DAYS LEFT
As on : 22/09/2025
╔══════════════════╗
રેવન્યુ તલાટી:- મુખ્ય પરીક્ષા
Exam Date:- 14/10/2025
DAYS LEFT :- 22
╚══════════════════╝
╔══════════════════╗
S.T.I [ GPSC ]
Exam Date:- 21/12/2025
DAYS LEFT :- 89
╚══════════════════╝
ASPIRANTS_ZONE_2024
As on : 22/09/2025
╔══════════════════╗
રેવન્યુ તલાટી:- મુખ્ય પરીક્ષા
Exam Date:- 14/10/2025
DAYS LEFT :- 22
╚══════════════════╝
╔══════════════════╗
S.T.I [ GPSC ]
Exam Date:- 21/12/2025
DAYS LEFT :- 89
╚══════════════════╝
ASPIRANTS_ZONE_2024
❤4
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🚨 કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતીમાં નવો વિવાદ
અમદાવાદની લિટલ બર્ડ સ્કૂલમાંથી વધુ એક વિવાદિત વિડિયો સામે આવ્યો છે.
📌📱વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ઉમેદવારો બપોરે 3:24 સુધી પેપર લખતા જોવા મળે છે, જ્યારે પરીક્ષાનો સત્તાવાર સમય માત્ર બપોરે 2:00 થી 3:00 વાગ્યા સુધીનો હતો.
👆🏻🛑આ ઘટના ભરતી પ્રક્રિયા પર વધુ એકવાર સવાલો ઉભા કરે છે અને પારદર્શકતા અંગે ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

❤8👏2
PAK-137-138-2024-25.pdf
1.9 MB
Provisional Answer Key, Advt. No. 138/2024-25, Deputy Director, Industrial Safety and Health, Class-1 and 137/2024-25, Assistant Director, Industrial Safety and Health Service, Class-2
બનાસકાંઠાના દાંતામાં આવેલું આસ્થા અને ભક્તિનું કેન્દ્ર અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. અરવલ્લીના પર્વતોમાં વસેલું આ ધામ માત્ર એક મંદિર જ નહીં, પરંતુ કરોડો ભક્તો માટે આસ્થાનું જીવંત પ્રતીક છે. અહીં માતાજીની કોઈ પ્રતિમા નથી, પરંતુ ગર્ભગૃહમાં સ્થાપિત શ્રી યંત્રની પૂજા કરવામાં આવે છે.
📍: બનાસકાંઠા, દાંતા
📍: બનાસકાંઠા, દાંતા
❤2
PAK-137-138-2024-25.pdf
1.9 MB
Provisional Answer Key, Advt. No. 138/2024-25, Deputy Director, Industrial Safety and Health, Class-1 and 137/2024-25, Assistant Director, Industrial Safety and Health Service, Class-2
❤2
5_6235266970091002220.pdf
396 KB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
જાહેરાત ક્રમાંક:૩૪૯/૨૦૨૫૨૬-મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક
કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.
DETAILED SYLLABUS
જાહેરાત ક્રમાંક:૩૪૯/૨૦૨૫૨૬-મ્યુનિસિપલ સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક
કસોટીના વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના.
DETAILED SYLLABUS
GMDC મહત્ત્વાકાંક્ષી અંબાજી કોપર પ્રોજેક્ટ હાથ ધરશે, જે ભારતના કોપર ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશની કોપર પરની નિર્ભરતા ઘટાડશે…
#GujaratInformation21158
#GujaratInformation21158
❤4