GCC JOB INFO
45.9K subscribers
19.2K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
આજે જે પ્લેન ક્રેશ થયું તેમાં ભૂમિબેન ચૌહાણની પણ ટિકિટ હતી. તેઓ લંડન જઈ રહ્યા હતા, પણ સવારથી તબિયત સારી ન હોવાથી સમયસર એરપોર્ટ પર પહોંચી ન શક્યાને ફક્ત 10 મિનિટ લેટ પહોંચતા પ્લેન છૂટી ગયું! તેમને થોડીવારમાં સમાચાર મળ્યા કે તે પ્લેન ક્રેશ થયું છે. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હશે! કારણ કે યમરાજ હાથ તાળી દઈને જતા રહ્યા.

એવા જ એક બીજા પેસેન્જર સવજીભાઈ ટીમ્બાડીયા, તેમનો દીકરો લંડન હોવાથી મળવા જવાનાં હતા અને ફ્લાઇટને 1 કલાક બાકી હતોને અચાનક કોઈ જ કારણ વગર તેમણે નક્કી કર્યું કે આજે નથી જવું હવે સોમવારે જ જઈશ. તેમણે દીકરાને ફોન કરીને કહ્યું કે હું આજે નથી આવતો સોમવારે આવીશ અને બચી ગયા.

100% આ બન્ને પેસેન્જરના નશીબ છે! પણ આ લોકોને એક એક સેકન્ડ, એ વિચાર શ્વાસ લેવા નહીં દે કે જો હું આ પ્લેનમાં હોત તો? એવી જ હાલત આ લોકોના પરિવારના સભ્યોની હશે હમણાં. અને આ ટ્રોમાંમાંથી બહાર નીકળતા મહિનાઓ નીકળી જશે 🙏
88🙏6
*વિજયભાઈ રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ:* તેમના દરેક વાહનનો નંબર 1206 હતો, નિધન પણ 12-06એ; જન્મ તારીખ 2 હતી, પ્લેનનો સીટ નંબર પણ 2 !!
https://divya.bhaskar.com/rRjRxY6Q8Tb
16
3
7
💥 સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા Phase 13 અંતર્ગત 2423 જગ્યાઓ પર ભરતી

🔖 પોસ્ટ: વિવિધ

🔖 લાયકાત:10 પાસ/12 પાસ/ગ્રેજયુએટ

🔥 અરજી કરવાની તારીખ 2/6/2025 થી 23/6/2025

https://gccjobinfo.com/ssc-selection-post-phase-13-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
💥 સુદર્શન બેચ | ALL IN ONE | LIVE BATCH 💥

👉 હવે રેવન્યુ તલાટી, CCE, પંચાયત તલાટીઅને જુનિયર કલાર્ક જેવી પરીક્ષાની તૈયારી કરો એક જ બેચમાં
•═════════════════•
🎯 તમારા સરકારી નોકરીના સ્વપ્નને સાકાર કરવા માટે, 'સુદર્શન બેચ' સાથે જોડાઓ અને સફળતાના શિખરો સર કરો!

📚 નવા અભ્યાસક્રમ અનુસાર એક જ બેચમાં સંપૂર્ણ તૈયારી!
•═════════════════•
⚡️ Batch Features :-

Live Lectures
Expert Faculty Team
Free Recorded Lectures
Weekly Current Affair's Live Session
Monthly Current's e-Magazine
Live Lecture
Lecture PDF
Test Planning
Daily Test, Weekly Test, Mock Test
Preparation As Per New Syllabus
•═════════════════•
🎁 પ્રથમ 400 વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર – 50% ડિસ્કાઉન્ટ! 🎉

🚀 સુદર્શન બેચ : Check Out (https://www.gyanlive.org/courses/678487)
•═════════════════•
📱 IOS App Link: Click Here (https://apple.co/3SL9z70) | 📱 ORG Code: ogbsqj 📱
📱 Android App: Click Here (https://bit.ly/4alE3Tn)

📱 Join Telegram: Click Here (https://linktr.ee/official_gyanlive) ☄️ 📱

📞 Contact Us: 8469677555 | 8980677555
3
💥 GSSSB દ્વારા દિવ્યાંગો માટે 8 જગ્યાઓ  પર ભરતી

👉 પોસ્ટ:મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર

👉 લાયકાત:12 પાસ / સેનેટરી ઇન્સ્પેક્ટર લગતો કોર્ષ

🔥 અરજી કરવાની તારીખ  3/6/2025 થી 18/6/2025

https://gccjobinfo.com/gsssb-special-recruitment-drive-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG  કરો JOIN
9265814098  પર  અને તરત જોડાઈ જાવ*

🔗  *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
6
**REVISION CONSTABLE*
                *PART4 *
=====================
*ભારતીય બંધારણ  TOP MCQs FREE*
======================
*આગામી કોન્સ્ટેબલની Exam માટે ખાસ ઉપયોગી*

*મૂળભૂત અધિકારોના મહત્વના પ્રશ્નોની PDF*

*આ પ્રશ્નોની  જવાબો સાથે PDF
t.me/gk360app પર*

*અમારી WhatsApp  ચેનલ સાથે જોડાવો*
https://whatsapp.com/channel/0029VbApNWgFnSz6c9cLZj02

*Instagram ફોલો કરો*
www.Instagram.com/Class3exam
3
🎓 રેવન્યુ તલાટી (હાયબ્રિડ બેચ)
(ONLINE+ OFFLINE)

🆓 5th DEMO LECTURE 🆓
વિષય: Science & Technology

🗓️ 14-06-2025 🗓️
શનિવારના રોજ
સમય : સવારે 10.30 વાગે

🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન
સફળતાનો સાચો માર્ગ કાઝી સર
સાથે!

☑️ નવી પરિક્ષા પદ્ધતિ અને
નવા સિલેબસ મુજબ બેચનું
આયોજન...

📋 ડેમો લેક્ચરના રજિસ્ટ્રેશન માટે
આજે જ સંપર્ક કરો :
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

https://t.me/Kiswa_Official_Gandhinagar
👉 15 તારીખનાં રોજ LRD ની લેખિત પરીક્ષા યોજાનારી છે.

👉 2,47,803 ઉમેદવારો આપશે પરીક્ષા

👉 ઉમેદવારોને સ્થળ પર વહેલા પહોંચવા સૂચના

👉 ખાસ 7:30 એ સ્થળ પર પહોંચી જવું.
4
3
*Urgent Requirement In *Shakti Banking & Excel Academy*

(Ahmedabad, Navrangpura, Ashram Road, Near, Vallabh Sadan, (Sun West Bank) 1st Floor)

*Post*: Trainer/ Tutor
*Only Female👧Can Apply*
*Experience*: Banking Operations
Experience & Fresher Can Apply fluency in english is a must.Good personality. Data Analysis Course, Advance Excel Knowledge
*Education*: Graduation Compulsory
*Job Time*: 10Am To 7:00Pm
*Salary*: 15k To 30k Depend On Interview
*Language*: English, Hindi, Gujarati
*Location*: (Ahmedabad, Navrangpura)

*Job Profile*: Provide training
with students for Banking/NBFC/Finances, description, Soft Skills, Communication skills, Personality Development, Identify training needs by evaluating strengths and weaknesses, convincing power, teaching new skills, soft skills, Keey Skill, and knowledge to employees company, Banking, goals and procedures. pleasant personality and fluency in english is must. Good personality. pleasant.

*Don't Call*📵
Only Whatsap On Resume,👇
*Founder & Ceo*
Bharat Chauhan
7600777717

Email: ceo@shaktijobplacement.com
Website: www.shaktijobplacement.com

👉નોકરી માટેની જાહેરાત સાથે સતત અપડેટ રહેવા માટે લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ..

shaktibankingacademy
https://www.instagram.com/shakti_banking_academy/

Shakti Job Placement would love your feedback. Post a review to our profile.
https://jsdl.in/DT-50W62UG6QPO

*Shakti Banking Academy*
315/316 Autopoint Complex,
Nr, Lodhawad Poilce Station
Bhutkhana Chowk, Rajkot
4
Media is too big
VIEW IN TELEGRAM
Video clip from hearing

લાગે છે dyso ના જેમ 1000 વિદ્યાર્થીઓ નવા આવશે અને ઉમેરાય તો તારીખ પાછળ જઈ શકે છે.

Gpsc સાચા જવાબ નહિ આપતી એટલે કોર્ટ કેસ થાય છે જેના લીધે પ્રિલીમ પાસ હેરાન થાય છે, નોકરી કરતા ઉમેદવારો ને રજા માં મુશ્કેલીઓ આવે છે અને પરીક્ષા મોડી થાય છે.

(Forwarded)
4
Media is too big
VIEW IN TELEGRAM
GPSC STI Court Case Part-2


STI કોર્ટકેસ

કમિટી બનાવાશે....મંગળવારે કેસ ચાલશે....

જજ જાતે કમિટી ના મેમ્બર સિલેક્ટ કરશે.

4 વિષય ના એક્સપર્ટ ની કમિટી બનશે.

મંગળવાર એ નિર્ણય આપશે.

તારીખ ચેન્જ : ૧૭/૦૬/૨૦૨૫, મંગળવાર

@sarkarijamai
3