GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Little bird English medium school, parasnagar, isanpur, Ahmedabad
1
મોટાભાગના સુપરવાઈઝરને કંઈ ખબર પડતી નહોતી એના કારણે વધારે લોચા પડ્યા એવા સમાચાર મળી રહ્યા છે.
👍141
'ડિજિટલ ફાસ્ટિંગ'ને તાત્કાલિક અપનાવવું મુશ્કેલ હોઈ શકે છે, સ્વસ્થ જીનવશૈલી માટે તેને ધીમે ધીમે તમારી દિનચર્યાનો ભાગ બનાવવું મહત્વપૂર્ણ છે. આ માટે, નાના ફેરફારોથી શરૂઆત કરી શકાય છે.
Gujarati Toppers Compilation .pdf
36.1 MB
🔥 GUJARATI LANGUAGE CLASS 1-2 MAINS 🔥

Toppers Copy Analysis Compilation

Credit-gpscbuddy
PDFGallery_20250920_180650.pdf
3.3 MB
ગુજરાતી ભાષા પેપર

Class 1/2 Mains Paper
1000 રૂપિયા તોતિંગ ફી લઈને પણ આજે ઘણાં લોકોને પરીક્ષા આપવાં નહીં મળી હોઈ જેમને mains હતી. અગાઉ અઢળક રજૂઆતો કરવામાં આવી હતી તારીખ બદલવા અંગે તો પણ પોતાની જ મનમાની ચલાવી......
જે લોકે એ પરીક્ષા આપી એમાં પણ ઘોર બેદરકારી...કોઈ જગ્યા એ પેપર ન સીલ તૂટેલા મળે, કોઈ જગ્યા એ લોકો omr લઈએ ને ક્લાસ ની બહાર ફરતા હોય.... આવુજ કરવું હોય તો exm જ ના લેવાય.......😐

Gen - Z ?

sarkarijamaiofficial
👍5
👍2
એક ઉમેદવાર પાસેથી મળેલી માહિતી
સરસપુર

એક ક્લાસમાં ૩૦ ઉમેદવારો સામે માત્ર ૨૪-૨૫ પ્રશ્નપત્રો જ ઉપલબ્ધ હતા. વધુમાં, આ પ્રશ્નપત્રો સીલબંધ હોવાને બદલે ખુલ્લી હાલતમાં જ નિરીક્ષકના હાથમાં હતા.

ઓછા પેપર હોવાના કારણે અમુકને પેપર જ મળ્યા ન હતા.

પરીક્ષા પૂર્ણ થયા બાદ, OMR શીટ એકઠી કરવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી ઘણા ઉમેદવારો પોતાની OMR શીટ હાથમાં લઈને કેન્દ્રની બહાર આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. એક ક્લાસમાં તો એક વિદ્યાર્થી પાસે જ અન્ય વિદ્યાર્થીઓની OMR શીટ ભેગી કરાવીને બહાર જમા કરાવવામાં આવી હતી.

અમુક ક્લાસમાં 3.30 પછી પેપર ઉઘરાવવામાં આવ્યા.

સૌથી ગંભીર બાબત એ હતી કે પરીક્ષા દરમિયાન લાંબા સમય સુધી ક્લાસરૂમમાં કોઈ નિરીક્ષક હાજર જ નહોતા.


Forwarded Message 👆
Gyansarthi
7👍1
ઉમેદવારોમાં એકતાનો અભાવ છે એટલે જ આ બધું ચાલી રહ્યું છે.
વિરોધ ફક્ત સોશિયલ મિડિયામાં દેખાય છે.
ગ્રાઉન્ડ ઉપર આવે તો કંઈક અસર પડે.
AMC વખતે પણ આવું જ થયું હતું.

- યુવરાજસિંહ
46🔥9👏1
👉આજે કૃષિ યુનિવર્સિટીની ભરતીમાં જે થયું તે બાબતે...


એક છોકરો-છોકરી સવારે અમદાવાદ-ગાંધીનગર (150-200km)પરીક્ષા આપવા જાય એટલે સવારે આખુ ઘર એની પાછળ હોય.... મમ્મી સવાર ચાર વાગે ઉઠી ચા મૂકી આપે, નાસ્તો બનાવી આપે... ભાઈ-પપ્પા સ્ટેશન મુકવા આવે... છોકરી હોય તો એની જોડે ઘરેથી કોઈ આવે... બસ -ટ્રેન, BRTS, ઓટોમાં ધક્કા ખાતો ખાતો પરાણે સેન્ટર પહોંચે... પોતાનું બધું જ દુઃખ ભુલાવી એક વડાપાઉં ખાય પરીક્ષા આપે.... એમાં પણ આ લોકો, agency ઓના આવા ધતિંગ હોય.... અંતે નિરાશ થઈ ઘરે આવેલ સંતાનને જોઈ માં -બાપ પણ ઉદાસ થાય...

આમ એક સિટ માટે પરીક્ષા આપતાં વિદ્યાર્થી પાછળ ઘણા લોકોના સપના જોડાયેલા હોય છે.... પણ આ વાત A.C. ચેમ્બરમાં બેઠેલા અને પ્રજા પૈસાએ પોતાના છોકરાવ ને lavish life જીવાળતા લોકોને નય સમજાય....

આવા હજારો નિરાશ થયેલા લોકોની બદદુઆમાં કેટલી અસર હોય હોય છે એનો અંદાજ પણ ના હોય શકે.... જયારે કોઈ માણસ બધી બાજુ થી નિરાશ થાય ત્યારે જ બદદુઆ આપતો હોય છે..... આવી બદદુઆની અસર થાય છે.... ચોક્કસ થાય છે.... તમારે નય તો તમારી પેઢીએ પણ ભોગવવું પડે છે /પડશે....🙏🙏🙏🙏🙏

Credit - commerce wala
76🔥7
👉 *ગુજરાત* માં કોઈપણ ગામડા અને સીટી માં *પ્રાઇવેટ બેંક નોકરી* માટેની જાહેરાત માટે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ.. ફેસબુક પેજ... @shaktijobplacement

Follow this *Instagram Page* If u want Job In (Gujarat)

1️⃣ *Shakti Job Placement*
ઓલ ગુજરાતમાં *બેંક જોબ* ની અપડેટ માટે અમારું instagram પેજ ફોલો કરો* 👇

*Insta Id*: 🔴 https://www.instagram.com/shaktijobplacement/

2️⃣ *Shakti Banking Academy*
ઓલ ગુજરાતમાં *બેન્કિં કોર્સ* કરવા માટે અમારું instagram પેજ ફોલો કરો* 👇📌 *Banking🏦course📌(Online/Offline Available)*

*Insta Id*:🟣
https://www.instagram.com/shakti_banking_academy/

3️⃣ *Shakti Excel Academy*

*એડવાન્સ એક્સેલ* કોર્સ કરવા માટે અને
એડવાન્સ એક્સેલ ની નવી નવી ટીપ્સ🤔 જોવા
અમારું instagram પેજ ફોલો કરો* 👇

*Insta Id*:🔵
https://www.instagram.com/shakti_excel_academy

*Shakti Job Placement*
*Shakti Banking Academy*
*Shakti Excel Academy*
313, 315, 316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot.
8
6
3