (Mechanical/Electrical)/ITI ( Fitter)
💰Salary/Stipend : As per Govt. Norms.

*(2)Suzuki Motor Gujarat Pvt. Ltd.(pay roll Skillsource)*
👉Job Location : Bahucharaji
💼 (1)Position: Trainee (Male)
👉Age-18-21
🎓Qualification : 10th pass with 40 %
💰Salary/Stipend : 16267 સવાર-સાંજનો નાસ્તો,બપોરનું જમવાનું,હોસ્ટેલની સુવિધામાં સબસીડાઇઝડ

💼 (2)Position: Trainee (Male)
👉Age-18-21
🎓Qualification : 10th pass with 40 % અથવા 12th pass with 40 % / ITI ( હેલ્થ સેનિટર ઇન્સ્પેકટર,કોપા,કોસ્મેટોલોજી(બ્યુટીપાર્લર), પ્લમ્બર,પ્લાસ્ટીક પ્રોસેસીંગ ઓપરેટર, ડ્રેસ મેકિંગ(સિવણ) ફેશન ડીઝાઇન, સર્ટીફીકેટ કોર્ષ ઇન સોફ્ટ્વેર પ્રોગ્રામીંગ, સ્ટેનો,કાર્પેન્ટર
💰Salary/Stipend : 16000 (પ્રથમ વર્ષ) 17000 (બીજુ વર્ષ) (સબસીડાઇઝડ ભોજન અને હોસ્ટેલની સુવિધા,યુનિફોર્મ,PPEs અને સેફ્ટી શૂઝ,
કંપનીનીનીતિમુજબ રજા અને રજાઓ,ગૃપ મેડીક્લેમ,ગૃપ પર્સનલ અકસ્માત વિમો,ગૃપ ટર્મ લીંક વિમો.)


*(3) KCI BEARINGS- SURENDRANAGAR 👉Job Location : Bahucharaji*
💼 (1)Position: CNC/VMC Operator (Male)
👉Age-20-35
🎓Qualification : ધો.10/12/ITI પાસ
💰Salary/Stipend : As per Govt. Norms.

*(4)MAHESHWARI INDUSTRIES –WADHWAN*
💼 (1)Position: CNC/VMC / Grinder Operator (Male)
👉Age-18-35
🎓Qualification : ધો.10/12/ITI પાસ
💰Salary/Stipend : As per Govt. Norms.

💼 (2)Position: Account Assistant (Female)
👉Age-18-35
🎓Qualification : B.com (Experience Min. 1 Year)
B.com
💰Salary/Stipend : As per Govt. Norms.

💼(3)Position: Quality Line Inspector (Male)
👉Age-18-35
🎓Qualification : Diploma Mechanical/ Any Other Relevant Field
💰Salary/Stipend : As per Govt. Norms.


(ઇન્ટર્વ્યુ સમયે બાયોડેટા તેમજ પાસપોર્ટ સાઇઝ્નાં ફોટોગ્રાફ્સ સાથે ઉપસ્થિત રહેવુ.)

☀️વધુ વિગત માટે નીચે દર્શાવેલ ટેલીગ્રામ ચેનલ તથા ઇન્ટાગ્રામમાં જોવા વિનંતી.
Telegrame : https://t.me/deesurendranagar
Intagram https://www.instagram.com/employmentofficesurendranagar?igsh=MWZlc2QzNGpvaHY4eg==
WhatsApp Chanal : Follow the જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર https://whatsapp.com/channel/0029VajFLSL8KMqqOQr4qL0y
4
શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,ગુજરાત સરકાર, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે,
📅તા:- ૧૫/૧૧/૨૦૨૫
સમય:- સવારે ૧૧:૦૦ કલાકે
🏛️ભરતી મેળાનું સ્થળ:- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી,
ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ
📙 લાયકાત:- ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડીપ્લોમાં વગેરે જેવી શૈક્ષણિક લાયકાત
📙 પગાર :- નિયમ મુજબ
ઉપરોક્ત ભરતી મેળામાં રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની કોપી તેમજ આધાર કાર્ડ સાથે ઉપરોક્ત સ્થળ પર ઉપસ્થિત રેહવા મદદનીશ નિયામક રોજગાર ની કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે,
વધુમાં વધુ લોકો ને શેર કરવા વિનંતી