GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
"ધનતેરસે ધન્વંતરીની પૂજા, આરોગ્યના મળે આશીર્વાદ;
માઁ લક્ષ્મીજી સાથે વરસે સૌભાગ્ય, ઘરોમાં સદા રહે સમૃદ્ધિ"

ધનતેરસના પાવન અવસરે માતા મહાલક્ષ્મી અને કુબેર દેવના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ, જ્ઞાન અને વૈભવની અખંડ પ્રાપ્તિ થાય તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના.

#Dhanteras
10