GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌 Detailed Interview Programme of Advt. No. 04/2024-25, Assistant Research Officer, Class-2 (GWRDC)
📌 Final Result of Advt. No. 3/2024-25 Executive Engineer (Civil), Class-1 (GWRDC)
4
Notice_of_adv_cht_2025.pdf.pdf
4.2 MB
📌 SSC Combined Hindi Translator Notification Released

👉🏻 437 Vacancies
4
🎓 રેવન્યુ તલાટી (હાયબ્રિડ બેચ)
(ONLINE+ OFFLINE)

🆓 FREE DEMO LECTURE 🆓

🗓️ 11-06-2025 🗓️
બુધવારના રોજ

🪧 અડગ તૈયારી, અખંડ માર્ગદર્શન
સફળતાનો સાચો માર્ગ કાઝી સર
સાથે!

☑️ નવી પરિક્ષા પદ્ધતિ અને
નવા સિલેબસ મુજબ બેચનું
આયોજન...

📋 ડેમો લેક્ચરના રજિસ્ટ્રેશન માટે
આજે જ સંપર્ક કરો :
📞 7226850500 |
7228937500

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

@kiswacareeracademy
7🔥1
📌 શિક્ષક સહાયક ભરતી Update
🙏3
🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤

ACF RFO OMR download

https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx
3
✔️ રાજ્યની સરકારી-બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી-2024 અંતર્ગત તમામ ઉમેદવારોએ આગામી તા. 09 જૂન સુધીમાં ઓનલાઈન પુન:શાળા પસંદગી કરવાની રહેશે...


🔔 Education
Dv msg by ojas sub auditor auditor candidate ચાલુ થઈ ગયેલ છે
💥બિગ બ્રેકિંગ ન્યૂઝ💥

🔰ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગની શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરવામાં આવ્યો છે..

🔰પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હવે જે ભરતી કરવામાં આવનાર તેમાં હવે શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૨ પાસ રહેશે.

🔰અગાઉ વર્ષ ૨૦૨૨ દરમ્યાન જે જાહેરાત કરવામાં આવી હતી તેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ હતી. જે હવે વધારીને ધોરણ ૧૨ પાસ કરવામાં આવેલ છે જેની સંબંધિત લાગતા વળગતા તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

✍🏻 યોગેશ ચૌહાણ
4🙏1
પંચાયત સેવા હેઠળના ફિમેલ હેલ્થ વર્કરની ભરતી હવેથી ધોરણ ૧૨ પાસ…
લેબ ટેકનીશીયન ભરતી 🔜
Advt no.310/202526
advt310.pdf
1.3 MB
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત ક્રમાંકઃ૩૧૦/૨૦૨૫૨૬, લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની વિગતવાર જાહેરાત
6
💥 GSSSB દ્વારા દિવ્યાંગો માટે 8 જગ્યાઓ પર ભરતી

👉 પોસ્ટ:મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર

👉 લાયકાત:12 પાસ / સેનેટરી ઇન્સ્પેક્ટર લગતો કોર્ષ

🔥 અરજી કરવાની તારીખ 3/6/2025 થી 18/6/2025

https://gccjobinfo.com/gsssb-special-recruitment-drive-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
2
ViewFile-3.pdf
361.4 KB
જાહેરાત ક્રમાંક:- ૨૨૫/૨૦૨૩૨૪ “ હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ), અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડિટર ” વર્ગ-૩ના ઉમેદવારોને ઉમેદવારી રદ કરવા માટેનું સંમતિપત્રક અંગેની સૂચનાઓ
Notice_of_adv_steno_2025.pdf
10.4 MB
📌 Notice of Stenographer Grade 'C' & 'D' Examination 2025

👉🏻Tentative vacancies - (261 Approx)
2
💥 *પંજાબ અને સિંધ બેંક દ્વારા 30 જગ્યાઓ પર ભરતી*

👉 *પોસ્ટ:રિલેશનશિપ મેનેજર*
👉 *લાયકાત:ગ્રેજયુએટ જેતે અનુભવ*

🔥 *અરજી કરવાની છેલ્લી તારીખ 18 /6/ 2025*

https://gccjobinfo.com/psb-recruitment-2025/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
5
📍 Target Revenue Talati 2025 ચેનલમાં આ પરીક્ષાને લગતી તમામ માહિતી મૂકવામાં આવશે.
https://t.me/vedgpsc
સ્પોર્ટ્સ_ઓથોરિટીઓફ_ગુજરાતની_ભરતી.pdf
6.3 MB
#SAG
#New_Vacancy
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત
વિવિધ સંવર્ગ ની કુલ 163 જગ્યાની સીધી ભરતી
.