GCC JOB INFO
45.8K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.11K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
📌 ગરવી ગુજરાતણ 🔥

👉 પ્રથમવાર સેનાની લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં ‘ઓપરેશન સિંદૂર’ની વિસ્તૃત જાણકારી આર્મી તથા એરફોર્સના બે મહિલા અધિકારીઓએ આપી. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ.

👉 કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના Corps of Signals ના ઓફિસર છે અને ૨૦૧૬ માં ભારતના યજમાનપદે યોજાયેલ સૌથી મોટી Foreign Military Drill નું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા તરીકેનું સન્માન મેળવી ચુક્યાં છે.

👉 ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ છે કે, કર્નલ સોફિયા કુરેશી ગુજરાતી છે. બાયો કેમેસ્ટ્રીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરેલ સોફિયાના દાદા લશ્કરમાં હતા અને પોતે પણ લશ્કરી અધિકારી સાથે લગ્ન કર્યા છે. તેમના પતિ ભારતીય સેનામાં મેજર છે.
👍3
💥જામનગર મહાનગરપાલિકા💥

🔥MPHW Waiting list Open🔥

📌ST 1
📌Sc 1
📌Ews 1
📌General 1 (OBC)
👌2
😍1
💥ગજરાતીમાં UPSC પરીક્ષાની તમામ માહિતી

🌀શ આપ IAS અને IPS જેવી મોભાદાર નોકરી કરવા માગી છો?
🌀આ પરીક્ષાનો
      👉🏾સિલેબસ
      👉🏾ઉમર
      👉🏾કટલા માર્કનું પેપર
      👉🏾ગજરાતી બુકનું લીસ્ટ
🌀ઉપરની તમામ માહિતી ગુજરાતીમાં મેળવો

https://gccjobinfo.com/information-about-upsc-exam-in-gujaratiupsc-2024/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન  ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG JOIN 6355230091 કરો અને તરત જોડાઈ જાવ*
👍1
Colonel Sofia Qureshi & Wing Commander Vyomika Singh
👍54
👍7
બ્લેક આઉટનો સમય
Media is too big
VIEW IN TELEGRAM
આવો, મોકડ્રીલ દરમિયાન વીડિયોમાં દર્શાવેલી બાબતો અંગે કાળજી રાખીએ અને અન્યને પણ જાગૃત કરીએ.

તારીખ : 07/05/2025
મોકડ્રીલ સમય : સાંજે 4:00 વાગ્યે
બ્લેક આઉટનો સમય : સાંજે 7:30 વાગ્યે

#MockDrillGuj
#GujaratInformation18008
👍2
Lava New Phone In Just 6499RS:-દેશી કંપની વિદેશી કંપનીઓને ટક્કર આપશે!:LAVAનો 5000mAhની બેટરીવાળો ફોન માત્ર 6, 499 રૂપિયામાં, 6.75 ઇંચની ડિસ્પ્લે સહિત ધાંસૂ ફીચર્સ👇👇👇

https://gccjobinfo.com/lava-new-phone-in-just-6499rs/
👍3
👍1
👍1
સ્ટોક પૂરતો આવી ગયો છે આજે

🎯 ચિકૂરા તેલ સંપૂર્ણ આયુર્વેદિક અને ખૂબ અસરકારક છે મે ખુદ આનો ઉપયોગ કરેલ એટલે મુકેલ

▪️ વાળ ખરવા: જો વાળ ખરતાં હોય તો એક જ અઠવાડિયામાં વાળ ખરતાં બંધ થાય છે અને 6 મહિના સુધી આજ તેલનો ઉપયોગ કરે અથવા આજ તેલનો ઉપયોગ કરે તો સંપૂર્ણ વાળ ખરતા અટકે છે

▪️ વાળ સફેદ થવા નાની ઉમરમાં અકારણસર વાળ દાઢી,માથાનાં,કે મૂછના સફેદ થયા હોય તો 1 મહિના સુધી ઉપયોગ કરવાથી વાળ કુદરતી થઈ જાય છે અને લક્ષણો મટે  પછી ઉપયોગ કરવાની જરૂર નથી

▪️ વાળ નાં ગ્રોથ માટે અને ટાલ પડવી ચાર મહિના સુધી સતત ચિકુરાના ઉપયોગથી વાળ સમૃદ્ધ અને મજબૂત બને છે. વાળ લાંબા થવા લાગે છે. અને તેજ પણ વધે છે. વૃદ્ધાવસ્થામાં પણ વાળ ઉગવા લાગે છે. વાળ તૂટવા પણ ઓછા થાય છે. પચાસ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ દેખાતી ટાલ છ મહિના સુધી સતત ચિકુરાનો ઉપયોગ કરવાથી દૂર થવા લાગે છે.

▪️ ખોડો-ડેન્ડ્રફ ચિકુરાના વારંવાર ઉપયોગથી ડેન્ડ્રફ ગાયબ થઈ જાય છે. ખોપરી ઉપર ખોપડા ઉખડે અને વાળ સાથે ખરે e સંપૂર્ણ બંધ 4 મહિના ઉપયોગ કરવાથી થાય છે

📌  ઉપયોગ
આ એક સંપૂર્ણ આયુર્વેદિક તેલ છે થોડી માત્રામાં ચિકુરાને નાના વાસણમાં લો. તેને આંગળીઓથી માથા પર સારી રીતે લગાવો,  માંથાની ચામડી અથવા જે ભાગ વધારે અસરગ્રસ્ત હોય ત્યાં  વાળમાં તેલ લગાવવું પડશે.

દર ત્રણ -ચાર ચાર દિવસે માથું ધોવું એ પણ આયુર્વેદ સાબુ કે શેમ્પૂ દ્વારા.

એમેઝોન પર પણ તમે Review વાંચી શકો છો પણ ત્યાં OIL મોઘું પડે છે અને એક સાથે ઘણા પેકિંગ લેવા પડે છે આપણે ત્યાં આયુર્વેદ  ફાર્મસીથી સીધું OIL આવે છે એટલે આપણે ઘરે બેઠા સસ્તા ભાવે પહોંચાડીએ એટલે લોકો ને ભાવ અને પરિણામ બંને માં ફાયદો થાય

ઓર્ડર તમે WhatsApp
9574305710 પર આપી શકો છો અથવા ઓનલાઇન વેબસાઈટ પર આપી શકો છો

મિત્રો અત્યાર સુધી આપણા પેજમાં અદભુત રીઝલ્ટ હોવાના કારણે લગભગ 11000+ કરતા વધુ બોટલ વહેચી છે એ તમારી જાણ સારું


જે મિત્રો આપણું ચીકુરા HAIR OIL Use કરી રહ્યા છે એમના માટે પહેલીવાર ખાસ ઑફર જે પછી આવશે નહિ

એક બોટલ ના 210
એક કરતા વધુ બોટલ હશે તો 200 Rs પ્રમાણે

MRP 240
ઘરે બેઠા 210


ઓર્ડર  95743057
10 પર Whatsapp કરવું.
👍1