GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
સરકારી ભરતી, ઘણી બધી સરકારી ભરતી માટે લાખો ફોર્મ ભરાઈ છે. એમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્વે સંમતિપત્ર ભરે છે.
વિચારો 🤔 આ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તોય પાસ તો અમુક જ થવાનાં. બાકીના વિધાર્થીઓ તો *બેરોજગાર* 🤷🙍🙎‍♀️ જ રેવાના. પ્લસ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન👨‍🎓👩‍🎓 કરીને *સરકારી નોકરી* માટે મથી 🤷‍♂️🤷‍♀️રહ્યા છે...

સરકારી નોકરીની ઘેલછાએ સમાજના યુવાનોને ક્યાંયના નથી રહેવા દીધા.🙅‍♂️ અમૂકની *ઉંમર વટી ગઈ છે*👨👩‍🦰 તો અમૂકના વાળ👨‍🦲👩‍🦲 ખરી ગયા છે. છતાં પણ આ યુવાનોની ધીરજને દાદ દેવી પડે...

*સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનોને ડીમોટીવ કરવાનો કોઈ ઉદેશ્ય નથી*

પણ સરકારી નોકરીની ઘેલછા આ સમાજમાં નીત નવી સમસ્યાઓ ઉભી કરે છે. અને એનાં કારણે ઘણા યુવાનો માનસિક રીતે *પાયમાલ* થઈ રહ્યાં છે...🙇‍♂️🙇‍♀️🤦‍♂️🤦‍♀️

અમારી *જોબ પ્લેસમેન્ટ* એન્ડ *બેન્કિંગ એકેડમી* માં ગુજરાતમાંથી દરરોજના 40 કેન્ડીડેટ જોબ માટે આવે છે એમાંથી 30 વિદ્યાર્થીઓ/ કેન્ડિડેટ સરકારી નોકરી ની તૈયારી કરી કરીને હિંમત હારીને પછી પ્રાઇવેટ જોબ ગોતવા આવે છે 😔

એક મિત્ર પરિક્ષા આપવા આવેલ રાજકોટ તો મને એ મિત્રએ એના ઘરની આપવીતી કહી ખરેખર સમાજને સરકારી નોકરીની ઘેલછા ત્યજવાનો સમય છે. સરકારી નોકરી પાછળ ઘણાં યુવાનો યુવાનીમાં જ *ડીમોટીવ* 🤷‍♂️ થઈ જાય છે. માનસિક રીતે *પાયમાલ* થતાં જાય છે...

એક પચીસ વર્ષનો એજ્યુકેટેડ યુવાન યુવાની ભુલીને ઘરના, સમાજનાં *મહેણાં ટોણા* ખાઈને પણ દિવસ રાત મહેનત કરે છે. માનસિક ગૂંગળામણ અનુભવે છે.

Thanks & Regards
❌️*Don't Call*❌️
*Founder & CEO*
Bharat Chauhan
7600777717

*Shakti Job Placement*
*Shakti Banking Academy*
*Shakti Excel Academy*
*Shakti Yuva Foundation*
Rajkot (Gujarat)

*Email Id*: ceo@shaktijobplacement.com

*Shakti Banking Academy* (Rajkot)
313, 315, 316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot. (Gujarat)

*Shakti Banking & Excel Academy* (Ahmedabad)
Sun West Bank, 6th Floor, Block B, Office No 602, Ashram Road, Near, Vallabh Sadan Char Rasta, City Gold Cinema, Opp, Riverfront Area, Ahmedabad (Gujarat)

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/
19
3
1
*Work From Home* 🏡 Girls 👧 Job Group

Work From Home Jobs Girls 👧 Group mate Alag thi Job Group che.

Je Koi Girls ne Only Work From job karvani hoy ane Group ma add thavu hoy.

To a Girls Man Whatsap Ma

*Kindly Add Work From Home 🏡 Girls Group* 👧 kari ne Whatsap kare.👇

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
7600777717

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/
4
💥MPHW પંચાયત વિભાગ સિલેબસ 💥
💥FHW પંચાયત વિભાગ સિલેબસ 💥
👍1
TENTATIVE EXAMINATION SYLLABUS FOR AMC SAHAYAK SANITARY SUB INSPECTOR MCQ TEST

💥AMC સિલેબસ
💥ઉપર મુજબ બધાય પરીક્ષા ના સિલેબસ મૂકવામાં આવેલા છે બધા વિદ્યાર્થી મિત્રો એક વખત ખાસ જોઈ લેજો

👉AMC સિલેબસ
👉 મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર સિલેબસ
👉MPHW પંચાયત વિભાગ સિલેબસ
👉FHW પંચાયત વિભાગ સિલેબસ

તો બધા વિદ્યાર્થી મિત્રો સિલેબસ મુજબ અત્યાર દિવસથી તૈયારી શરૂ રાખજો
2
🎯કેન્સરના રોગ સામેની રસી🎯
  રશિયાની સત્તાવાર જાહેરાત

👉કેન્સરની રસી ક્લિનિકલ ઉપયોગ માટે તૈયાર છે દર્દીને મફતમાં આપવામાં આવશે.
12👍1
4
3
6
Exame Postpone Fore ANM/GNM
3
📍મહેસાણા જીલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે આવતીકાલે શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવામાં આવી છે.
15
#GTU #recruitment
Great opportunity to join with GTU as parmenent administrative position.
7
*રોજગાર ભરતી મેળો* ખાનગી એકમોમાં રોજગારીની વિપુલ તકો છે. આપણી લાયકાત, ઉંમર ને અનુરૂપ ખાનગી એકમો દ્વારા અત્રેની કચેરી ખાતે જગ્યાઓ નોંધાવેલ છે. રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરી દાતાશ્રીઓ એક ફલક પર એકઠા કરીને સત્વરે વધુ પ્રમાણમાં ઈન્ટરવ્યુની તક અને રોજગારી પ્રદાન થાય તે હેતુસર નીચે દર્શાવેલ તારીખ, સમય અને સ્થળે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

*સ્થળ* :- કે.વી.કે, ગોપાલ ગ્લાસ ની સામે જી.આઇ.ડી.
સી. ની બાજુમા, બુડાસના, કડી

*ભરતીમેળાની તારીખ :-* ૦૯૦૯-૨૦૨૫

*સમય* :- સવારે ૧૧:૦૦ કલાકે

*નીચે આપેલ લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવું.* https://forms.gle/WHdssHJttsKeKzW76
2
👍42