👉 CCE ગૃપ B ની પરીક્ષા હસમુખ પટેલ સાહેબના સમયમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં લેવાનું નક્કી હતું.
👉 એજ સમયે આ પેપર છપાઈ ગયા હતાં. ત્યારપછી 6 મહિના બાદ પરીક્ષા લેવાઈ. પણ ગૌણસેવાએ પેપર બદલવાની તસ્દી લીધી નહીં. એનું એજ પેપર આપી દીધું.
#forwarded

❤7
📌 આવતીકાલે જે ઉમેદવારોને સુરત ખાતે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય તેમના માટે:-
BRTS રૂટની વિગતો :
સુરત BRTS ના કેટલાક મુખ્ય રૂટ આ મુજબ છે:
* રૂટ 11: ઉધના દરવાજા ↔ સચિન GIDC નાકા
* રૂટ 12: સરથાણા નેચર પાર્ક ↔ ONGC કોલોની ( વાયા અણુવ્રત દ્વાર )
* રૂટ 13: જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ ↔ કડોદરા (વાયા કાપોદ્રા )
* રૂટ 14: ONGC કોલોની ↔ કોસાદ EWS H2
(વાયા વેડ , ડભોલી , જહાંગીરપુરા , અડાજણ પાટીયા , આનંદ મહલ રોડ , પાલ , SVNIT , લાનસન્સ આર્મી સ્કૂલ , રાહુલરાજ મોલ , VR મોલ )
* રૂટ 15AA/15CC: અલથાણ ડેપો/ટર્મિનલ (લૂપ રૂટ)
* રૂટ 16: કોસાદ ડેપો ↔ ડીંડોલી વરીગૃહ
* રૂટ 17: કામરેજ ↔ પાલ R.T.O. ( વરાછા સાઈડ જવા માટે સ્ટેશનથી આ રૂટની બસનો ઉપયોગ કરવો )
* રૂટ 18: રેલવે સ્ટેશન ↔ ઉત્રાણ R.O.B. બ્રિજ
* રૂટ 19: રેલવે સ્ટેશન ↔ કડોદરા
* રૂટ 20: કોસાદ EWS H2 ↔ ખારવારનગર ( અમરોલી સાઈડની સ્કૂલ હોય તો આ રૂટનો ઉપયોગ કરવો સ્ટેશન થી આ બસ ઉપરાંત ૧૧૨ની બસ પણ મળી જશે )
* રૂટ 21: જહાંગીરપુરા ↔ અલથાણ ડેપો/ટર્મિનલ
* રૂટ 22: સરથાણા નેચર પાર્ક ↔ કોસાડ EWS ૨
નોંધ : સ્ટેશન પરથી BRTS પર જતા બસમાં ખાસ પછીને બેસવું કે આ બસ ક્યા સ્ટોપ કઈ સાઈડ જાય છે કારણ કે જતી ટ્રીપમાં કે પાછી વળતી ટ્રીપમાં અટવાઈ જાવ એ માટે સાવચેતી રૂપે
ઉપરાંત સ્ટેશનથી સીટી બસ મળશે પણ એના સમયના કાંઈ ઠેકાણું નથી હોતુ છતા પણ કેટલાક રૂટ વિશે માહીતી આપી છું.
CITY BUS
૧૩૬ નંબરની બસ જે સ્ટેશનથી એરપોર્ટ સુધીની છે આ બસ સુરત ટેક્સટાઇલ , ઉધના દરવાજા , સિવિલ હોસ્પિટલ , વનિતા વિશ્રામ , અઠવા ગેટ , અઠવાલાઇન્સ ,જાની ફરસાણ , SVNIT , કારગિલ ચોક ( એરપોર્ટ રોડ ) , લાયસન્સ આર્મી સ્કૂલ તરફ થઈ ને એરપોર્ટ સુધી જાય છે.
૧૦૭ નંબરની બસ જે સ્ટેશન થી વિવેકાનંદ કૉલેજ સુધીની છે જે સ્ટેશનથી લાલ દરવાજા , કતારગામ દરવાજા , વેડ દરવાજા થઈ ને અડાજણ પાટીયા થઈને ભૂલકા ભવન એલપી સવાણી થઈ ને પાલનપુર પાટીયા થઈ ને જહાંગીરપુરા બીઆરટીએસ થઈ ને ઇસ્કોન સર્કલથી વિવેકાનંદ કૉલેજ જાય છે.
૧૧૨ નંબરની બસ સ્ટેશનથી કોસાડગામ સુધીની છે આ બસ સ્ટેશનથી લાલ દરવાજા , કતારગામ દરવાજા થઈ ને પીપલ્સ (એલપી સવાણી હાઈસ્કૂલ) , બાળાશ્રમ , કાસાનગર લેક ગાર્ડન ગજેરા સર્કલ અમરોલીથી વાયા થઈ ને છાપરાભાઠા રોડેથી કોસાડગામ સુધી જાય છે.
કોન્સ્ટેબલ માટેના વિધાર્થીઓને ઉપયોગી થઈ શકે એવા રૂટ...🙏
વધુ માહીતી માટે આ લિંકનો ઉપયોગ કરશો https://www.suratsitilink.org/TimeTable.aspx

❤7👍1