GCC JOB INFO
45.9K subscribers
19.3K photos
559 videos
4.2K files
9.12K links
સરકારી ભરતી,પ્રાઇવેટ JOB, રોજેરોજ ના અગત્યના ન્યૂઝપેપર ના શૈક્ષણિક સમાચાર,પરિપત્રો,મટેરિયલ અને લેટેસ્ટ UPDATE માટે આજે જ જોડાઓ
Download Telegram
*🔥દિવ્યાંગ ભરતી વિદ્યાસહાયક માટેનો પ્રથમ રાઉન્ડ..🔥*
👍1
INMEFS-154-2024-25.pdf
694.2 KB
#GPSC
Important Notice Regarding Mains Exam Form Filling and Exam Schedule of Advt No. 154/2024-25, State Tax Inspector, Class-3
*શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામક શ્રી રોજગાર અને તાલીમના તાબા હેઠળની મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ દ્વારા અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, શાહીબાગ ખાતે રોજગાર ભરતી મેળો તારીખ:-૦૬-૦૫-૨૦૨૫ ના રોજ સવારે ૧૧ કલાકે સર્વિસ,મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ  સેક્ટર માટેનો  રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત નામાંકિત અગ્રગણ્ય કંપનીઓ  ઉપસ્થિત રહી નોકરી ઓફર કરશે , તે ઉપરાંત એસોસિયેટ, રીલેશનશીપ મેનેજર,સેલ્સ એન્ડ સર્વિસ એન્જીનીયર,સેલ્સ એક્ઝીક્યુટીવ, ટેકનીશ્યન,ટ્રેઈની,ટેલિકોલર,બેક ઓફિસર, ટેકનીશ્યન,   સુપરવાઈઝર, એક્ઝીક્યુટીવ, હાઉસકીપિંગ,એડમીન ઓફિસર,પરચેસ,કેશિયર,મશીન ઓપરેટર, એરિયા સેલ્સ મેનેજર,હોટેલ મેનેજમેન્ટ  માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, એચાઆર એક્ઝીક્યુટીવ, ફિલ્ડવર્ક, એકાઉન્ટન્ટ  વગેરે જેવી પોસ્ટ માટે સર્વિસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વગેરે  કંપની ઉપસ્થિત રહી નોકરી આપશે,  ૦૫ કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ તેમજ ડીપ્લોમાં/ ડીગ્રી બીઈ વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા.૦૬-૦૫-૨૦૨૫  ના રોજ સમય સવારે ૧૧:૦૦કલાકે અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,*
1👍1👌1
💥 મિત્રો ધોરણ 10 અને 12 પછી કઈ લાઇનમાં કારકિર્દી ઘડવી?

👉 કયા કયા કોર્ષ કરવા,કઈ જગ્યાએ શિષ્યવૃતિ મળે અન્ય તમામ બાબતો જાણો

🔖 ગુજરાત સરકાર કારકિર્દી અંક 2025

👇 Download કરો અહીંથી

https://gccjobinfo.com/gseb-karkirdi-margdarshan/

🔥 *સરકારી ભરતી અને તમામ શૈક્ષણિક ન્યુઝ માટેના ગુજરાત ના નંબર વન ગ્રુપ ગુજરાત કેરિયર કલબ માં જોડાવા MSG કરો JOIN 9265814098 પર અને તરત જોડાઈ જાવ*

🔗 *ટેલિગ્રામ:*
https://t.me/gccjobinformation

*હાલ માં ચાલતી તમામ ભરતીઓ માટે*
www.gccjobinfo.com
👍4
રિઝલ્ટ અભિનંદન ફોટો ફ્રેમ

મિત્રો આજે ધોરણ 12 નું રિઝલ્ટ છે, તો વિધાર્થીને અભિનંદન પાઠવો એક અલગ જ અંદાજમાં

જેમાં વિદ્યાર્થીનો ફોટો, નામ અને ટકાવારી સાથે તેમની સફળતાને અભિનંદન ફોટો ફ્રેમ થી બિરદાવો

અભિનંદન ફોટો ફ્રેમ બનાવા માટેની લિંક

👉
https://gccjobinfo.com/result-congratulations-post-maker/
👍6
👍2
👍3
👍5
*AMC Assistant Live Stock Inspector Written Exam Date 2025 Announced! 🐄📝 *

👉 For more details Visit below link

https://gccjobinfo.com/amc-exam-date-2025/
👍1
Success story:-ચિકનકારી કુર્તીના બિઝનેસથી 100 કરોડની કંપની:મા-દીકરીએ 3 લાખનું રોકાણ કરીને શરૂઆત કરી; આજે દરરોજ 400 ઓર્ડરની ડિલિવરી
https://gccjobinfo.com/success-story/