GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
ગૃહમંત્રાલયે આજે જનગણના અધિનિયમ 1948 હેઠળ જનગણના અને જાતીય જનગણના સંબંધિત ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યુ છે. વસ્તી ગણતરી બે તબક્કામાં કરવામાં આવશે. એક તબક્કો એક ઓક્ટોબર 2026 સુધી પુરો કરી દેવાશે જ્યારે બીજો અને અંતિમ તબક્કો 2027 સુધી પુરો કરી દેવાશે. આ સૂચના અનુસાર, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં વસ્તી ગણતરી 6 મહિના અગાઉથી શરૂ કરવામાં આવશે.
2
📌 IBPS Calendar Out(Officially)
2
Final_Vacancy_16062025.pdf
463.1 KB
📌 SSC Stenographer Grade C & D
👉🏻2024 Final Vacancy
Total : 1831 ( Grade C only )
1
📌વસતી ગણતરી Update
PAK1-114-135-136-202425.pdf
1.5 MB
Provisional Answer Key (Paper-I) of Advt No. 114/2024-25, Accounts Officer, Class-2, 135/2024-25, Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2 and 136/2024-25, Accounts Officer, Class-1
2🙏2
#LRD_OMR


👉LRD OMR LINK :-

https://virtualview.co.in/Police_OMR/SearchPage.aspx

👆તમામ જિલ્લા ની OMR મુકાઇ ગઈ છે
Important Notice of Advt No. 147/2024-25, Junior Architect, Class-2, Road & Building Department
3
🎓 રેવન્યુ તલાટી (હાયબ્રિડ બેચ)
(ONLINE+ OFFLINE)

🆓 8th DEMO LECTURE 🆓
વિષય: ગણિત

🗓️ 17-06-2025 🗓️
મંગળવારના રોજ
સમય : સવારે 10.30 વાગે

🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન
સફળતાનો સાચો માર્ગ કાઝી સર
સાથે!

📋 ડેમો લેક્ચરના રજિસ્ટ્રેશન માટે
આજે જ સંપર્ક કરો :
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
4
#GPSC

▶️
PAK2-135-202425.pdf
1.6 MB
Provisional Answer Key (Paper-II) of Advt No. 135/2024-25, Assistant Conservator of Forest and Range Forest Officer, Class-2

▶️
👏2
જાનકી રૂમના બેડ પર સૂતી સૂતી નજીકની બારીમાંથી બહાર તાક્યા કરતી હતી. એ ન્યુમોનિયાથી પીડાઈ રહી હતી. બારીની બહાર એક વૃક્ષ હતું એના પર થોડા જ પાંદડા બચ્યા હતા. જાનકીએ નક્કી કર્યું હતું કે જ્યારે છેલ્લું પાંદડું ખરી જશે ત્યારે એ પણ નહીં રહે. એ જ્યારે આવું બોલતી ત્યારે એની સાથે રહેતી એની મિત્ર સુજાતા કહેતી કે તું સાવ નિરાશવાદી છે, તને કઈ પણ નહીં થાય.

એ જ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં નીચે બિલાલ નામનો એક વૃદ્ધ રહેતો હતો. એ એક ઉચ્ચ દરજ્જાનો ચિત્રકાર હતો. એ ઘણા સમયથી કાઈ બનાવતો નહોતો પરંતુ એ કહેતો કે એક દિવસ એ માસ્ટરપીસ બનાવશે. સુજાતા એક દિવસ એ વૃધ્ધને મળવા જાય છે અને એની મિત્ર જાનકી વિશે વાત કરે છે. સુજાતા કહે છે કે જાનકી હવે જીવવાની ઈચ્છા ગુમાવી રહી છે. એને લાગે છે કે જ્યારે સામેના વૃક્ષનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે એ પણ નહીં રહે. આ સાંભળીને બિલાલ હસી પડે છે. પરંતુ પછી બિલાલ જાનકીને મળવા નીચે આવે છે અને બારીની બહાર તાક્યા કરે છે.

એ જ રાત્રે ખૂબ વાવાઝોડું આવે છે, જોરથી પવન ફુંકાઈ છે, કરા સાથે વરસાદ શરૂ થાય છે. સુજાતા પડદા બંધ કરે છે અને જાનકીને સૂઈ જવા માટે કહે છે. પરંતુ જાનકી છેલ્લું પાંદડું ખરવાની રાહમાં હોય છે. સુજાતા સમજાવે છે કે જે પણ હોય તું સવારે જોઈ લેજે. આમ કહી એ બારી અને પડદા બંધ કરી દે છે. જાનકીને ઊંઘ આવી જાય છે. સવારે એ ઉઠીને જાનકી બારીની બહાર જોવે છે અને વૃક્ષ પર એક જ પાંદડું બાકી રહ્યું હોય છે.

જાનકીને આશ્ચર્ય થાય છે કે એક પાંદડું હજુ પણ ત્યાં જ છે. તે આખો દિવસ રાહ જોવે છે કે ક્યારે પાંદડું ખરે પરંતુ પાંદડું એમ જ રહે છે. જાનકીને થાય છે કે આ પાંદડું ટકી રહ્યું કારણ કે ભગવાન ઇચ્છે છે કે હું પણ જીવું. તેને જીવવાની ઈચ્છા પાછી મળે છે અને સાંજ સુધીમાં ઘણી સારી થઈ જાય છે.

સાંજે જ્યારે સુજાતા ડોકટર સાથે વાત કરે છે ત્યારે એને ખબર પડે છે કે બિલાલને ન્યૂમોનિયા થયો છે અને એ એમના અંતિમ કલાકોમાં છે એટલે એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. સુજાતા એના ઘરે જાય છે જુવે છે કે બ્રશ અને કલર બધે વિખરાયેલ પડ્યો છે, હજુ અમુક વધેલ કલર ટ્રેમાં છે. ત્યાં ચોકીદાર દોડતો દોડતો આવે છે અને સુજાતાને કહે છે કે એ ચિત્ર દોરવા માટે આખી રાત બહાર ગયા હતા અને આવી ઠંડીમાં પલળીને આવ્યા હતા. સુજાતા બહાર જઈને જોવે છે ત્યારે સમજાય છે કે એને એ ઝાડ પર પાંદડું દોર્યું હતું જે એકદમ સાચા જેવું લાગતું હતું. આ જ તો હતું બિલાલનું માસ્ટરપિસ!!

- ઓ હેનરી
ભાષાંતર - અંકિત સાદરીયા
( આ વાર્તા અંગ્રેજીમાં વાંચેલી)

આ વાર્તા કેવી લાગી એ જરૂરથી જણાવજો. 🙏🙏
52👍12🔥3
1
1
2
2
3