❤1
સરકારી ભરતી, ઘણી બધી સરકારી ભરતી માટે લાખો ફોર્મ ભરાઈ છે. એમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્વે સંમતિપત્ર ભરે છે.
વિચારો 🤔 આ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તોય પાસ તો અમુક જ થવાનાં. બાકીના વિધાર્થીઓ તો *બેરોજગાર* 🤷🙍🙎♀️ જ રેવાના. પ્લસ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન👨🎓👩🎓 કરીને *સરકારી નોકરી* માટે મથી 🤷♂️🤷♀️રહ્યા છે...
સરકારી નોકરીની ઘેલછાએ સમાજના યુવાનોને ક્યાંયના નથી રહેવા દીધા.🙅♂️ અમૂકની *ઉંમર વટી ગઈ છે*👨👩🦰 તો અમૂકના વાળ👨🦲👩🦲 ખરી ગયા છે. છતાં પણ આ યુવાનોની ધીરજને દાદ દેવી પડે...
*સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનોને ડીમોટીવ કરવાનો કોઈ ઉદેશ્ય નથી*
પણ સરકારી નોકરીની ઘેલછા આ સમાજમાં નીત નવી સમસ્યાઓ ઉભી કરે છે. અને એનાં કારણે ઘણા યુવાનો માનસિક રીતે *પાયમાલ* થઈ રહ્યાં છે...🙇♂️🙇♀️🤦♂️🤦♀️
અમારી *જોબ પ્લેસમેન્ટ* એન્ડ *બેન્કિંગ એકેડમી* માં ગુજરાતમાંથી દરરોજના 40 કેન્ડીડેટ જોબ માટે આવે છે એમાંથી 30 વિદ્યાર્થીઓ/ કેન્ડિડેટ સરકારી નોકરી ની તૈયારી કરી કરીને હિંમત હારીને પછી પ્રાઇવેટ જોબ ગોતવા આવે છે 😔
એક મિત્ર પરિક્ષા આપવા આવેલ રાજકોટ તો મને એ મિત્રએ એના ઘરની આપવીતી કહી ખરેખર સમાજને સરકારી નોકરીની ઘેલછા ત્યજવાનો સમય છે. સરકારી નોકરી પાછળ ઘણાં યુવાનો યુવાનીમાં જ *ડીમોટીવ* 🤷♂️ થઈ જાય છે. માનસિક રીતે *પાયમાલ* થતાં જાય છે...
એક પચીસ વર્ષનો એજ્યુકેટેડ યુવાન યુવાની ભુલીને ઘરના, સમાજનાં *મહેણાં ટોણા* ખાઈને પણ દિવસ રાત મહેનત કરે છે. માનસિક ગૂંગળામણ અનુભવે છે.
Thanks & Regards
❌️*Don't Call*❌️
*Founder & CEO*
Bharat Chauhan
7600777717
*Shakti Job Placement*
*Shakti Banking Academy*
*Shakti Excel Academy*
*Shakti Yuva Foundation*
Rajkot (Gujarat)
*Email Id*: ceo@shaktijobplacement.com
*Shakti Banking Academy* (Rajkot)
313, 315, 316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot. (Gujarat)
*Shakti Banking & Excel Academy* (Ahmedabad)
Sun West Bank, 6th Floor, Block B, Office No 602, Ashram Road, Near, Vallabh Sadan Char Rasta, City Gold Cinema, Opp, Riverfront Area, Ahmedabad (Gujarat)
👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ.
shaktijobplacement
https://www.instagram.com/shaktijobplacement/

❤19
*Work From Home* 🏡 Girls 👧 Job Group
Work From Home Jobs Girls 👧 Group mate Alag thi Job Group che.
Je Koi Girls ne Only Work From job karvani hoy ane Group ma add thavu hoy.
To a Girls Man Whatsap Ma
*Kindly Add Work From Home 🏡 Girls Group* 👧 kari ne Whatsap kare.👇
*Don't Call*📵
Only Whatsap On Resume,👇

❤4
💥ઉપર મુજબ બધાય પરીક્ષા ના સિલેબસ મૂકવામાં આવેલા છે બધા વિદ્યાર્થી મિત્રો એક વખત ખાસ જોઈ લેજો
👉AMC સિલેબસ
👉 મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર સિલેબસ
👉MPHW પંચાયત વિભાગ સિલેબસ
👉FHW પંચાયત વિભાગ સિલેબસ
✍ તો બધા વિદ્યાર્થી મિત્રો સિલેબસ મુજબ અત્યાર દિવસથી તૈયારી શરૂ રાખજો

❤2