💥 *ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL અમદાવાદ ખાતે 17 જગ્યા ઉપર ભરતી*
👉ટેકનિકલ આસિસ્ટન્ટ:10
📍લાયકાત:ડિપ્લોમા વિવિધ
📍પગાર:44900 થી શરૂ
👉ટેક્નિશિયન: 7
📍લાયકાત:10 પાસ +ITI
📍પગાર:21700 થી શરૂ
🔥 *અરજી કરવાની તારીખ 4/10/2025 થી 31/10/2025*
https://gccjobinfo.com/prl-recruitment-2025/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com

❤6
🚘 *Friends Taxi*🚘
"*पधारो म्हारे देश*"
Rajasthan Tour "incredible state of India"
*રાજકોટ થી ખાટું શ્યામ મંદિર રાજસ્થાન*
!! तीन बाण के धारी तीनों बाण चलाओ ना !!
🛟 ROUND TRIP
🏵️ Corporate Service
▪️ *ટુર્સ પેકેજ* 🏝️
▪️ *કસ્ટમાઈઝ ટૂર પેકેજ*
🚗જયપુર
🚗ઉદેપુર
🚗જેસલમેર
🚗માઉન્ટ આબુ
🚗રણથંભોર
🚗ચિત્તોડગઢ
🚗જોધપુર
🚗પુષ્કર
🚗અજમેર
🚗બિકાનેર
🚗નાથદ્વારા
🚗રણુજા (રામદેવરા)
🚗 ખાટુ શ્યામ મંદિર
📌 રાજકોટ ટુ ઓલ સિટી વન-વે તથા રાઉન્ડ ટ્રીપ માટે ટેક્સી સર્વિસ.
💁🏻♀️ *તો જરા પણ મોડું કર્યા વગર આજે જ તમારી મુસાફરી ને સરળ તથા યાદગાર બનાવવા માટે સંપર્ક કરો Friends Taxi*
🤙🏻 *Book Now*
📌 *વધુ માહિતી માટે સંપર્ક કરો.*
🚘 *Friends Taxi*🚘
📱 7600202292
Whatsap / Call
🪀:https://wa.link/ube5nw

❤2
*દિવાળી.....એ_પણ_શું_હતી_દિવાળી !!!*
સવાર થતાંજ નાના નાના બાળકો એક હાથમાં ઘરની બનાયેલ મીઠાઈ નો ટુકડો અને બીજા હાથમાં ફટાકડા લઈને ભેગા થઇ જાય. એ ફટાકડા માત્ર હાથમાં જ રહેતા, એકબીજા બાળકોને બતાવતા, પરંતુ તેનો ઉપયોગ ના કરતા. અવનવા ફટાકડા ના હારમાળા લઈને સૌ મજા કરતા સાથે મીઠાઈનો ટુકડો મોમાં મૂકી કાલી ઘેલી ભાષામાં ગપ્પા પણ મારતા. એક વર્ષ જુના કપડાં પણ નવા લાગતા. તે પહેરીને સૌની વચ્ચે આવી જતા.
ઘરે સૂરજ ઢળતા માં અવનવી મીઠાઈ બનાવતી હોય, ફરસાણ બનાવતી હોય તો તેની સુગંધ ફળિયાની બહાર આવતી. ઘરના બધાજ લોકો ભેગા મળી અવનવું જમવાનું બનાવતા. સાંજ થતા પાડોશીના ઘરે પોતાની બનાવેલ વસ્તુને આપવા જતા. એકબીજા સાથે મીઠાઈઓ વહેંચીને ખાતા.
દિવાળી ના પાંચ દિવસ દરેક ઘર, મહોલ્લો અને ફળિયું હર્યુંભર્યું લાગતો . બાળકોનો અવાજ થી સાંજ ગુંજી ઉઠતી. લાગે કે જાણે આજ સ્વર્ગ ઉતર્યું છે મારા ફળિયામાં.
#ઘરના_ઉંબરે_ઉભા_રહીને_જોયેલી_દિવાળી.
દિવાળી નો એ દિવસ હતો.
સાંજ થતા થોડી ક ઠંડી અનુભવાતી. સાંજ થતાંજ માં, બહેન અને દાદી સૌ જમવાનું બનાવવા મારા એ નાના ઘરમાં ગોઠવાઈ ગયા.
માં બહેન પાસે બધી વસ્તુઓ મંગાવે છે. માં અવનવી મીઠાઈ બનાવે છે અને બાજુમાં બેઠેલા દાદી ને પ્રેમ થી કહે છે.
તમે ચાખી જુવોને !!
ત્યારે દાદીમા એ વસ્તુ કે ફરસાણ નો ટુકડો લઈને ચૂલામાં નાખે છે અને પછી ચાખે છે.
દાદી બોલી -અરે વાહ, તે તો સરસ મીઠાઈ બનાવી છે.
માં ચૂલામાં બળતા એ લાકડા ના ધુમાડાથી પરેશાન છે, પણ ચહેરા પર તો માત્ર ખૂશીજ છલકાય છે.
મોટી બહેન ફરસાણનો એક ટુકડો મારા હાથમાં પકડાવે છે.
એ ગરમ હોવાથી મારા હાથમાંથી છૂટી જાય છે.
દાદી મોટી બહેનને લડે છે.
આ સમયેજ ફળિયામાં નાનો ભાઈ ફટાકડા ફોડતા દાઝે છે. નાના બાળકો તેને લઈને ઘરે આવે છે.
હાથ દાઝેલો જોઈ માં બહુ દુઃખી થાય છે, પરંતુ દાદીમા જુના માટીના બનાવેલા હાટડામાં પડેલ દૂધ નો લોટો લઈને આવે છે અને એ દૂધ ઉપરથી મલાઈ લઈને દાઝેલા ઘા પર લગાવે છે. અને ભાઈ રડવાનું બંધ કરે છે.
આમ અંધારું થઇ જાય છે.
મોટી બહેન માટીના દેશી કુડા માં તેલ પુરી દિપક કરે છે.
ફળિયાના બધાજ ઘરે દિપક થવાથી અંધારું દૂર થઇ અજવાળાનો પ્રકાશ ફેલાય છે.
આજુબાજુ માંથી ફટાકડાનો અવાજ સંભળાય છે. નાનો ભાઈ તારામંડળ લઈને ઘરની બહાર નીકળે છે. નાની બહેન ફટાકડાની થેલી લઈને ફર્યા કરે છે. પણ દાઝવાના ડરથી ફટાકડા ફોડતી નથી.
દાદી માં એક ડીશમાં ઘરે બનાવેલી દરેક વસ્તુ લઈને નાના બાળકોને આપે છે.
માં પણ દરેક વસ્તુ લઈને પાડોશીના ઘરે વહેંચે છે.
ચારે બાજુ ખુશી નો માહોલ છે. મીઠાઈ વહેંચાઈ રહી છે. આજુબાજુમાં ઘરમાં બનાવતી અવનવી વાનગીઓની સુગંધ આખા ફળિયામાં પ્રસરી છે. સાથે સાથે ફટાકડા નો ધુમાડો પણ.
માટી અને ગોબર થી લીંપણ કરેલ એ ફળીયા માં બાળકો કાળા કલરના સાપોળીયા સળગાવી હાથ કાળા કરે છે અને ધોવે છે.
પિતાજી લાકડાના ખાટલા પર બેઠા બેઠા સૌ બાળકોને જોઈ રહ્યા છે, અને મસ્તી ના કરવાનું કહે છે.
પિતાજી એ મને બૂમ મારીને કહ્યું "એ વિજુ અલ્યા તુ તો ફટાકડા ફોડ "
પણ મનેતો બહુ બીક લાગે !!! એટલે દૂર ઉભા રહી મજા લેતો રહ્યો.
દાદા બાળકોને ફટાકડાથી બળે નહીં તે માટે તકેદારી રાખવાનું કહે છ.
મોટી રોકેટથી ડરતા બાળકો દૂર રહી આકાશમાં સળગતી રોકેટ જોઈ રાજી થાય છે અને બુમાબુમ કરે છે.
આમ, સમગ્ર વાતાવરણમાં મીઠાઈની ખુશ્બુ, ફટાકડાનો ધુમાડો અને બાળકોની બુમાબુમ ગુંજી ઉઠે છે.
દરેક ના ચહેરા પર રહેલી ખુશીનો કોઈ પાર જ નથી.
દિવાળીની સૌને શુભકામના.
આજના આ આધુનિક યુગમાં અને સ્માર્ટ ફોનના દિવસોમાં એ દિવાળી ક્યા ગઈ કોને ખબર ??

❤28👍2
*ધારાસભ્યોને ભાઈબીજ ફળશે:* કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે નવા લક્ઝુરિયસ MLA કવાર્ટસનું લોકાર્પણ કરાશે, 220 કરોડના ખર્ચે 216 ફ્લેટ તૈયાર
https://divya.bhaskar.com/CtALHZ32AXb
https://divya.bhaskar.com/CtALHZ32AXb
Bhaskar
ધારાસભ્યોને લાભ પાંચમ...
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે નવા...
🪔દિવાળી નો આ તહેવાર *સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવના* ની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને આપના જીવન મા *સુખ,શાંતિ અને સમૃદ્ધિમાં* ઉત્તરો ઉતર વધારો થાય અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી દિવાળી શુભકામના...
💥 *GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ 350 જગ્યાઓ પર ભરતી*
👉 *પોસ્ટ:અધિક મદદનીશ ઇજનેર*
👉 *લાયકાત :ડિપ્લોમા સિવિલ*
📍 *ડિગ્રી ઉમેદવાર માન્ય રહેશે નહીં*
👉 *ઉંમર:18 થી 33 વર્ષ (અનામત મુજબ છૂટછાટ)*
👉 *પગાર:49600 પાંચ વર્ષ માટે ફિક્સ*
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 6/11/2025*
https://gccjobinfo.com/gpssb-aae-civil-recruitment-2025/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👉 *પોસ્ટ:અધિક મદદનીશ ઇજનેર*
👉 *લાયકાત :ડિપ્લોમા સિવિલ*
📍 *ડિગ્રી ઉમેદવાર માન્ય રહેશે નહીં*
👉 *ઉંમર:18 થી 33 વર્ષ (અનામત મુજબ છૂટછાટ)*
👉 *પગાર:49600 પાંચ વર્ષ માટે ફિક્સ*
🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 6/11/2025*
https://gccjobinfo.com/gpssb-aae-civil-recruitment-2025/
🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*
🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation
*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
❤4
08-202526-127-202425-MSYc.pdf
1.2 MB
🔰Mains Written Examination Syllabus, Advt. No. 127/2024-25 and 08/2025-26, Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3
#Syllabus

❤7👍1🙏1