GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
558 videos
4.18K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

👉🏻જા.ક્ર.:૨૩૪/૨૦૨૪૨૫-બાગાયત મદદનીશ,વર્ગ-૩ સંવર્ગની ફાઈનલ આન્સર કી (FAK) પ્રસિદ્ધ કરવા અંગેની અગત્યની સુચના
1
📌અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં હવે દિવાળીના તહેવારને સત્તાવાર રજા તરીકે માન્યતા આપવામાં આવી છે.
📌ગવર્નર ગેવિન ન્યૂસમે આ અંગેના બિલ પર હસ્તાક્ષર કર્યા છે, જે મુજબ દિવાળીને સ્ટેટ હોલિડે તરીકે જાહેર કરવામાં આવી છે.
📌આ સાથે જ કેલિફોર્નિયા, પેન્સિલ્વેનિયા અને કનેક્ટિકટ પછી દિવાળીને સત્તાવાર રજા જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય બન્યું છે.
DILR-PROMO (1).pdf
234.6 KB
Final Result of District Inspector Land Record, Class-2 (Special Competitive Examination for Promotion–2024)
4
1759913819165.pdf
390.2 KB
📌SEBI Grade A Officer Recruitment Notification
ગુજરાતમાં ભાજપ સરકારની એક ગંભીર અને યુવા પેઢી માટે ચિંતાજનક પ્રવૃત્તિ સામે આવી છે.નિવૃત અધિકારીઓને વારંવાર “એક્સ્ટેન્શન” આપી સરકારમાં જાળવી રાખવાની નીતિ હવે જાણે નિયમ બની ગઈ છે.

છેલ્લા 3 વર્ષમાં રાજ્યના 8થી વધુ મહત્વના વિભાગોમાં થયેલી નિમણૂકોમાં આશરે 50 ટકા અધિકારીઓ રીટાયર્ડ થયા પછી ફરી નિમણૂક પામ્યા છે.

જ્યાં સરકારની નીતિ ઘડાય છે એવા મુખ્ય વિભાગો આરોગ્ય, ખાદ્ય પુરવઠા, મજૂરી અને રોજગાર, વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિભાગ, વેલફેર વિભાગ, અને ખનિજ વિભાગ સુધીમાં પણ રીટાયર્ડ અધિકારીઓનો જ દબદબો જોવા મળે છે.

એક તરફ સરકાર વર્ષોથી ભરતી બંધ રાખી યુવાઓનુ ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથાથી શોષણ કરે છે,

અને બીજી તરફ નિવૃત અધિકારીઓને ફરીથી નિમણૂક આપીને લાયકાત ધરાવતા યુવા અધિકારીઓને તકથી વંચિત રાખે છે.

સરકારમાં નીતિ-નિર્ણયના પદો હવે અનુભવના નામે એ જ જૂના અધિકારીઓના હાથે છે જેના કારણે નવી વિચારસરણી અને આધુનિક ઉકેલોનો અભાવ સ્પષ્ટ દેખાય છે.

યુવા અધિકારીઓ માટે તકો બંધ, પ્રમોશન અટકેલું અને નવી ભરતીના દરવાજા વર્ષોથી બંધ આ નીતિ યુવાધન ના અપમાન સમાન છે.

રાજ્યનો ભવિષ્યનો આધાર યુવાનો છે.
પણ ભાજપ સરકાર પોતાના મનપસંદ નિવૃત અધિકારીઓને “સદાબહાર એક્સ્ટેન્શન” આપી સિસ્ટમને વૃદ્ધ અને સ્થિર બનાવી રહી છે.

ભાજપ સરકારની વાસ્તવિક પ્રાથમિકતાઓ શું છે?

યુવાનોનું ભવિષ્ય કે મનપસંદ અધિકારીઓનું પુનરાગમન?
22👍9👏1
🚘 *Friends Taxi*🚘

*🚖 ભારત માં કોઈપણ જગ્યાએ Taxi અને વનવે અને રાઉન્ડ ટ્રીપ ના સ્પેશિયાલીસ્ટ*

*દર 15 દિવસે ગુજરાત થી ખાટું શ્યામ મંદિર રાજસ્થાન*
!! तीन बाण के धारी तीनों बाण चलाओ ना !!

💁🏼‍♀️ ડેઈલી સર્વીસ
🔛 રાજકોટ હીરાસર
હીરાસરરાજકોટ
🚕 Sedan 999 / SUV 1299

🛟 ROUND TRIP
🛣️ ONE WAY
🌇 CITY LOCAL
🏵️ Corporate Service
▪️ *ટુર્સ પેકેજ* 🏝️
▪️ *કસ્ટમાઈઝ ટૂર પેકેજ*

▪️ *રાજકોટ - અમદાવાદ ટુ સોમનાથ - વીરપુર - ખોડલધામ - દ્વારકા રાઉન્ડ ટ્રીપ માટે મળશે*

🚗રાજકોટ To અમદાવાદ
🚗રાજકોટ To વડોદરા
🚗રાજકોટ To મોરબી
🚗રાજકોટ To સુરત
🚗રાજકોટ To મુંબઇ

📌 રાજકોટ ટુ ઓલ સિટી વન-વે તથા રાઉન્ડ ટ્રીપ માટે ટેક્સી સર્વિસ.

💁🏻‍♀️ *તો જરા પણ મોડું કર્યા વગર આજે જ તમારી મુસાફરી ને સરળ તથા યાદગાર બનાવવા માટે સંપર્ક કરો Friends Taxi*

🤙🏻 *Book Now*
📌 *વધુ માહિતી માટે સંપર્ક કરો.*
🚘 *Friends Taxi*🚘
📱 7600202292
Whatsap / Call
🪀:https://wa.link/ube5nw
7
🔥21
નમસ્કાર, મારી હાથે લખેલ હેન્ડ નોટ્સ જે ટેટ-૧ માટે મને ખુબજ ઉપયોગી થઈ અને ALL GUJARAT RANK-34 મળ્યો એ બધી જ મારી જાતે લખેલ નોટ્સ તમને આપવા જઈ રહ્યો છું તો 9726534179 નંબર પર વોટ્સએપ મેસેજ કરો અને ઝડપી ખરીદો LIMITED STOCK જ છે તો વહેલા તે પહેલા….
TELEGRAM LINK : https://t.me/TETTATBYSACHIN
1🔥1
LRD તાલીમ અંગે પ્રક્રિયા
2
PAK-158-2024-25_251009_151220.pdf
1.4 MB
📍 Provisional Answer Key of Advt No. 158/2024-25, Programme Officer/Assistant Director, Class-1, Women and Child Development Department
FR-14-202425.pdf
255.7 KB
Final Result
Jailor Group-I (Male)
3
5
5
⚡️⚡️⚡️⚡️⚡️⚡️
6