GCC JOB INFO
45.5K subscribers
17.4K photos
493 videos
3.42K files
8.64K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#PSI #LRD Update
👍1
👍14
👍1
👍7😍3
#LRD
#PSI

INSTRUCTION FOR RUNNING
👍91
1👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
#LRD
#PSI
#POLICE_Requtments
📌પોલીસ બેડામાં સપ્ટેમ્બર 2025 સુધીમાં સીધી ભરતી કરાશે.
👍3
#LRD
#Bus_Availability
#GSRTC
#Exam

📌૧૫/૦૬/૨૦૨૫ ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષામાં એક્સ્ટ્રા બસોનું સંચાલન

📌 ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા-૧૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી લોકરક્ષક કેડરની લેખતી પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી ૨.૪૮ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે.

📌આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા-૧૪/૦૬/૨૦૨૫ અને તા-૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે.

📌 ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

📌સદર સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે

📌 ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે.
7
લાગે છે સરકાર નું ક્લાસિસ વાળા સામે શીત યુદ્ધ ચાલી રહ્યું છે અને વગર વાંકે વિધાર્થીઓની ભર જવાની ના વર્ષો હોમાઈ રહ્યા છે !!!

થોડા અંશે PSI ના પેપર ને પટાવાળા સાથે સરખાવીને ટ્વીટર પર ખૂબ નેગેટિવ કૉમેન્ટ્સ પણ જવાબદાર છે..

#LRD_Paper
10
#LRD_OMR


👉LRD OMR LINK :-

https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx

👆તમામ જિલ્લા ની OMR મુકાઇ ગઈ છે
ProvisinalAnswerKeyLRDDt20062025.pdf
10.5 MB
📌લોક રક્ષક દળની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર.
#PAK
#LRD
#Lrd_Merit_UPDATE
📌લોક રક્ષક દળની પરીક્ષાનું અનુમાનિત મેરીટ.

👉જનરલ Male 107 to 111 સુધી રહી શકે છે.
👉જનરલ Female 95-97 સુધી રહી શકે છે.
👉જનરલ મહિલા ઉમેદવારોમાં 98+ ગુણ ધરાવતા ઉમેદવારો Safe કહી શકાય.
👉પુરુષ ઉમેદવારોમાં 110+ ગુણ ધરાવતા ઉમેદવારોને Safe કહી શકાય.
👉કેટેગરી મુજબ 4-5 ગુણ (+..-) રહી શકે છે.


#Revenue_Talati
📌 *રેવન્યુ તલાટી અપડૅટ*
👉પરીક્ષા
#ઓફલાઈન મોડમાં લેવાનું ગૌણસેવાનું આયોજન.
👉સ્કૂલો પાસે બેઠક વ્યસ્થા માટે માંગણાપત્રક મંગાવવાની પક્રિયા હાલમાં શરુ.(Avilablety બાદ નિર્ણય લેવાઈ શકે)
👉પરીક્ષાનું આયોજન જુલાઈ-2025ના અંત મા થઇ શકે છે.


યુવરાજસિંહ જાડેજાની નાદુરસ્ત તબિયત ને કારણે છેલ્લા ત્રણ દિવસ થી હોસ્પિટલ માં એડમિટ છે,વધારે અન્ય પરીક્ષાઓ વિશે આપ લોકોએ જે પ્રશ્નો પૂછ્યા છે તેની માહિતી યુવરાજસિંહ જ અધિકારી સાથે સંપર્ક કરીને મેળવી શકે.આવનાર દિવસોમાં તમામ અધિકૃત માહિતી મેળવી અહીંયા આપવામાં આવશે.

✍🏻ટીમ જ્ઞાન સારથિ
🙏🏻
15🙏3
#LRD
📌Lrd (લોક રક્ષક દળ ) ની PAK મા ઉમેદવારોએ કરેલ વાંધા અરજી.
👍101
#LRD #PSI
જો આવું થયું તો મારા મત મુજબ કોન્સ્ટેબલ ની ઓછામાં ઓછી 300 સીટો બગડશે.

ઉમેદવારો એ આ અંગે પોલીસ ભરતી બોર્ડ ને રજૂઆત કરવી જ જોઈએ જેથી પહેલા PSI નું પરિણામ જાહેર કરે , ત્યારબાદ કોસ્ન્ટેબલ નું પરિણામ જાહેર કરે
6
1