GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
2
⌨️⌨️⌨️⌨️
1
DYSO પ્રવેશનો સમય
➡️ GPSC Adv240 Mains કોલ લેટર જાહેર


LINK :

👇👇👇👇👇

https://gpsc-ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
1
6
2
DySO પ્રિલિમ્સ પરીક્ષા બાબતે અપડેટ
6👏4
📌 આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત અંબાજી ખાતે ભાદરવી પૂર્ણિમાનો મોટો મેળો છે. જેના કારણે મોટાભાગની GSRTC બસો અંબાજી મેળા માટે મૂકાયેલી છે.

👉 તદુપરાંત રવિવારની રજા હોવાના કારણે મેળામાં મોટી સંખ્યામાં લોકો આવી શકે છે આથી અંબાજીને જોડતાં મુખ્ય રસ્તાઓ ઉપર ટ્રાફિક વધારે રહી શકે છે. ખાસ પાલનપુર થી અંબાજી હાઈવે અને હિંમતનગર થી અંબાજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યા નડી શકે છે.

👉 આથી ઉત્તર ગુજરાતમાં DYSO ની પરીક્ષા આપનારા સૌ ઉમેદવારો ઘરેથી જેટલા વહેલા નીકળી જાય એટલું યોગ્ય રહેશે. મુસાફરી માટે એસ.ટી. બસ ના વિશ્વાસે ન રહેવું. જે સાધન મળે તેમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવું.

ASPIRANTS_ZONE_2024
12👌1
🙏176
IOCL Recruitment 2025.pdf
805.9 KB
RECRUITMENT OF ENGINEERS/OFFICERS (GRADE - A) IN INDIAN OIL CORPORATION
2
https://vatsalyamsamachar.com/gujarat/seven-gates-of-mazam-dam-in-modasa-kholayagabi-bridge-in-water-forecast-tomorrow/

અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ ચાણક્ય વિશ્વવિદ્યાલય કે જ્યાં કાલે નાયબ મામલતદારની પરીક્ષા માટે સેન્ટર ફાળવવામાં આવેલ છે. તે રસ્તામાં આ બ્રિજ આવેલ છે.
2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Sabarkanthaa

Talod taluka

Harsol aniod road
1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
ધનસુરા બસ સ્ટેન્ડ
1🔥1
મહીસાગર નદી પરનો હાડોડ બ્રિજ પાણીમાં ગરકાવ
👍51
ઉપર ફોટો અને વિડિયો મૂકવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે આ વિસ્તારમાંથી કે રસ્તા પરથી આવતીકાલે કોઈ પસાર થવાના હોય તો ધ્યાન રાખે.

આથી વરસાદ ગ્રસ્ત વિસ્તારોના ફોટો અને વિડિયો મોકલી શકો છો. @FEARLESS_1008
6
6
ભરૂચના ઝઘડિયામાં આવેલ કડિયા ડુંગરની ગુફાઓ અને સિંહ સ્થંભ, પ્રાચીન ઇતિહાસ અને અદ્ભુત સ્થાપત્યનો અનોખો સંગમ છે. અહીં મળી આવેલી 7 જેટલી બૌદ્ધ ગુફાઓ એક સમયે બૌદ્ધ ભિક્ષુકોના વિહાર તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું જણાય છે. આ સ્થળ ઇતિહાસપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે એક છુપાયેલું રત્ન છે.
6👍3
જવાબ કોમેન્ટ કરો.
A.🔥
B.🎯
C.💥
D.❤️
29🔥7👍1👌1
સાહેબને એમ કે દર વખતેની જેમ વરસાદ બંધ થઈ જશે 😢.

દિવ્યાંગનું તો વિચારવું હતું.

💔
11🔥2🙏1