GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.19K files
9.1K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
#Lrd_Merit_UPDATE
📌લોક રક્ષક દળની પરીક્ષાનું અનુમાનિત મેરીટ.

👉જનરલ Male 107 to 111 સુધી રહી શકે છે.
👉જનરલ Female 95-97 સુધી રહી શકે છે.
👉જનરલ મહિલા ઉમેદવારોમાં 98+ ગુણ ધરાવતા ઉમેદવારો Safe કહી શકાય.
👉પુરુષ ઉમેદવારોમાં 110+ ગુણ ધરાવતા ઉમેદવારોને Safe કહી શકાય.
👉કેટેગરી મુજબ 4-5 ગુણ (+..-) રહી શકે છે.


#Revenue_Talati
📌 *રેવન્યુ તલાટી અપડૅટ*
👉પરીક્ષા
#ઓફલાઈન મોડમાં લેવાનું ગૌણસેવાનું આયોજન.
👉સ્કૂલો પાસે બેઠક વ્યસ્થા માટે માંગણાપત્રક મંગાવવાની પક્રિયા હાલમાં શરુ.(Avilablety બાદ નિર્ણય લેવાઈ શકે)
👉પરીક્ષાનું આયોજન જુલાઈ-2025ના અંત મા થઇ શકે છે.


યુવરાજસિંહ જાડેજાની નાદુરસ્ત તબિયત ને કારણે છેલ્લા ત્રણ દિવસ થી હોસ્પિટલ માં એડમિટ છે,વધારે અન્ય પરીક્ષાઓ વિશે આપ લોકોએ જે પ્રશ્નો પૂછ્યા છે તેની માહિતી યુવરાજસિંહ જ અધિકારી સાથે સંપર્ક કરીને મેળવી શકે.આવનાર દિવસોમાં તમામ અધિકૃત માહિતી મેળવી અહીંયા આપવામાં આવશે.

✍🏻ટીમ જ્ઞાન સારથિ
🙏🏻
15🙏3