947_1_1_TCM_Reshuffling_Prog_250916_174638.pdf
142.9 KB
ADVT NO.10/202122 Village Panchayat Secretary (Talati Cum Mantri) રીશફલીંગ તથા 5th વેઇટીંગ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના જિલ્લા ફાળવણી કાર્યક્રમ
❤1
945_1_1_12-202122_JC_5th_WL_250916_174750.pdf
590.4 KB
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગમાં રીશફલીંગ તથા વેઇટીગ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના જિલ્લા ફાળવણી કાર્યક્રમ
❤1
5_6219992962579831188.pdf
823.1 KB
📌 જાહેરાત ક્રમાંક 301/202526 મહેસુલ તલાટી વર્ગ-3 ની મુખ્ય પરીક્ષાના પેપર 3 General Studies ના વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત
❤2
*Urgent Requirement For SBI Card* (Off Roll Job) (Gujarat College & Navrangpura, (Ahmedabad)
*ચેતવણી*: ⚠️ Frasher મહેરબાની કરીને Advance Excel, Vlookup/Hlookup/MIS Report, Email 📧 English Writing ✍️
પાવરફુલ આવડતું હોય એને જ રિઝ્યુમ મોકલવું એ સિવાય કોઈએ Whatsapp માં રિઝ્યુમ મોકલવું નહીં, અને Call 📞 તો ખાસ કરીને ના કરવો 🙏🙏🙏
*Required skills* -
MIS Dashboard
MIS Reporting
Ms Excel
Advance Excel
V-look up,
Hlookup,
Pivot Table
Data analyst
Email 📧 English Writing ✍️
*Department*: Operations Department
*Designation*: MIS Executive
*Male 🧒 Female👩Can Apply*
*Education*: Graduation Compulsory
*Job Time*: 10Am To 6:30pm
*Salary*: 18,000 to 22,000 CTC+ Depent On Interview
*Experience*: Experience & Frasher Can Apply With Fully MS Office, Excel Knowledge,. (Vlookup/Hlookup PivotTable) Email Communication, English Communication Perferable*
*Location*: Gujarat College & Navrangpura, (Ahmedabad)
*Job Profile*: Coordinator With Branch RM/SM Regarding Documentation - Collecting & Checking the Documents (Eg. credit, Loan Processing / Disbursement Process - Entire sequence of steps, from the time a loan application is received (or a loan offer is accepted) to the time loan is closed, the loan proceeds are disbursed.
*Don't call*📵
Only Whatsap On Resume,👇
7600777717
Email: hr@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com
👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/
Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO
*Shakti Job Placement*
313, Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot

❤4
*ધીરે ધીરે સાંજ પડે અને અંધારુ થાય એટલે 'માં' આપણને શોધવા નીકળે* અને જ્યા આપણે રમતા હોય ત્યા આવી પહોંચે😥
એક દિવસ એવો હતો કે, આપણે પણ આ રીતે બાળક હતા, એ બાલ્યાવસ્થામાં કપડાંનાં ઠેકાણા નહિ, પગમાં ચંપલ હોય તો'ય ભલે અને ન હોય તો પણ ભલે.
એ સમયે આપણું લક્ષ્ય માત્ર રમત જ રહેતી. નિશાળ છૂટે એટલે દક્તર ફેંકીને સીધા જ રમવા ચાલ્યા જતા. બીજા ભાઈબંધો પણ આપણી રાહ જોતા હોય, રમતા રમતા સંધ્યાનો સમય થાય, સાંજ પડી જાય તો પણ આપણે ઘરે ન આવીએ એટલે 'મા' આપણને શોધતા શોધતા જ્યા રમતા હોય ત્યા આવે અને પછી ઘરે લઈ જાય.
હા ભાઈ! ત્યારે દેશ કે દુનિયામાં શું થઈ રહ્યુ છે, મોંઘવારી શું છે, આ બધી કશી જ ખબર ન પડે. આપણે રમત અને મિત્રો સિવાય કશું જ લેવા દેવા નહિ, અરે! મોટા થઈને શું બનવાનું છે એ પણ લેવાદેવા નહિ.
હજું ઊંડાણથી શ્વાસ લઈને એ સમય પણ યાદ કરો કે.. 'મા' આપણે કશી વસ્તુ લેવા દુકાને મોકલે અને હાથમાં પૈસા આપે એટલે આપણે ઘણીવાર વધેલા પૈસા પાછા ન આપીએ અને વાપરી જઈએ.
મને યાદ છે કે, અમે વાડીએ રહેતા અને એ સમયે ઘંટી સોય નહિ એટલે ગામમાં જ્યા ઘંટી હોય ત્યા બાજરો કે ઘઉં દળાવવા જવાનું હોય એટલે હું બે ત્રણ ભાઈબંધો સાથે થેલી માથે મુકીને ગામમાં દળાવવા જતો, થાકી જઈએ એટલે આપણું દરણું આપણો ભાઈબંધ પોતાનાં માથા ઉપર લઈ લેતો.
યાદ હશે જ એ સમય કે, ત્યારે એક રવિવાર છોડીને એક રવિવારે દુરદર્શન પર ગુજરાતી ફિલ્મ " નરસિંહ મહેતા, વેરનાં વળામણાં, કડલાની જોડ, મેરુ-માલણ, ભાદર તારા વહેતા પાણી, મીરાબાઈ, રા'નવઘણ " જેવા ગુજરાતી ફિલ્મો આવતા એ જોવા જેને ત્યા ટીવી હોય ત્યા ત્રણ વાગે પહોંચી જતાં.
અને જેને ટીવી હોય એ પણ ક્યારેય કંટાળતા નહિ, આપણને ટીવી જોવા દે, ઘણીવાર નાસ્તો પણ કરાવતા અને ફિલ્મમાં આવતા અમૂક દ્રશ્ય જોઈને રડી પણ પડતા.
ખબર છે ને કે એ સમયે ગુજરાતી ફિલ્મમાં ખાસ તો ફિરોજ ઈરાની ગુંડા હોય અને આપણને એના પર ખુબ ગુસ્સો આવતો, ત્યારે એ કોને પડતી કે એ તો કોઈ પાત્રનો રોલ ભજવે છે.
ખેર! ખબર ન પડી કે કેમ મોટા થઈ ગયા, શેરી અને ગામમાં ફરતા-રખડતાં હવે આપણે વર્ષમાં ત્રણ-ચાર વખત અને એ પણ વાર- તહેવારમાં ગામડે જાય છે.
જે ગામડે રહે એ પણ હવે કામ વગર ગામમાં દેખાતા નથી, નથી હવે કોઈ ગામમાં બેટ-દડો, મોત-ડાંડીયો, આમળી-પીંપળી, સંતાકુકડી જેવી રમતો રમતું દેખાતું.
આ લેખ આજે ઢળતી સંધ્યાને ગામડાંનાં એ બાળપણને યાદ કરીને આલેખન કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે, એ બાળપણને યાદ કરતો આ લેખ દરેકનાં ફોનમાં આગની જેમ ફેલાય જશે,

❤21🔥5
Forwarded from GCC BOOKS STORE (Ashish Thakkar)
રેવન્યુ તલાટી Mains પાર્ટ 1
ઇતિહાસ ,સાંસ્કૃતિક વારસો,ભૂગોળ અને અર્થવ્યવસ્થા
724 પેજ ની દળદાર બુક
ઇતિહાસ ,સાંસ્કૃતિક વારસો,ભૂગોળ અને અર્થવ્યવસ્થા
724 પેજ ની દળદાર બુક
❤2
Forwarded from GCC BOOKS STORE (Ashish Thakkar)
રેવન્યુ_તલાટી_mains_પાર્ટ_1.pdf
2.6 MB
Created and shared using Adobe Scan.
Forwarded from GCC BOOKS STORE (Ashish Thakkar)
MRP 700
ઘરે બેઠા 475 Rs
ઓર્ડર 9574305710 વ્હોટસએપ

રેવન્યુ તલાટી Mains પાર્ટ 2
બંધારણ અને રાજ્યવ્યવસ્થા,જાહેર વહીવટ, વિજ્ઞાન અને ટેક્નોલોજી,પર્યાવરણ અને નીતિશાસ્ત્ર..
627 પેજ ની દળદાર બુક
MRP 600
ઘરે બેઠા 425
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
બંધારણ અને રાજ્યવ્યવસ્થા,જાહેર વહીવટ, વિજ્ઞાન અને ટેક્નોલોજી,પર્યાવરણ અને નીતિશાસ્ત્ર..
627 પેજ ની દળદાર બુક
MRP 600
ઘરે બેઠા 425
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
❤2
Forwarded from GCC BOOKS STORE (Ashish Thakkar)
Combo ઓફર
MRP:700+600=1300 Rs
ઘરે બેઠા 775 Rs
સાથે ખરીદો તો 125 Rs નો ફાયદો
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
MRP:700+600=1300 Rs
ઘરે બેઠા 775 Rs
સાથે ખરીદો તો 125 Rs નો ફાયદો
ઓર્ડર 9574305710 વ્હોટસએપ
❤3👏1