GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
👍32🙏1
3
👍3
દિવ્યાંગ ઉમેદવારો માટે
SEBC 2025 LRD (2).pdf
3.5 MB
LRD

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું ફોર્મ
SC 2025 LRD DV.pdf
175.8 KB
LRD

અનુસૂચિત જાતિ ( SC )વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું ફોર્મ
ST LRD 2025 DV.pdf
423.5 KB
LRD

ST વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું ફોર્મ
6
નવરાત્રી માં શું પહેરશો......

ખરીદી ચાલું કરી પણ કંઈ સમજાતું નથી ?

32 RS માં ખરીદો 25 outfits ideas e book.

ખરીદી ચાલું કરતાં પેલાં એકવાર એક વાર જોઈલો બજાર માં કયો ટ્રેન્ડ્સ ચાલે છે.

આ બુક તમને વધારાની ખરીદી કરતાં પણ રોકશે કેમ કે તમે એમાં ન્યૂ લુક ડેઇલી ડ્રેસ માંથી પણ બનાવી શકશો.

અહીંયા બે રીતે તમે e book ખરીદી શકો છો.

1 - આ ( https://store.pothi.com/book/ebook-kishor-solanki-navratri-ke-liye-25-outfit-ideas-2025/) લિંક પર ક્લિક કરી બધી વિગત ભરો. જેમ કે ઇમેઇલ, નામ, એડ્રેસ, મોં નંબર અને પછી આગળ જઈને પેમેન્ટ માં Card અને UPI સાથે છે તો એ સિલેક્ટ કરી 32 RS માં e book ખરીદો.

2 - આ (https://amzn.in/d/3eECQkJ) લિંક પર ક્લિક કરી ડાયરેક્ટ 69 RS માં e book ખરીદો. આમાં કોઈ derails નહિ માગે. ડાયરેક્ટ Amazon માંથી e book ખરીદી શકાશે.

તમને જે સારું લાગે એ લિંક પર ક્લિક કરી e book આજે જ ખરીદો અને નવરાત્રી ની દરેક મૂવમેન્ટ ને યાદગાર બનાવો.
7
LRD Official Dv Date Announced 🚨
👍43
જુનિયર કલાર્ક (કૃષિ)

કૉલ લેટર:-12/9
Prelim:- 21/9
Mains :- November/December
👍53
દરેક વ્યક્તિના જીવનમાં તેના શિક્ષકનું
સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે.
‘શિક્ષક’ એ ભાવિ પેઢીનો શિલ્પકાર છે.
તેમના વડે જ આપણને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે.

મારા જીવનમાં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર
તમામ શિક્ષકોને શત્ શત્ નમન...🙏
🙏🙏
4
📍લોકરક્ષક દળની દસ્તાવેજ ચકાસણી બાબત
6
😁21
SSC CGL Tier-I City Intimation Out For All Dates

City Intimation Link :
https://ssc.gov.in/