GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤
💥 GSSSB દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં 100 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ: આસિસ્ટન્ટ મેનેજર ની ભરતી

👉 લાયકાત:ડિપ્લોમા/ડિગ્રી હોટલ મેનેજમેન્ટ અથવા હોસ્પિટાલિટી મેનેજમેન્ટ અથવા કેટરિંગ મેનેજમેન્ટ જાહેરાત જોઈ લેવી

https://gccjobinfo.com/gsssb-recruitment-2025-4

🔥 *અરજી કરવાની તારીખ 28/5/2025 થી 27/6/2025*

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
4👍2
1
દુર્ઘટના તસવીર
🙏211
🙏🙏🙏
8🙏6
વાસ્તવિકતા 🔥
ફોર્મ ઓછા ભરાવાના ઘણા કારણ

ગ્રેજ્યુએશન પર ભરતી
પરીક્ષાની ફીમાં વધારો
સિલેબસ માં ફેરફાર
11👍5
આટલા દર્દીઓને હાલ સિવિલમાં એડમિટ છે. તેમના પરિવારજનો સુધી આ મેસેજ પહોંચવો ખૂબ જરૂરી છે.
Ahmedabad Police અમદાવાદ પોલીસ
@AhmedabadPolice
અમદાવાદ પ્લેન ક્રેસ અંગે પોલીસની ઇમરજન્સી સેવાઓ અને તેને લગતી જરૂરી માહિતી માટે અમદાવાદ શહેર પોલીસનો ઇમરજન્સી નંબર
07925620359

https://x.com/AhmedabadPolice/status/1933098809485304308

(આ મેસેજ વધુમાં વધુ ફોરવર્ડ કરો)
2
જો તમે અમદાવાદ અને ગાંધીનગર માં રહો છો અને તમારું બ્લડગ્રુપ O નેગેટિવ છે તો તમે ઘણા લોકો ની જિંદગી બચાવી શકો છો

✍️O નેગેટિવ બ્લડની જરૂર છે.

બ્લડ બેંકમાં ઝડપથી પહોંચવા વિનંતી.
1
મહત્વપૂર્ણ વિનંતી 🙏

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ઘણા લોકોને ઓ-નેગેટિવ બ્લડની તાત્કાલિક જરૂર છે.
જેઓ પાસે O Negative બ્લડ ગ્રુપ છે તેઓ કૃપા કરીને તરત બ્લડ બેન્ક, સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચે

જેઓ પાસે વાહનની વ્યવસ્થા ના હોય અથવા જવામાં કોઈ અગવડતા હોય તો તે મારો સંપર્ક કરે

જયેશ પટેલ - ૯૭૨૭૭૫૨૯૯૦

(વધુમાં વધુ ફોરવર્ડ કરો)